Top Tweets for #AtmaProject
बिना जांच के खाद, खेती को करेगी बर्बाद!
इस बार केवल 'मिट्टी परीक्षण' के आधार पर ही उर्वरक दें। संतुलित पोषण अपनाएं, लागत घटाएं!
#KhetBachaoAbhiyan #PMOIndia #ShivrajSinghChouhan #ataripune #ATMAProject

महा-अभियान: 1 जून से 30 जून 2026 तक देशव्यापी 'पीएम-किसान संतृप्ति अभ��यान'!
हर पात्र किसान पर���वार को शत-प्रतिशत लाभ से जोड़ने की बड़ी प्रशासनिक पहल।
#KhetBachaoAbhiyan #ShivrajSinghChouhan #PMOIndia #ataripune #ATMAProject

વડાલીના ભજપુરા ગામે 'આત્મા' પ્રોજેક્ટ અંતર્ગત પ્રાકૃતિક ખેતી તાલીમ કાર્યક્રમ યોજાયો. 🚜🌱
ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવવા અને જમીનની ફળદ્રુપતા જાળવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા. મોટી સંખ્યામાં ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો.
#NaturalFarming #AtmaProject

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના મહાદેવપુરા ગામના ખેડૂત ચૌહાણ સુરેશસિંહજીની પ્રાકૃતિક ખેતીની સફળતા..🌱🐄દેશી ગાયના ગોબર-ગૌમૂત્રથી સુરેશભાઈએ પોતાના ગામે જ પ્રાકૃતિક ખાતરનું ઉત્પાદન અને વેચાણ શરૂ કર્યું.#પ્રાકૃતિકખેતી #NaturalFarming #ગ��જરાતખેતી #દેશીગાય #ATMAProject

Empowering irrigation with AI — towards smarter water use and sustainable growth! 💧🤖
#Nimbus #SmartIrrigation #ArtificialIntelligence #Sustainability #WaterEfficiency #InclusiveGrowth #ATMaProject #Durgapura #DripIrrigation #SprinklerIrrigation #InnovationInAgriculture

આણંદના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પોતાની જણસ માટે વેચાણ કેન્દ્ર ઉપલબ્ધ
અમૂલ ડેરીને સામે આવેલ જુની જિલ્લા પંચાયત ખાતેથી પ્રાકૃતિક ખેત પેદાશોનું સીધું વેચાણ કેન્દ્ર કાર્યરત
#informantion
#Anand
#atmaproject
@CMOGuj
@InfoGujarat
@anandatma1
@PrakrutikWorld
@CollectorAnd

બનાસકાંઠાના લીલાધર ગામના ખેડૂતને આત્મા પ્રોજેકટ અંતર્ગત જીવામૃત ઉત્પાદન યુનિટ દીઠ રૂપિયા 60 હજારની સહાય મળી
અહીં વ્યાજબી ભાવે જીવામૃત, ધન ���ીવામૃત, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, ઊધઈ નિયંત્રણ, ગૌમૂત્ર અને ખાટી છાશ જેવાં કીટ નિયંત્રકો તૈયાર કરાય છે
#banskantha #atmaproject
ઉમરગામના ખેડૂતની સમૃદ્ધિની સફર...
ગાય આધારિત પ્રાકૃતિક ખેતી દ્વારા મેળવી રહ્યા છે આશરે ૪૦ લાખની વાર્ષીક આવક
--- ખેડૂતોને આગળ વધારવા ગુજરાત સરકાર ઘણી મહેનત કરી રહી છે - ખેડૂત જતિનભાઈ
#organicfarming #prakrutikkheti #rajbhavangujarat #atmaproject #happyfarmerr

5 વીઘામાં 5 પ્રકારની કેરીની ખેતી : વડોદરામાં પ્રાકૃતિક ખેતી કરી વર્ષે લાખોની કમાણી કરે છે અલવાના નિવૃત્ત આર્મી જવાન, ATMA પ્રોજેક્ટ હેઠળ ��હાય મળી
#Gujarat #Vadodarar #ATMAProject #RetiredArmyJawan
https://t.co/QoRxKiJbRZ
આત્મા પ્રોજેક્ટ થકી ખેડૂત સમૃદ્ધિનું વધુ એક ઉદાહરણ...
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ ખાતે તાલીમ મેળવ્યા બાદ મશરૂમની સફળ ખેતી કરનાર ડાંગ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત રાજેશભાઈ ગાવિત રાજ્યના અનેક ખેડૂતોને પ્રેરણા પૂરી પાડી રહ્યા છે...
#Agriculture #MashroomFarming #Gujarat #ATMAProject

પ્રાકૃતિક ખેતીથી ખતરનાક જંતુનાશકોથી બચી શકાય છે, પોતાના પાક અને આરોગ્યને નુકસાનથી બચાવવું જોઇએ, સંપુર્ણ ભારતમાં પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઇએ” શૈલેષ ગામી��� પ્રગતિશિલ ખેડૂત
#tapi #gujrat #khetivadi #prakrutikkheti #atmaproject @CollectorTapi @DdoTapi @CMOGuj @ADevvrat @InfoGujarat
"કુદરતી ખેતી છે ઝેરી જંતુનાશકોથી છુટકારો મેળવવાનો માર્ગ"-કાટકુઈના ખેડૂત શૈલેષભાઈ ગામીત
#tapi #gujrat #khetivadi #prakrutikkheti #atmaproject @CollectorTapi @DdoTapi @CMOGuj @ADevvrat @InfoGujarat

કુદરતી ખેતી સાથે સ્વસ્થ ભારતનું નિર્માણ તરફ આગળ વધતા કાટકુઈના ખેડૂત શૈલેષભાઈ ગામીત
#tapi #gujrat #prakrutikkheti #atmaproject @CollectorTapi @DdoTapi @CMOGuj @ADevvrat @InfoGujarat
Devbhoomi Dwarka: ખંભાળિયામાં ખેતીવાડી, પશુપાલન, બાગાયત અને "આત્મા" પ્રોજેકટની સયુંકત મિટિંગનું આયોજન
#DevbhoomiDwarka #Gujarat #Atmaproject
https://t.co/YoLBR2FD3N
કર્મચારીઓનો પગાર વધ્યો : ગુજરાતમાં આ��્મા યોજના અંતર્ગત કરાર આધારીત કર્મચારીઓના માસિક પગારમાં 10% ઈન્ક્રિમેન્ટ મંજુર
#Gujarat | #AtmaProject | #Incriment
https://t.co/w3oOOJA36z
ઓર્ગેનિક ફૂડને પ્રાધાન્ય : જૂનાગઢમાં આત્મા પ્રોજેક્ટ દ્વારા સરદારબાગ નજીક ઓર્ગેનિક બજાર શરૂ કરાઈ, 10 ખેડૂતો વેચાણ કરશે
https://t.co/3FKRGJ1zeE
#Gujarat #Junagadh #AtmaProject #OrganicMarket #Farmers
આત્મા પ્રોજેક્ટ તાલીમ થકી આણંદના ખેડૂતે કરી પ્રાકૃતિક ખેતી
આત્મા પ્રોજેક્ટ તાલીમના કારણે સંજયભાઈ ચીલાચાલુ ખેતી છોડી ધાણા,ફુદીનો,ગાજર, લસણ, ચણા, ડુંગળી, ભીંડા, ચોળી, મેથી, પાલક, અને રીંગણની ખેતી કરવાનું શરૂ કર્યુ
@rcfalduofficial @CollectorAnd @Miteshbhaibjp #anand #AtmaProject

આત્મા પ્રોજેક્ટના સહકાર થકી ખેતીમાં નવા પાક ‘કસાવા’ની સફળ ખેતી કરતી જામનગર શહેરનાં આરબલુસ ગામની બહેનો.
#Jamnagar #AJNews #AapduJamnagar #Arabloos #AtmaProject #Kashawa

Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.7M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.7M followers

Cristiano Ronaldo 
@cristiano
110.7M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
97.7M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
90.9M followers

KATY PERRY 
@katyperry
87.7M followers

Taylor Swift 
@taylorswift13
81.6M followers

Lady Gaga 
@ladygaga
73.1M followers

Virat Kohli 
@imvkohli
70M followers

Kim Kardashian 
@kimkardashian
69.8M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
63.9M followers

Neymar Jr 
@neymarjr
62.7M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.9M followers

X 
@x
60.8M followers

Selena Gomez 
@selenagomez
60.8M followers































