ગ્રામસેવકોના પડતર પ્રશ્નો અને વાસ્તવિકતાને આપના પ્રતિષ્ઠિત મીડિયા માધ્યમ અને ન્યૂઝ પેપરમાં પ્રમુખતાથી સ્થાન આપી, તંત્ર સુધી અમારો પ્રબળ અવાજ પહોંચાડવા બદલ આપનો ખૂબ-ખૂબ આભાર.
લોકશાહીના ચોથા સ્તંભ તરીકે આપે ગ્રામીણ સ્તરે રાત-દિવસ મહેનત કરતા ગ્રામસેવકોની વેદનાને વાંચા આપીને સાચા અર્થમાં પત્રકારત્વ ધર્મ નિભાવ્યો છે. આપના આ સકારાત્મક સહયોગ બદલ ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ અને રાજ્યના તેમના ગ્રામસેવકો આપના સદાય ઋણી રહેશે...
#GramsevakNyayLadat
@gujagridept@rcmeenaias@Dwivedi_D@jitu_vaghani@CMOGuj@irushikeshpatel@GujPRHDept
"ગ્રામસેવક મિત્રોની ન્યાયની લડતને સોશિયલ મીડિયાના માધ્યમથી સાથ અને સમર્થન આપવા બદલ ગામ કોઠિગામ (તા. થરાદ, જી. વાવ-થરાદ) ના ખેડૂત મિત્ર શ્રી હાજાભાઈ ચૌધરીનો હ્રદયપૂર્વક આભાર! આપના આવા સાથ અને સહકારથી આ લડતને વધુ મજબૂતી મળે છે.
ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ આપનો સદાય આભારી રહેશે. 🙏
#gramsevaknyayladst
"ગ્રામસેવક મિત્રોની ન્યાયની લડતને સોશિયલ મીડિયાના માધ્યમથી સાથ અને સમર્થન આપવા બદલ ગામ લોઢનોર (તા. થરાદ, જી. વાવ-થરાદ) ના ખેડૂત મિત્ર શ્રી રમેશભાઈ પટેલનો હ્રદયપૂર્વક આભાર! આપના આવા સાથ અને સહકારથી આ લડતને વધુ મજબૂતી મળે છે.
ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ આપનો સદાય આભારી રહેશે. 🙏"
#GramsevakNyayLadat
@gujagridept@rcmeenaias@Dwivedi_D@jitu_vaghani@CMOGuj@irushikeshpatel@GujPRHDept
ગ્રામસેવકોના પડતર પ્રશ્નો અને વાસ્તવિકતાને આપ સાહેબશ્રી એ મીડિયા માધ્યમથી તંત્ર અને ખેડૂતો સુધી અમારો પ્રબળ અવાજ પહોંચાડવા બદલ હવામાન નિષ્ણાંત શ્રી પરેશભાઈ ગોસ્વામી નો ખૂબ-ખૂબ આભાર.
આપના આ સકારાત્મક સહયોગ બદલ ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ અને રાજ્યના તેમના ગ્રામસેવકો આપના સદાય ઋણી રહેશે...
#gramsevaknyayladat