મહીસાગર જિલ્લાના તમામ તાલુકાઓ માં ગ્રામસેવક ખેતીવાડી દ્વારા PM-KISAN લાભાર્થીઓ નાં બાકી રહેલ E-KYC જેવા કે thumb નાં આવવો હોય તેવા લાભાર્થી નાં ઝુંબેશ સ્વરૂપે ડોર to ડોર Face Authentication PM-KISAN AAP થી પૂર્ણ કરવા ગ્રામસેવકો સતત પ્રયત્નશીલ છે.@Jrpatel28Patel@DDOMAHISAGAR
આજ રોજ માળના મુવાડા(ઉંદરા) તા.લુણાવાડા માં પ્રાકૃતિક ખેતી તાલીમ સંદર્ભે મા. જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી. વિસ્તરણ અધિકારી શ્રી. તથા ગ્રામસેવક દ્વારા તાલીમનું આયોજન કરવામાં આવ્યુ. તથા વર્મીકોમ્પોસ્ટ બનાવેલ ખેડૂતની ફાર્મ ની મુલાકાત લીધી.
@collectormahi@DDOMAHISAGAR@Jrpatel28Patel
આજ રોજ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં ઉકરડી. ગોવિંદપુરા (મ) પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતની મુલાકાત વિસ્તરણ અધિકારી શ્રી ગ્રામસેવકો દ્વારા મુલાકાત કરવામાં આવી. અને પ્રાકૃતિક તાલીમ કરી ખેડૂતોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યુ.
@DDOMAHISAGAR@Jrpatel28Patel@collectormahi
આજ રોજ મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતની મુલાકાત મા.જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી દ્વારા મુલાકાત કરવામાં આવી. અને પ્રાકૃતિક ખેતી માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યુ.
@Jrpatel28Patel
@collectormahisagar
@DDOMAHISAGAR@ATMAMahisagar
@brijeshmeja1 ખુબ ખુબ આભાર માન શ્રી બ્રિજેશ મેરજા સાહેબ તથા મહીસાગર જીલ્લા ગ્રામ સેવક મંડળ વતી ગુજરાત રાજ્ય ગ્રામ સેવક મહામંડળ નો પણ ખુબ ખુબ આભાર......
મહીસાગર જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમ માં માનનીય જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી દ્વારા લાભાર્થીને પૂર્વ મંજૂરી હુક મોનો વિતરણ કરવામાં આવ્યું. ઘાસચારાનો પ્રચાર પસાર. નિદર્શન કીટનું વિતરણ. લાભાર્થીઓને તાડપત્રી નું વિતરણ. @RaghavjiPatel@Guj_Gramsevak@Jrpatel28Patel
આજે ખરીફ ઋતુ પૂર્વે માનનીય સંયુકત ખેતી નિયામકશ્રી ના માર્ગદર્શન હેઠળ મહીસાગર જિલ્લાના ગ્રામ સેવકો માટે પ્રાકૃતિક ખેતી અને અન્ય ટેકનિકલ બાબતો માટેની તાલીમનો કાર્યક્રમ રાખવામાં આવ્યો.@collectormahi@DDOMAHISAGAR@DirectorateofA1
પંચાયત કર્મચારીઓ માટે ઐતિહાસિક નિર્ણય લઇ માત્ર 24 કલાકમાં માંગણી મુજબ ના જિલ્લા માં પોતાના પરિવાર ની નજીક બદલીનો લાભ અપાવી જિલ્લા બદલીનો હુકમ કરવા બદલ ગ્રામસેવક મંડળ-મહીસાગર માનનીય પંચાયત મંત્રીશ્રી @brijeshmeja1 સાહેબ તથા અધિક મુખ્ય સચિવ શ્રી @vmittra સાહેબનો ખૂબ ખુબ આભાર