Top Tweets for #DDOMehsana
૧ ડિસેમ્બર "World AIDS day"નિમિતે પ્રા. આ કે ખેરવા ખાતે એઇડ્સ અંગે જાગૃતિ લાવવા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ICTCના કાઉન્સેલર દ્વારા પ્રાઆકેન્દ્ર ખાતે શિબિર દ્વારા રોગ વિશે વિસ્તૃત માહિતી આપેલ.#collectormehsana #ddomehsana #cdhomehsana #thomehsana #teamhealthmehsana

"સ્વસ્થ નારી સશકત પરિવાર"અંતર્ગત મે.ઓ.ખેરવા દ્વારા દેવરાસણ સબ સેન્ટર ખાતે મેડિકલ કેમ્પ નુ આયોજન કરવામાં આવેલું. પોષણ માસ અંતર્ગત પુરુષો ની પોષણ માં સહભાગીતા વિશે મેડિકલ ઓફિસર દ્વારા જાણકારી આપવામાં આવેલી.#collectormehsana #ddomehsana #cdhomehsana #thomehsana #teamhealthmehsana

આજ રોજ તારીખ ૧૮/૦૯/૨૫ ના રોજ સ્વસ્થ નારી સશકત પરિવાર અંતર્ગત મુલસણ સબ સેન્ટર માં NCD કેમ્પ,ANC HB સ્ક્રીનીંગ, કિશોરી HB સ્ક્રીનીંગ, બાળકો ના વજન ઉંચાઈ અને BMI ચેક કરવામાં આવ્યા.#collectormehsana #cdhomehsana #thomehsana #ddomehsana #teamhealthmehsana

Medical Camp at Krushi mahotsav,Ganpat University Kherva #ddomehsana #collectormehsana #cdhomehsana #thomehsana #teamhealthmehsana

મમતા સેશન સુપરવિઝન ખેરવા - 1 ,PHC KHERVA #collectormehsanaa #ddomehsana #cdhomehsna #thomehsana #teamhealthmehsana

તારીખ 23/5/25નારોજ ખેરવા ગામ ખાતે પ્રા આ.કે.ખેરવા દ્વારા વિશ્વ હાઇપર ટેન્શન દિવસ અંતર્ગત શેરી નાટક કરવામાં આવેલ જેમાં નર્સિંગની બાળાઓએ હાઈ બીપી ના લક્ષણો તેનું નિદાન તથા સારવાર અંગે નાટિકા પ્રસ્તુત કરી જનજાગૃતિ કેળવેલ #collectormehsana #ddomehsana #cdhomehsana #thomehsana


જોખમી અને અતિ જોખમી, તમાકુ સેવન કરતી સગર્ભા ગૃહ મુલાકાત, બર્થ પ્લાન વિશે જાણકારી, આરોગ્ય તપાસ sc- KHERVA -2#collectormehsana #ddomehsana #cdhomehsana #thomehsnaa #teamhealthmehsana

પ્રા. આ. કે ખેરવા માં મેડિકલ ઓફિસર સાહેબ શ્રીના માર્ગદર્શન હેઠળ આજ રોજ NCD પ્રોગ્રામ અંતર્ગત પોસ્ટર પ્રદર્શન કરી તમામ NCD થવાના કારણ, રિસ્ક ફેક્ટર, ઉપચાર, નિદાન વગેરે વિશે પ્રા.આ કેન્દ્ર પર આવતાં દર્દીઓને જાણકારી આપવામાં આવી #collectormehsana #ddomehsana #cdhomehsana #thomehsana

તારીખ ૭ માર્ચ જન ઔષધિ દિવસ ના ભાગ રૂપે પ્રા આ કે ખેરવા માં જન ઔષધિ દિવસ ની ઉજવણી કરવામાં આવી. જેનેરિક દવાઓના ઉપયોગ વિશે જાગૃતિ ફેલાવવામાં આવી.#ddomehsana #collectormehsana #cdhomehsana #thomehsana #teamhealthmehsana

માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તા. ૨૨/૦૧/૨૦૧૫ના રોજ “બેટી બચાઓ બેટી પઢાઓ યોજના” લોન્ચ કરેલ જેના આજે ૧૦ વર્ષ પુર્ણ થતા “રાષ્ટ્રીય દિકરી દિવસ”ના વિષય આધારીત આત્મરામકાકા હોલ, મહેસાણા ખાતે ઉજવણી કાર્યક્રમ યોજેલ.
#DDOMehsana,#collectorMehsana
#CmoGujarat
#MinstryofWCD

Vadnagar's ancient charm unfolds-
Development meets heritage, young and old.
#AnantVadnagar #thomehsana #ddomehsana #cdhomehsana #collectormehsana

અમદાવાદ ફ્લાવર શૉ ની સુગંધ પ્રસરી સમગ્ર વિશ્વમાં
અભિનંદન અમદાવાદ...
#LargestFlowerBouquet
#AhmedabadFlowerShow#cmogujarat#collectormehsana #ddomehsana #cdhomehsana #thomehsana #healthmehsana

Mamata divas at PHC KANODA #cmogujrat #pmoindia #collectormehsana #ddomehsana #thobecharaji #cdhomehsana

Reform, Perform, Transform And Inform.
-PM Shri Narendra Modi Ji.
#ConnectGujarat
#TeamMehsana
#cmogujarat #collectormehsana #ddomehsana #health

સોશિયલ મીડિયાની શક્તિના ઉપયોગથી ગુજરાત થશે ડિજિટલી કનેકટ.
#ConnectGujarat
#teammehsana #ddomehsana #collectormehsnaa #health

વિશ્વ તમાકું નિષેધ દીવસ અંતર્ગત
રેલી, ભવાઈ, શપથગ્રહણ કાર્યક્ર્મ
#collectormeh
#ddomehsana
#dsbccmehsana

Last Seen Hashtags on Sotwe
dickpics
Seen from Indonesia
omegle() since:2026-08-25
Seen from United States
سالب_ينبع
Seen from United States
KarelyRuizpack
Seen from Chile
jakolngbagets
Seen from Philippines
mugangarutangarwamabokotv
Seen from United States
slgay
brosis
Seen from Germany
طريق_أوفيت
Seen from Ecuador
w1wddaniel
Seen from Korea
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.6M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
89.9M followers

Taylor Swift 
@taylorswift13
83.8M followers

Lady Gaga 
@ladygaga
75.3M followers

Virat Kohli 
@imvkohli
73.2M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.2M followers

Bill Gates 
@billgates
65M followers

Selena Gomez 
@selenagomez
63M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers


















