ગ્રામસેવકોને જોબચાર્ટ સિવાયની કામગીરી આપવાનું બંધ કરી, માત્ર જોબચાર્ટ મુજબની જ કામગીરી સોંપવામાં આવે. તથા કામગીરી મુજબ યોગ્ય એલાઉન્સ આપવામાં આવે તેવી માંગણી સતત ઉઠી રહી છે.. આભાર...
#GramsevakNyayLadat
ગ્રામસેવકોને યોગ્ય પગારધોરણ અને પ્રમોશનની તકો આપવામાં આવે તથા લાંબા સમયથી પડતર રહેલા સેવા સંબંધિત પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે.
#GramsevakNyayLadat
આજે ચીખલી તાલુકાના ગ્રામસેવકો દ્વારા પડતર પ્રશ્નો અને ન્યાયસંગત માંગણીઓના સમર્થનમાં કાળી પટ્ટી ધારણ કરી શાંતિપૂર્ણ વિરોધ નોંધાવ્યો.
અમારો વિરોધ કોઈની સામે નહીં, હક અને ન્યાય માટે છે.
ગ્રામસેવક મજબૂત તો ગામ મજબૂત,
ગામ મજબૂત તો ગુજરાત મજબૂત. ✊
#GramsevakNyayLadat@CMOGuj