આજરોજ જીલ્લા ખેતીવાડી અધિકારી સાહેબશ્રી તેમજ મદદનીશ ખેતી નિયા.(વિ.) સાહેબ અબડાસા તાલુકામાં ચાલી રહેલ પાક નુકશાની સર્વે બાબતે ગ્રામસેવકો તેમજ ખેડુતો સાથે નુકશાની અંગે ચર્ચા કરી ખેતરોની પ્રત્યક્ષ મુલાકાત લીધી. @RaghavjiPatel @CollectorKutch @KutchDdo@AdaBhuj
લમ્પી વાઇરસથી પશુપાલકોએ ગભરાવાની જરૂર નથી. આ વાઇરસમાં મરણનું પ્રમાણ ૧ થી ૨ ટકા જ છે. પશુમાં લક્ષણો દેખાય તો અન્ય પશુઓથી આઇસોલેટ કરવું. ઉકાળામાં નાગરવેલનું પાન, કાળા મરી, ૧૦ ગ્રામ મીઠું અને ગોળ આપવું. પશુઓને ઉકરડાથી દૂર રાખી સાંજે અને રાત્રે ધુમાડો કરવું. @pkumarias@vmittra
કચ્છ જિલ્લાના અબડાસા, માંડવી અને મુન્દ્રા તાલુકામા ભારે વરસાદ લીધે ખેડૂતોના પાક ને થયેલ નુકશાની સર્વે ની કામગીરી કરતા ગ્રામસેવકો
@RaghavjiPatel @VinodChavda_ofc @CollectorKutch @KutchDdo@AdaBhuj@Guj_Gramsevak
અબડાસા તાલુકાના અલગ અલગ ગામોમાં શનિવાર તથા રવિવારની જાહેર રજાના દિવસોમાં પણ શરુ વરસાદ માં પાક નુકશાની ના સર્વેની કામગીરી કરતા જીલ્લાના ગ્રામસેવક મિત્રો..
@RaghavjiPatel @CollectorKutch @KutchDdo@AdaBhuj@Guj_Gramsevak
ભરૂચ જિલ્લાના મહેગામ ગામે માન. @CollectorBharch સાહેબના માર્ગદર્શન હેઠળ #કૃષિઉત્કર્ષપહેલ અંતર્ગત આત્મા પ્રોજેકટ અને ખેતીવાડી શાખા દ્વારા રાત્રિ સભાનું આયોજન કરીને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું..
@ATMAGUJARAT@GujAgriDept @BharuchMahiti