દેશદાઝ કે દેશપ્રેમ કર્મચારીઓને ટાર્ગેટ આપીને જન્માવી શકાતી નથી #દેશદાઝ ભારતીય લોકોના લોહીમા જ વસે છે.
વાઇરલ ઓડિયો માં એક નિર્દોષ ભાવે પ્રશ્ન કરતા #આચાર્ય ની વ્યથા ખરેખર દયનિય છે.
1) મજબૂત સ્થાનિક નેતૃત્વ હોય તો ભાજપ અજેય નથી. કર્ણાટકના પરિણામો સાબિતી છે.
2) Identity politics (એક ચહેરા પર ચૂંટણી) બધી ચૂંટણીમાં ન પણ ચાલે.
3) ધાર્મિક નેરેટીવ બધે જ નથી ચાલતા. પ્રદેશે પ્રદેશે મુદ્દા બદલાય છે.
4) દરેક રાજ્યની અલગ વિશેષતા છે.
#KarnatakaElectionResults2023
Congratulation to all Punjabis! One MLA - One Pension gets approved!
This is the 1st time in the history of Punjab, that the party in power advocated for the removal of multiple pensions for its MLAs. Yes,this is the party led by Shri @ArvindKejriwal Ji & Sardar @BhagwantMann 🙏
"જેને ગુજરાતનું શિક્ષણ સારુ ન લાગે તેને જે રાજ્ય-દેશમાં જવુ હોય તે જઈ શકે છે"
જીતુભાઈ વાઘાણી
જીતુભાઈ કહેવા માંગે છે... ‘શ‘ને નહિ, ‘ર‘ને નહિ, તો ‘મ‘ને શું..!!!
આને જવાબદેહીથી ભાગવું કહેવાય.
@YAJadeja ની ધરપકડ કરીને તેના ઉપર ખોટા કેસ દાખલ કરવાનો સીધો અર્થ એ થાય છે કે સરકાર કૌભાંડીઓની તરફેણમાં છે!
કૌભાંડ ઉજાગર કરનાર ઉપર જેટલું ધ્યાન રાખો, એટલું કૌભાંડીઓ ઉપર રાખો તો આ પ્રશ્ન જ ઉભા ના થાત, પણ તમારી તો દાનત જ ખોટી. @BJP4Gujarat 🤬
#ReleaseYuvrajsinh#iSupportYuvrajsinh
@IPPBOnline While transferring money from IPPB account to another bank account, my Money debited from ippb account and doesn't credited in other bank account.
I tried to contact Ippb online toll free number 155299 but there are too much waiting upto 12 min & no response. No one receive Call