Top Tweets for #collectormehsana
૧ ડિસેમ્બર "World AIDS day"નિમિતે પ્રા. આ કે ખેરવા ખાતે એઇડ્સ અંગે જાગૃતિ લાવવા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ICTCના કાઉન્સેલર દ્વારા પ્રાઆકેન્દ્ર ખાતે શિબિર દ્વારા રોગ વિશે વિસ્તૃત માહિતી આપેલ.#collectormehsana #ddomehsana #cdhomehsana #thomehsana #teamhealthmehsana

"સ્વસ્થ નારી સશકત પરિવાર"અંતર્ગત મે.ઓ.ખેરવા દ્વારા દેવરાસણ સબ સેન્ટર ખાતે મેડિકલ કેમ્પ નુ આયોજન કરવામાં આવેલું. પોષણ માસ અંતર્ગત પુરુષો ની પોષણ માં સહભાગીતા વિશે મેડિકલ ઓફિસર દ્વારા જાણકારી આપવામાં આવેલી.#collectormehsana #ddomehsana #cdhomehsana #thomehsana #teamhealthmehsana

આજ રોજ તારીખ ૧૮/૦૯/૨૫ ના રોજ સ્વસ્થ નારી સશકત પરિવાર અંતર્ગત મુલસણ સબ સેન્ટર માં NCD કેમ્પ,ANC HB સ્ક્રીનીંગ, કિશોરી HB સ્ક્રીનીંગ, બાળકો ના વજન ઉંચાઈ અને BMI ચેક કરવામાં આવ્યા.#collectormehsana #cdhomehsana #thomehsana #ddomehsana #teamhealthmehsana

Medical Camp at Krushi mahotsav,Ganpat University Kherva #ddomehsana #collectormehsana #cdhomehsana #thomehsana #teamhealthmehsana

તારીખ 23/5/25નારોજ ખેરવા ગામ ખાતે પ્રા આ.કે.ખેરવા દ્વારા વિશ્વ હાઇપર ટેન્શન દિવસ અંતર્ગત શેરી નાટક કરવામાં આવેલ જેમાં નર્સિંગની બાળાઓએ હાઈ બીપી ના લક્ષણો તેનું નિદાન તથા સારવાર અંગે નાટિકા પ્રસ્તુત કરી જનજાગૃતિ કેળવેલ #collectormehsana #ddomehsana #cdhomehsana #thomehsana


કોલાદ ગામ ની ખેડૂત ની દીકરી ખુશી પટેલ આજ રોજ 12 સાયન્સ માં મુખ્ય વિષયો માં 97.66%. અને all over 92% મેળવી ગામ નું નામ રોશન કરવા બદલ સરપંચ તથા ઉપસરપંચ દ્વારા સન્માનિત કરવામાં આવી
#collectormehsana
#Ddomehasan
#Tdokadi

પ્રા. આ. કે ખેરવા માં મેડિકલ ઓફિસર સાહેબ શ્રીના માર્ગદર્શન હેઠળ આજ રોજ NCD પ્રોગ્રામ અંતર્ગત પોસ્ટર પ્રદર્શન કરી તમામ NCD થવાના કારણ, રિસ્ક ફેક્ટર, ઉપચાર, નિદાન વગેરે વિશે પ્રા.આ કેન્દ્ર પર આવતાં દર્દીઓને જાણકારી આપવામાં આવી #collectormehsana #ddomehsana #cdhomehsana #thomehsana

તારીખ ૭ માર્ચ જન ઔષધિ દિવસ ના ભાગ રૂપે પ્રા આ કે ખેરવા માં જન ઔષધિ દિવસ ની ઉજવણી કરવામાં આવી. જેનેરિક દવાઓના ઉપયોગ વિશે જાગૃતિ ફેલાવવામાં આવી.#ddomehsana #collectormehsana #cdhomehsana #thomehsana #teamhealthmehsana

માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તા. ૨૨/૦૧/૨૦૧૫ના રોજ “બેટી બચાઓ બેટી પઢાઓ યોજના” લોન્ચ કરેલ જેના આજે ૧૦ વર્ષ પુર્ણ થતા “રાષ્ટ્રીય દિકરી દિવસ”ના વિષય આધારીત આત્મરામકાકા હોલ, મહેસાણા ખાતે ઉજવણી કાર્યક્રમ યોજેલ.
#DDOMehsana,#collectorMehsana
#CmoGujarat
#MinstryofWCD

Vadnagar's ancient charm unfolds-
Development meets heritage, young and old.
#AnantVadnagar #thomehsana #ddomehsana #cdhomehsana #collectormehsana

Mamata divas at PHC KANODA #cmogujrat #pmoindia #collectormehsana #ddomehsana #thobecharaji #cdhomehsana

Reform, Perform, Transform And Inform.
-PM Shri Narendra Modi Ji.
#ConnectGujarat
#TeamMehsana
#cmogujarat #collectormehsana #ddomehsana #health

શહેરના સ્નેહકુટીરખાતે માન.આરોગ્યમંત્રીશ્રી ઋષિકેશપટેલ સાહેબશ્રીની અધ્ય્ક્ષતામાં તા.29/10/24ના રોજ યોજાનાર મેડિકલચેકઅપકેમ્પ,આયુષ્માનકાર્ડ,આયુર્વેદિકકેમ્પનાસુચારુ આયોજન માટે ચેરમેનશ્રીસાથેમાન.ધારાસભ્યશ્રી મુકેશભાઈપટેલ સાહેબશ્રી,CDHOશ્રી,જિ.આયુ.ઓફીસર #collectormehsana #ddo_mehsana

Shri M. Nagarajan, IAS, District Collector of Mehsana, and Shri Sudhir Naik, Founder of eInfochips and Chairman of IESA Gujarat, attended the Start-up Demo Day and MoU Signing Ceremony with eInfochips Limited.
#startupindia #einfochips #collectormehsana #ddomehsana #sudhirnaik

TDO & ATDO, Kheralu visit Natural Farming farmer Shri Ramaji at Miyasana, Kheralu to increase the enthusiasm of the farmer.
#DDOMehsana #CollectorMehsana
#AtmanirbharBharat
#Naturalfarming
#ATMA #AtmaGujarat #jdamehsana #AtmaMehsana

#સ્વચ્છતા એ જ #સેવા #અભિયાન-૨૦૨૩
#મહેસાણા જિલ્લાના #વીસનગર તાલુકાની વિવિધ સરકારી કચેરીઓમાં પણ વર્ગીકરણની કામગીરી થઈ રહી છે
#SwachhataCampaign #SwachhataHiSeva #collectormehsana #cmogujarat #ddomehsana #Visanagar

#સ્વચ્છતા એ જ #સેવા #અભિયાન-૨૦૨૩
#મહેસાણા જિલ્લાના #વડનગર તાલુકાની વિવિધ સરકારી કચેરીઓમાં પણ વર્ગીકરણની કામગીરી થઈ રહી છે
#SwachhataCampaign #SwachhataHiSeva #collectormehsana #cmogujarat #ddomehsanaujarat

Last Seen Hashtags on Sotwe
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.6M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
89.9M followers

Taylor Swift 
@taylorswift13
83.8M followers

Lady Gaga 
@ladygaga
75.3M followers

Virat Kohli 
@imvkohli
73.2M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.2M followers

Bill Gates 
@billgates
65M followers

Selena Gomez 
@selenagomez
63M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers


























