એક નાનકડા ગામમાં કેટલાક યુવાનોએ કાચા ઘર માં લાયબ્રેરી શરૂ કરી.આ વાતની તત્કાલીન તાપી જિલ્લા વિકાસ અધિકારી ડૉ. ડી. ડી.કાપડિયા સાહેબ(IAS) ને ધ્યાને આવતા તેમણે બાળકોની ધગશ જોઈ તાત્કાલિક ધોરણે નવી લાઇબ્રેરી તૈયાર કરી આપી..અને તમે પરિણામ જોઈ શકો છો...
Guj State Commission for Protection of Child Rights(GSCPCR)
Meeting with Volunteers Organization working for Child rights in Gujarat.
Discussed various issues of child rights & challenges for effective implementation
@PMOIndia@CMOGuj@BhanubenMLA@NCPCR@UNICEFIndia@CRYINDIA
#Tapi :
સોનગઢના યુવાનોની બિરદાવવા લાયક કામગીરી
ગાડકુવા ગામે બાળકોને આપે છે નિ:શુલ્ક શિક્ષણ
યુવાનો દિવસ દરમ્યાન નોકરી કરે છે અને રાત્રે બાળકોને આપે છે શિક્ષણ
#Education | #YouthOfGujarat | #YouthOfIndia
મારા લગ્ન પ્રસંગે ડૉ. ડી. ડી.કા��ડિયા સાહેબ(પૂર્વ જિલ્લા વિકાસ અધિકારી) હાલ નિમણૂક થયેલ (secretery gujarat state commission for protection child rights )જેમણે પોતાના busy schedule માંથી કિંમતી સમય ફાળવી લ��્ન પ્રસંગ નિમિત્તે બંધારણ નું પુસ્તક તથા અન્ય પુસ્તકો અર્પણ કર્યા..
માંરા લગ્ન પ્રસંગે રાજેન્દ્ર સાહેબ એમના ધર્મ પત્ની મીના મેડમ અને પરિવાર તરફ થી ખૂબ જ મૂલ્યવાન અને હાલ માં ઉપલબ્ધ નાં હોય તેવા પુસ્તકો જેમાં બંધારણ જ્યારે તૈયાર થતું હતુ ત્યારે જે વાદ વિવાદ થયા તેના પુસ્તક���ો સેટ,(ઓરિજનલ કોપી)બંધારણ નું પુસ્તક,અર્પણ કરવામાં આવ્યું.. મૂલ્યવાન ભેટ
બદલી બાબત ના અન્યાયી પરિપત્ર ના વિરોધ માં ગુજરાત રાજ્ય કારીગર તાલીમ યોજના કર્મચારી મંડળ વર્ગ -૩ દ્વારા ગુજરાત ની તમામ આઇ ટી આઇ ના કર્મચારીઓ તા. ૨૭-૧૦-૨૩ ના રોજ કાળી પટ્ટી તેમજ પેન ડાઉનનો કાર્યક્રમ કરી વિરોધ દર્શાવવામાં આવશે. @Balwantsinh99@DETGujarat@CMOGuj
Stray Cattle Menace:
A Challenging Task.
Around 1200 Stray cattle impounded from South Guj Nagarpalika & kept in various Gau shalas.
Drive to overcome Cattle Menace from all 19 Nagarpalika of Surat zone.
@PMOIndia@CMOGuj@rkbeniwalias@Ashwini281075#GSLA@Gujinfo
એક નાનકડા ગામ��ાં કેટલાક યુવાનોએ કાચા ઘર માં લાયબ્રેરી શરૂ કરી.આ વાતની તત્કાલીન તાપી જિલ્લા વિકાસ અધિકારી ડૉ. ડી. ડી.કાપડિયા સાહેબ(IAS) ને ધ્યાને આવતા તેમણે બાળકોની ધગશ જોઈ તાત્કાલિક ધોરણે નવી લાઇબ્રેરી તૈયાર કરી આપી..અને તમે પરિણામ જોઈ શકો છો...
Meet Hardik Gamit (centre) from Galkuva village in Tapi, Gujarat. Last August, Gamit let go of his dreams to become a class I officer and started a library for the youth and children of his hometown.
Grateful to have reported this story about educational zeal, community upliftment and libraries! To know more, read my stort for #CommonGround@scroll_in out today.
https://t.co/xSD8vlWU3S
દ્રૌપદીનું વસ્ત્રાહરણ થઈ રહ્યું હતું, દુઃશાસન અને દુર્યોધનના અટ્ટહાસ્યથી કુરુસભા પડઘાતી હતી પણ એ કથાનકને યુગો વીત્યા પછી પણ થાય કે ધૃતરાષ્ટ્રનો પુત્ર માટેનો પ્રેમ એટલો અંધ હતો કે એને સામે થતો અત્યાચાર ના દેખાયો!
જવાબ વર્ષો પછી પણ એ જ છે
અન્યાય માટે અંધ સત્તા જ જવાબદાર!
#Manipur