@YAJadeja યુવરાજસિંહ ગ્રાન્ટેડ શિક્ષકોને પગાર વધારો મળિયો નથી, સરકાર ખાલી વાતો કરે છે પણ પગાર વધારો લાગુ પાડતા વર્ષો જતાં રહે છે. હજી ગ્રાન્ટેડ શિક્ષકોને પગાર વધારો ચૂંટણી સમયે જ મળશે.
@tinuterru@HardikP38069956@Bhupendrapbjp સરકાર શ્રી ને વિનંતી કે ગ્રાન્ટેડ શાળાના કેન્દ્રીયકૃત ભરતી થયેલ ફિક્સ કર્મચારીઓને 30% પગાર વધારાના લાભ માટે પરિપત્ર કરે..🙏🏼🙏🏼