ગ્રામસેવકની ન્યાયની લડત માત્ર કર્મચારીના હક માટેની લડત નથી, પરંતુ ગ્રામ્ય વિકાસ અને ખેડૂતોના હિત માટેની લડત છે.
હક, સન્માન અને યોગ્ય ફરજવિભાજન માટે ગુજરાતનો ગ્રામસેવક એકજૂથ છે. ✊🌾
એકતા એ જ આપણી તાકાત.
ગ્રામસેવક મજબૂત તો ગામ મજબૂત!
ગ્રામસેવકની ન્યાયની લડત માત્ર કર્મચારીના હક માટેની નથી, પરંતુ ગ્રામ્ય વિકાસ અને ખેડૂતોના હિત માટેની લડત છે
હક, સન્માન અને યોગ્ય ફરજ વિભાજન માટે ગુજરાતનો ગ્રામસેવક એકજૂથ છે
#GramsevakNyayLadat#gramsevak@Guj_gramsevak@rcmeenaias
ગ્રામસેવકની ન્યાયની લડત માત્ર કર્મચારીના હક માટેની લડત નથી, પરંતુ ગ્રામ્ય વિકાસ અને ખેડૂતોના હિત માટેની લડત છે.
હક, સન્માન અને યોગ્ય ફરજવિભાજન માટે ગુજરાતનો ગ્રામસેવક એકજૂથ છે. ✊🌾
એકતા એ જ આપણી તાકાત.
ગ્રામસેવક મજબૂત તો ગામ મજબૂત!
#GramsevakNyayLadat#gramsevak
"અમારો જોબચાર્ટ - અમારી ફરજ"
ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળે સરકારને આખરી આવેદનપત્ર પાઠવ્યું છે. અમે શિસ્તબદ્ધ છીએ, પણ લાચાર નથી. ખોટા દબાણ સામે સમગ્ર ગુજરાતના ગ્રામસેવકો એકજૂટ છે. સરકાર સત્વરે યોગ્ય નિર્ણય લે. #GramsevakUnity#GujaratGovt#FarmersOfGujarat#GramsevakNyayLadat
🙏 ગુજરાત સરકારશ્રીનો હાર્દિક આભાર 🙏
મહેસૂલી વિભાગ અને પંચાયત વિભાગ દ્વારા નવો જોબ ચાર્ટ તૈયાર કરી કામગીરીની સ્પષ્ટ વહેંચણી કરવા બદલ @CMOGujarat તથા @GujaratGovt નો દિલથી આભાર.
ફાર્મર રજિસ્ટ્રેશન, દસ્તાવેજ ચકાસણી, PM-KISAN, પાક કાપણી અખતરા (GCES) અને પાક નુકસાની જેવી બાબતો જે તે વિભાગની કેડરને સોંપાતાં વહીવટી કાર્યક્ષમતામાં મોટો સુધારો થશે.
આ નિર્ણયથી ગ્રામસેવકો તેમની મૂળભૂત કૃષિ વિસ્તરણની કામગીરી — જેમ કે ખેડૂતોને તાલીમ, ક્ષેત્રીય મુલાકાતો, વૈજ્ઞાનિક માર્ગદર્શન અને ઉત્પાદકતા વધારવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશે.
વહીવટી સુધારણા અને ખેડૂતોના હિતમાં લેવાયેલ આ નિર્ણય આવકારદાયક છે.
– ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ
#GujaratGovernment #gramsevak #AgriGujarat #PMKisan #FarmerWelfare #AdministrativeReform
પાટણ જિલ્લામાં "ખેત બચાવો અભિયાન" અંતર્ગત ખેડૂતોને પ્રાકૃતિક અને ટકાઉ ખેતી અંગે માર્ગદર્શન
હારીજ તાલુકામાં "ખેત બચાવો અભિયાન" અંતર્ગત ખેડૂત તાલીમ અને જાગૃતિ કાર્યક્રમો યોજાયા
પ્રાકૃતિક ખેતી, સોઈલ હેલ્થ કાર્ડ અને PM-કિસાન યોજનાની ખેડૂતોને અપાઈ માહિતી
@InfoGujarat