@Bhupendrapbjp હાલમાં ધોરણ ૯-૧૨ માં ઘણીજ જગ્યાઓ ખાલી છે . આ ઉપરાંત હમણાં જિલ્લા ફેરબદલી થઈ એ જગ્યાઓ અને ૦૧/૦૫/૨૦૨૫ ના સમયે નિવૃત્ત શિક્ષકોની મળીને કુલ :૪૯૦૮ જગ્યા ખાલી છે..આ ઉપરાત હાલમાં કરેલ ભરતીમાં કેટેગરી+ જનરલ ના નિયમના કારણે ખૂબ જ જગ્યાઓ ખાલી છે તો આ જગ્યાઓ ના બીજા રાઉન્ડ માં સમાવેશ thay
@hdraval93 હવે જે જગ્યાઓ ખાલી છે તો ટેટ અને ટાટ પાસ વાળાની ભરતી કરો અને આ માટે આંદોલન ચાલુ કરો અને જગ્યાઓ ખાલી તે ભરો બસ બીજું કે સરકાર ભરતી કરે અથવા જિલ્લા માં જયાં goverment અને ગ્રાન્ટેડ જગ્યાઓ ખાલી છે ભરો
#Gujarat
અભિપ્રાય
નિવૃત્ત શિક્ષકોને કરાર પર રાખવાનો સરકારનો નિર્ણય એ અપરિપક્વતા છે
નિર્ણય લીધા પહેલા એની અસર શું આવશે એની ચિંતા નથી કરી
કાયમી ભરતી ત્યારબાદ જ્ઞાન સહાયક છતાં ખાલી જગ્યાઓ રહે છે એનો મતલબ કે શિક્ષકોની જગ્યાઓ વધુ ખાલી છે
જો જગ્યાઓ આટલી બધી ખાલી છે તો ભરતી કેમ ન કરી
સમયાંતરે ભરતી સરકારે કરી હોત તો આજે આ પરિસ્થિતિ ન હોત
લાંબા સમયથી કાયમી ભરતી ન થઈ અને શિક્ષકો નિવૃત્ત થવાની પ્રક્રિયા શરૂ રહી તેના કારણે જગ્યાઓ વધુ ખાલી થઈ
નિવૃત્ત શિક્ષકોના નિર્ણય થી ઉમેદવારો અને શિક્ષક સંઘો પણ સહમત નથી
સૂત્રો કહે છે કે કેટલાક અધિકારીઓની સલાહથી સીધો નિર્ણય કરાયો છે
હાલની પરિસ્થિતિ જોતા સરકાર આ નિર્ણય પાછો ખેંચે તો નવાઈ નહીં
હાલ જે શિક્ષિત ઉમેદવારો છે એમને કરાર પર રાખી હંગામી વ્યવસ્થા માટે જગ્યાઓ ભરવી જોઈએ ... નિવૃત્ત શિક્ષકો સ્વેચ્છાએ સેવા આપી શકે છે
હજુ પણ દર વર્ષે નિયમિત ભરતી પ્રક્રિયા ચાલુ રાખે તો આ ઘટ્ટ નિવારી શકાશે
@kuberdindor@Bhupendrapbjp શિક્ષક ભરતી:૨૦૨૪
@Bhupendrapbjp અને @kuberdindor સાહેબને વિનતી કરીએ છીએ કે શિક્ષણ સહાયક ભરતીને જડપથી પૂર્ણ કરો તમે કરેલ વાયદાઓ પૂર્ણ કરો નવું સત્ર ટુંક સમયમાં ચાલુ થઈ જશે
TAT-HS Govt FML આપ્યા બાદ સ્કૂલ પસંદગી થઈ અને એ રદ થયા પછી 20 દિવસ નીકળી ગયા પણ આગળ કોઈ પ્રક્રિયા ચાલી નથી
હેલ્લો....@grok નીચેના બે પ્રશ્નોના જવાબ આપવા વિનંતી.🫣😊
1) ગુજરાત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ ધોરણ 9થી12માં ૨૪,૭૦૦ કાયમી શિક્ષકોની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરીને ક્યાં મહિના સુધીમાં તમામ ઉમેદવારોને નિમણુંક પત્ર એનાયત કરવામાં આવશે!?🤔
2) અને બીજું કે માનનીય શિક્ષણ મંત્રી @kuberdindor સાહેબે કહ્યું હતું કે એપ્રિલના અંત સુધીમાં કાયમી શિક્ષકોની ભરતી પૂર્ણ કરી તમામને નિમણૂક પત્ર એનાયત કરી આપીશું એ વાત સાચી પડશે કે ખોટી !?!🤔
માનનીય શિક્ષણ મંત્રી શ્રી@kuberdindor
24,700 કાયમી શિક્ષકોની #ક્રમિક અને #ઝડપથી પૂર્ણ કરવામાં આવે.
મુખ્ય માંગ⤵️⤵️⤵️
👉1)#શિક્ષણ_સહાયક(૯-૧૨) નું #DV માટેનું ���ેડ્યુલ બહાર પાડવામાં આવે.
👉2)#વિદ્યા_સહાયક (૧-૮) નું PML યાદી જાહેર કરવામાં આવે.
👉3) 5700 જૂના શિક્ષકો અને 1200આચાર્યની ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખાલી થયેલ જગ્યાઓને ચાલુ #શિક્ષણ_સહાયકમાં સમાવેશ કરવામાં આવે.
👉4)સાથે ગત વર્ષે દિન 22/11/2023 ના રોજ મંજૂર થયેલી 2750 #વિદ્યા_સહાયક જગ્યાઓ ચાલુ 13852 વિ.સ. ભરતીમાં જગ્યા વધારા સાથે સમાવેશ કરવામાં આવે.
@kuberdindor @Bhupendrapbjp
@narendramodi @CMOGuj @PMOIndia @YAJadeja @idiliprajputboy @Tr_Shakuntala26
#TET_TAT_KARUNA_ABHIYAN
#TET_TAT_KARUNA_ABHIYAN
🤕 એક ટેટ-ટાટ પાસ યુવાનના મન-મસ્તિષ્કમાં ચાલતી પીડા કોણ સમજી શકશે....? 😢
📌 2023 માં દ્વિસ્તરીય પરીક્ષા લીધી,
📌 2023-24 સતત આંદોલનમાં પોલીસ સાથે ઘર્ષણ થયું
📌 2025 ની શરૂઆત છતાં પણ ભરતીની કાગડોળે વાટ જોતા આ યુવાનની પીડા સમજવા અને માંગ પુરી કરવાની તો દૂરની વાત કોઈ સાંભળવા સુધા તૈયાર નથી !
🍭 કાયમી ભરતી...
🍭ક્રમીક ભરતી...
આ બધા મીઠુંડા શબ્દોની માયાજાળ યુવાનો માટે હવે પીડા બની ગઈ છે...
🛑 2 વર્ષ વીતી ગયા છતાં ભરતી ગોકળગાયની ગતિને પણ શરમાવે તેવી ગતિથી ચાલે છે...
😢 2025 આવ્યું પણ હજુ ભરતીનું ઠેકાણું નથી...
📍1 થી 8 નું PML
📍9 થી 12 નું Document Verification રામ જાણે ક્યારે કરશે...
આ રાહમાં ને રાહમાં ક્યાંક આ યુવાનોની ઉંમરનો ઉંબરો પાર ન થઈ જાય...
@kuberdindor@Bhupendrapbjp@narendramodi@CMOGuj@PMOIndia
#TET_TAT_KARUNA_ABHIYAN
#માનનીય_શિક્ષણ_મંત્રી શ્રી @kuberdindor પોતાના બોલેલા શબ્દો પર ખરા નહીં ઊતરે તો લોકો કહશે કે #શિક્ષણ_મંત્રી_તો_સસ્તી_લોકપ્રિયતા_માટે_ખોટા_વાયદાઓ_આપે_છે.✍️😅
📌📌 એક મહિનામાં એટલે કે 16 ફેબ્રુઆરી અને ઉપરથી 12 દિવસ એટલે કે ફેબ્રુઆરી અંત સુધીમાં 1થી12 તમામના નિમણૂક પત્ર એનાયત કરવામાં નહીં આવે તો લોકો કહશે કે તમે તો #સસ્તી_લોકપ્રિયતા માટે ખોટા વાયદાઓ આપો છો.
#રઘુકુળ_રીત_સદા_ચલી_આયી,
#પ્રાણ_જાયે_પર_વચન_ન_જાયે.