Top Tweets for #GradPay
@Bhupendrapbjp Aama #fix_pay_removal_Gujarat and #Gradpay updation jeva muddao pn samavisht krvama aave. Badhu doorstep mdshe pn jene aapvanu chhe aene to kaik mde pehla..
1 વર્ષ થી કમિટી એ જે અભિપ્રાય આપ્યો તેને અટકાવી રાખવો પણ યોગ્ય નથી સાહેબ!
@CMOGujrat
@irushikeshpatel
#ટેકનિકલ_પગાર_ધોરણ
#gradpay #2800_4200_gradpay

@Deepesh00398007 आदरणीय मंत्री जी कृपया वेतन विसंगति पर ध्यान दें कृपया लैब टेक्नीशियन का ग्रेड पे #gradpay 4200 करने की कृपया करें! #cmyogi #DG health
આ નોકરી જોખમ વિના રહેલી નથી
રજાઓ વેકેશન થી ભરેલી નથી
ફોજ ની માફક સીમાડા સાચવે વનના
માત્ર ખુરશીમાં ને ઓફિસ માં ફેલી નથી
#forestguard2800
#forester4200
#Gradpay
@Ambarishdermla
@Gopal_Italia
@aditiraval
@Bhupendrapbjp
@CMOGuj
@VtvGujarati
@News18Guj
@Zee24Kalak
સરકારે સિંહ ને સાચવવા SRP મૂકી અને
SRP ને સાચવવા મજુર મૂક્યા છતાં પણ પૂનમ ગણતરી માં સિંહ શોધવામાં નિષ્ફળતા.
#forestguard2800
#forester4200
#Gradpay
@CMOGuj
@KiritsinhJRana
@Gopal_Italia
@Divya_Bhaskar
@isudan_gadhvi
@News18Guj
@gujratsamachar
@Pravinsinh4111

🌳વહેલા પરોઢનો વહેતો આ વાયરો, વાયરામાં વન કેરી વાત,
વન કર્મચારી હડતાલે ગયા, વન્યપ્રાણી ના સૂતા આખી રાત.🌳
#forestguard2800
#forester4200
#Gradpay
@narendramodi
@Bhupendrapbjp
@KiritsinhJRana
@Gopal_Italia
@isudan_gadhvi
@tv9gujarati
@abpasmitatv
@sandeshnews

આજ રોજ ૭/૦૯/૨૦૨૨ ૫:૦૦ કલાકે ગ્રેડ-પે માંગણી કરવામાં આવી.
ગુજરાત પોલીસના ગ્રેડ-પે વધારાની માંગણી સંદર્ભે મિત્રોને વ્હોટસસેપ મેસેજ કરીને પોલીસ જવાન #શ્રી_કુલદીપસિંહ પત્ની અને બાળકી સહિતના પરિવાર સાથે આત્મહત્યા કરેલ છે. અમને માફ કરજો અમે સરકારમાં નથી
#gujaratpolice #GradPay

➡️ગુજરાતમાં એલઆરડીના યુવાનો ન્યાય માંગી રહ્યા છે ➡️ગુજરાતમાં એસઆરપીના યુવાનોની ભરતી અધવચ્ચે અટકી ગઈ છે(1/1)
#SRPF_WAITING_1168
#SRPF_1168_ને_નોકરી_આપો
#LRD_MALE_મહિલા_સમકક્ષ_2485
#VCE
#વિદ્યાસહાયક
#gradpay
#manishsisodiya
#We_Stand_With_Aap
@isudan_gadhvi
તમામ સરકારી કર્મચારીઓ હવે સરકારના વિરોધમાં કોઈને ગ્રેડપે નો મુદ્દો છે તો કોઈને ઉચ્ચતરનો શુ કરશે હવે સરકાર
#gradpay
#TcmStrikeGujrat
#binsachivalayclerk
#Equal_Work_Equal_pay
#RemoveFixpay
@YAJadeja
કેજરીવાલજી અને મોદીજીનું યુદ્ધ
શીવાજી અને ઓરંગઝેબ જેવું છે
અરવિંદજી ડાળ ડાળ
તો નરેન્દ્રજી પાન પાન
દેશના વડાપ્રધાને કેજરીવાલ સામે ચુંટણીમાં ઉતરવું પડે
શરમ ની વાત જ કહેવાય
#વિદ્યાસહાયક_ગેરંટી
#Gradpay
#vce
#SRPF_WAITING_1168
#TalatiStrike
#lrd_male_મહિલા_સમકક્ષ_૨૪૮૫_સિટ
#Gradpay 4400
આજે દેવાધિદેવ નિષ્કલંક મહાદેવનાં દ્વારે ભાવનગર જિલ્લાના તમામ તલાટી કમ મંત્રી દ્વારા તીરંગા યાત્રા યોજીને દરિયા કિનારે સફાઇ કરી પોતાનો અનોખો વિરોધ નોંધાવ્યો. ભગવાન મહાદેવ ને પ્રાથના કે સરકાર સત્વરે તલાટી મંત્રી નાં પ્રશ્નો નું સુખદ નિરાકરણ લાવે
#सचिवजीहड़तालपेहै
@GRTMM1
@CMOGuj

◆ #ગ્રેડપે મુદ્દે સરકાર કરી શકે છે મોટી જાહેરાત
◆ 15 ઓગસ્ટ સુધીમાં જાહેરાતની શક્યતા
#Gujarat #gradpay #Police #zee24kalak
Last Seen Hashtags on Sotwe
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.9M followers

Cristiano Ronaldo 
@cristiano
114.6M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90.1M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.6M followers

Bill Gates 
@billgates
65.3M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.7M followers


















