આજે નિમણૂક પત્ર મેળવનાર સૌ યુવાનોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ.
આપણો દેશ ગામડાઓમાં વસે છે. ગામડાની સીકલ બદલીને જ દેશની સીકલ બદલી શકાય. તમને તે કામ મળ્યું છે. આશા રાખીએ કે આ અવસરને તમે દિપાવશો.
હજારો ફિક્સ પેના કર્મચારીઓને રાજ્ય સરકાર આજે આપી શકે છે ખુશખબર.. સુપ્રીમ કોર્ટમાં ગઈકાલે ફિક્સ પે ના મુદ્દા ઉપર મુદ્દત પડી ગયા બાદ દિવાળી પછી સુનાવણીના ��યેલા નિર્ણયને પગલે આજે રાજ્ય સરકાર કરી શકે છે જાહેરાત.. ફિક્સ પે માં વધારાની અટકળો વચ્ચે ધારણા કરતા પણ વધારે વધારો આવે તેવી સંભાવના.. સત્તાવાર આદેશની જોવાઈ રહી છે રાહ
ગુજરાત સરકારે ફિક્સ પગીર નીતી દૂર કરવી જોઇએ. આજનાં મોંઘવારી માં ફિક્સ પગાર ના કર્મચારી ના પરીવાર ને ગુજરાન કરવું અત્યંત મુશ��કેલ છે. #Remove_Fix_Pay_Gujarat
પશુપાલકો /પશુ માલિકો ખાસ ધ્યાન આપે: અમદાવાદ શહેરમાં પશુ ત્રાસ અટકાવ અને નિયંત્રણની પોલીસી 2023 નો અમલ થઈ રહ્યો છે, તમારી પાસે પશુ રાખવા ની જગ્યા નથી તો તેને શહેરની બહાર શિફટ કરવા પડશે અથવા ડબ્બે પુરાશે,નિયમોનું પાલન કરો, શહેરને સ્વચ્છ અને સુરક્ષિત બનાવો
#AMC#Amcforpeople