@VyasRinky@dr_rahulsinh તમારી પ્રોફાઇલ અને તમારા સવાલે મને એક નવો આર્ટિકલ લખવાની પ્રેરણા આપી ડર્બી ઘોડાથી રેસ જીતાય કરોડો કમાવાય એ ઘોડાથી તમે ઘોડાગાડી ચલાવવાની વાત કરો છો
આખા દેશને તમારી પ્રોફાઇલ જ્ઞાન આપે છે પણ એક સર્ટી કેવી રીતે મેળવ્વુ એ સવાલ પર આધારિત છે
ખોટુ લાગ્યુ હોયતો ક્ષમા
🚨 રાજકોટ સિવિલ હોસ્પિટલ બાબત કામકાજ કે મદદ ની જરૂર હોય તો નિઃસંકોચ સંપર્ક કરવો. આમ તો હું સામાન્ય મેડિકલ ઓફિસર તરીકે ત્યાં ફરજ બજાવું છું. પરંતુ બનતા પ્રયાસો કરીશ મદદરૂપ થવા માટે ના 🙏
ડો. રાહુલસિંહ પરમાર
8238118682
ગોધરામાં X Ray House નામની સંસ્થા રાત્રીના ૮:૦૦ થી સવારના ૮:૦૦ વાગ્યા સુધી ઈમરજન્સી ચાર્જ વસુલ કરે છે વર્તમાન સમયમાં ગોધરાના મોટા ભાગના તબીબોની OPD મોડા સુધી ચાલે છે ત્યારે દર્દીઓને ઈમરજન્સીના નામે દંડવો કેટલું યોગ્ય ?
@CollectorGodhra@ddo_panchmahal@GogPanchmahal
ગોધરાના સામાજિક અગ્રણી રમજાની જુજારા દ્વારા વિના સ્વાર્થે પ્રજાની ભલાઈ માટે રાજ્યના ગ્રુહ મંત્રી હર્ષ સંધવીને સાદર અરજ કરવામાં આવી
@sanghaviharsh@CMOGuj@Bhupendrapbjp
ગોધરાના સામાજિક અગ્રણી રમજાની જુજારા દ્વારા વિના સ્વાર્થે પ્રજાની ભલાઈ માટે રાજ્યના ગ્રુહ મંત્રી હર્ષ સંધવીને સાદર અરજ કરવામાં આવી
@sanghaviharsh@CMOGuj@Bhupendrapbjp
સમગ્ર પંચમહાલની શાળાઓમાં ત્રિમાસિક પરીક્ષા ચાલી રહી છે ત્યારે MGVCL દ્વારા આવતી કાલે વિજ પુરવઠો કાર્યરત રહેશે નહીં એવી જાહેરાત કરવામાં આવી છે ત્યારે આ ગરમીમાં બાળકો કેવી રીતે પરીક્ષા આપશે ? અને શું આવી રીતે ભણશે ગુજરાત ?
@Md_mgvcl@SEGODHRA_MGVCL@Bhupendrapbjp

#arrest_Narsinghanand
आप मुहम्मद s a w के बारे मैं नहीं जानते इसी लिए आप ऐसे बोल रहे हो पहले जानो इस स्वामी को अरेस्ट किया जाना चाहिए भारत अमन का देश है
#arrest_Narsinghanand
आप मुहम्मद s a w के बारे मैं नहीं जानते इसी लिए आप ऐसे बोल रहे हो पहले जानो इस स्वामी को अरेस्ट किया जाना चाहिए भारत अमन का देश है
@mumtazpatels@ahmedpatel એક જીંદાદિલ વ્યક્તિત્વ મર્હુમ એહમદ પટેલ માટે શબ્દો નથી ...આખે આખી ગાથાઓ ઓછી પડે
પણ અફસોસ...તમે તેમના નક્શે કદમ પર ના ચાલી શક્યા એ બાબતનું દુ:ખ છે
@NiravJoshi0@SP_Panchmahal@CollectorGodhra આ ઈદ નથી આ ૧૫ ઓગસ્ટ ૨૦૨૪,નો વિડિયો છે ભારતીય મુસ્લિમો માટે ૧૫ ઓગસ્ટ ઈદથી ઓછો દિવસ નથી આ દિવસની ઉજવણીના ભાગરૂપે મુસ્લિમો પોતાના બાળકોને પરિવારને ફરવા માટે ખરીદી કરાવીને એક આઝાદીનો અનુભવ કરાવે છે કારણકે તેમને આ દેશની આઝાદીથી આ દેશથી પ્રેમ છે તમારી કોમેન્ટ વાંચીને દુખ થયુ