Top Tweets for #DrainageLine
સુરતમાં તંત્રની પોલ ખોલતા તૂટ્યા રસ્તા.
ઉધના બસ સ્ટેશન બહાર જ ધરબાયો રસ્તો.
ડ્રેનેજ લાઈન કામગીરીમાં તંત્રની ઘોર બેદરકારી ખુલ્લી.
#Surat | #Road | #DrainageLine | #Pithole | @MySuratMySMC
Reporter : @rupapra123
Anchor : @juhipandya1
સાણંદના ડરણ ગામે ખેડૂતોનું આંદોલન યથાવત્.
ડ્રેનેજ લાઈનના વિરોધમાં આંદોલન 10મા દિવસે પહોંચ્યું.
ખેડૂતો ખેતરમાં રાંધીને કરી રહ્યા છે વિરોધ.
#Ahmedabad | #FarmerProtest | #DrainageLine | #Oppose | @CMOGuj
Reporter : @dharmraj342
Anchor : @ZVachheta
સાણંદના ડરણમાં ડ્રેનેજ લાઈન નાખવાના વિરોધમાં ખેડૂતોનું આંદોલન યથાવત, ધારાસભ્ય કનુભાઈ પટેલ આપ્યું સમર્થન
#Sanand #FarmersProtest #DrainageLine #KanuPatel #Ahmedabad #VTVDigital
મોતના ખાડામાં કામ ! ભેખડ ધસી પડતાં જીવ જોખમમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે રોષ
#gstvshorts #Nadiad #nadiadnews #Drainageline #contractor #trendingtopic
AMCએ ગટર સફાઈના નામે 26.69 કરોડનો કર્યો ધુમાડો.
શહેરમાં સૌથી વધુ ફરિયાદો ડ્રેનેજની હોવાનો ખુલાસો.
ડ્રેનેજ ડીસીલ્ટિંગના કામમાં મિલીભગત અને કૌભાંડનો આક્ષેપ.
#DrainageLine | #SewerCleaning | #AMC | #Ahmedabad
Reporter : @Journ_Ashutosh
Anchor : @kinshubhatt
ચેમ્બરમાં ઉતર્યા અને બેભાન થઈ ગયા હતા
#gstvshorts #Vadodara #vadodaranews #Drainageline #trendingtopic
Drainage Rising Main Line Work in Progress..
મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટી.બી.રોડ થી નાગલપુર સુધી GUDC દ્વારા Amrut 2.0 યોજના હેઠળ ભૂગર્ભ ગટર રાઇઝિંગ મેઈન લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે.
#mmcmahesana #drainageline #Drainage #DevelopmentWork #UrbanDevelopment #RisingLine
@PMOIndia @CMOGuj @InfoGujarat @CollectorMeh @infomahesanagog @MoHUA_India @SwachhBharatGov @sbmugujarat

Mehsana News : મહેસાણામાં 300થી વધુ સોસાયટીના સ્થાનિકોએ ડ્રેનેજ લાઈનનો કર્યો વિરોધ, થાળી-વેલણ સાથે તંત્રને જગાડવા મહિલાઓ રોડ પર ઉતરી
https://t.co/qMwEQSujya
#gujarat #mehsana #mehsananews #mehsanacity #drainageline #breakingnews #news #sandesh
વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : https://t.co/84YLT8Ip8u
વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં 30 થી 40 વર્ષ જૂની પાઇપ લાઇન બદલવાની કામગીરી શરૂ કરવામાં આવી....
#Drainageline | #VMC | #Vadodara
Reporter : @Bajarangi_
Anchor : @kinshubhatt
6-year-old dies after falling into open drainage line in GIFT City
#opengutter #drainageline #tragedy #gandhinagar #giftcity #gujaratnews
https://t.co/0ImAezIbWW
પાણીની પાઈપલાઈનમાં ગટરનું પાણી ભળી જતાં ગાંધીનગરનું આદિવાડા વિસ્તાર રોગચાળાની ચપેટમાં, નાગરિકોએ વ્યથા ઠાલવી
#gandhinagar #waterpipline #drainageline #gujarat #viralvideo #trendingvideo #viralreels #trendingreels
Surat News : સુરતમાં ફરી 109 ડાઈંગ યુનિટ સીલ કરાયા, ડ્રેનેજમાં છોડતા હતા કેમિકલયુકત પાણી
https://t.co/uPNp7GSGhC
#gujarat #surat #suratnews #dayingmil #chemicalwater #drainageline #suratcity
વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ : https://t.co/9GGo9xqusg
Ahmedabad | અમદાવાદ મનપાને લાગી ભૂલવાની બિમારી | AMC | Gujarat
#Ahmedabad #AMC #RoadWork #DrainageLine #Gujarat #SandeshNews
મોટી ડ્રેનેજ લાઇનોનો સર્વે હાથ ધરાયો; VMC દ્વારા પહેલીવાર 1000 મીમીથી વધુ ડાયાની ડ્રેનેજ લાઇનમાં GRP સિસ્ટમનો ઉપયોગ, ડ્રેનેજ લાઇનો મજબૂત થશે
#Gujarat #Vadodara #VMC #DrainageLine
https://t.co/5ceSPFokZN
छत्रपती संभाजीनगर वॉर्ड क्र.९६ मेहरनगर, न्यू गजानन कॉलनी परिसरातील गट क्र.१ येथे ड्रेनेज लाईन कामाचे भूमिपूजन संपन्न..
#ड्रेनेज_लाईन #भूमिपूजन #drainageline #Bhumipoojan
વડોદરામાં કોઇનો જીવ લેશે જોખમી ખાડા..
રાજેશ ટાવર રોડ પર યુવાન ઊંડા ખાડામાં પડ્યો.
ખાડામાં પડતાં યુવકનાં સીસીટીવી આવ્યાં સામે..
પાલિકાએ ડ્રેનેજ લાઇન માટે ખોદેલા ખાડા બન્યા જોખમી.
#Drainageline | #CCTV | #VMC | #Vadodara
Report : @prashantgajjar_
Anchor : @kinshubhatt
અમદાવાદ વસ્ત્રાપુર વિસ્તારમાં ગેસ ગળતરથી એકનુ મોત
વસ્ત્રાપુરમાં સુભાષ પાર્ક પાસે ગેસ ગળતરમાં એકનું મોત
ગટર લાઇન સાફ કરતા ગેસ ગળતરથી નીપજ્યુ મોત
વસ્ત્રાપુર પોલીસે સ્થળ ઉપર પહોંચી તપાસ હાથધરી
#Gujarat #Ahmedabad #Vastrapur #GasLeakage #DrainageLine #GujaratFirst
અમદાવાદમાં આવેલા 150 તળાવોની સ્થિતિ દયનીય, આકરા તડકાં પહેલા જ સુકાઇ ગયા
#DrainageLine #LakesofAhmedabad #AhmedabadNews #vtvgujarati
https://t.co/W1npX3xVA2
Surat માં તંત્રના પાપે પહેલા 2 વર્ષના માસુમનો ગટરમાં પડવાથી જીવ ગયો અને હવે એક્ટિવ ચાલકનો ભોગ લેવાયો...એટલે સુરત મનપાએ નક્કી કર્યું છે કે સુધરે એ બીજા..
@MySuratMySMC #Gujarat #Surat #Municipality #SMC #DrainageLine #NarendraPatil #GujaratFirst
ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ આખરે જાગ્યું સુરત મનપા
ગટરમાં બાળકના મોત મામલે સુરત મનપાએ માગ્યો જવાબ
ત્રણ અધિકારી સહિત ચાર લોકોને આપી કારણદર્શક નોટિસ
કાર્યપાલક ઈજનેર તેજસ પટેલને 7 દિવસમાં જવાબનો આદેશ
@MySuratMySMC #Gujarat #SMC #Surat #Minicipality #DrainageLine #GujaratFirst
Last Seen Hashtags on Sotwe
beautiful
Seen from Pakistan
nolimit() filter:native_video since:2026-04-11
Seen from India
konyagay
Seen from Turkey
josejulio
Seen from Spain
창녀
Seen from Korea
romaniasupports1d
Seen from United States
brondongsange
Seen from Indonesia
6luglio
Seen from Italy
public
Seen from Australia
足裏フェチ
Seen from Japan
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.7M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.7M followers

Cristiano Ronaldo 
@cristiano
110.9M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
97.7M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91M followers

KATY PERRY 
@katyperry
87.8M followers

Taylor Swift 
@taylorswift13
81.7M followers

Lady Gaga 
@ladygaga
73.2M followers

Virat Kohli 
@imvkohli
70.1M followers

Kim Kardashian 
@kimkardashian
69.9M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64M followers

Neymar Jr 
@neymarjr
62.9M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.9M followers

Selena Gomez 
@selenagomez
60.9M followers

X 
@x
60.8M followers









