મિત્રો, ઉત્સાહ હવે ઓછો ન થવો જોઈએ, હું અમુક લોકોને જગાડું છું, તમે અમુક લોકોને જગાડો, જુની પેન્શનની પોસ્ટ ગ્રુપમાં શેર કરતા રહો.હવે કોઇ ભાગલા પડવાના નથી...મળીને 2005 પછીના તમામ માટે OPS લઇને જંપીશું
@narendramodi@AmitShah#OPS_पुरानी_पेंशन
આજરોજ ઈંટવાયા, બોડીદર, ભાખા, પાંડેરી, નાના સમઢિયાળા, સોનારિયા, કાણકિયા, નવા ઉગલા, આંબાવડ એમ કુલ ૯ મનરેગા તળાવ ખાતે ઉપસ્થિત કુલ ૭૮૨ લેબરને ચૂંટણીમાં મતદાન કરવા માટે સમજૂત કરી આગામી ચૂંટણીમાં મતદાન કરવા અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી.
@collectorgirsom@DdoGirsomnath@sdmuna123
"મેરી માટી મેરા દેશ" કાર્યક્રમ અંતર્ગત "માટી ને નમન વીરોને વંદન" કેમ્પિયનમાં ગ્રામ્ય વિસ્તારોમાં સિલાફલકમનું કામ પૂર જોશમાં કાર્યરત. જેમાં ગ્રેનાઇટ, કોંક્ર���ટ, પથ્થર વગેરેના ઉપયોગ કરવામાં આવ્યો છે.
@PMOIndia @CMOGuj
@monakhandhar @skumar_76
#MeriMaatiMeraDesh
જિલ્લાના વેરાવળ તાલુકાના દરિયાકાંઠાના ડારી અને આદ્રી ગામોની મુલાકાત લીધી. વાવાઝોડા દરમ્યાન આરોગ્યની સેવાઓ મળી રહે તેની ખાતરી કરી સાથે દરિયા કિનારે અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ સાથે સ્થાનિક લોકોની મુલાકાત કરી સાવચેતી રાખવા જરૂરી સુચના આપી.
@PMOIndia@CMOGuj@skumar_76