Top Tweets for #Kalapi
"રસહીન ધરા થઈ છે, દયાહીન થયો નૃપ;
નહીં તો ના બને આવું, ચીરી મુજ નયન કણ..."
-કલાપી 🪶
હૃદયના ઊંડાણમાંથી વહેતી લાગણી અને સંવેદનાની અનોખી ભાષા એટલે આપણી ગુજરાતી. સૌને વિશ્વ ગુજરાતી ભાષા દિવસની હાર્દિક શુભેચ્છાઓ!
#Kalapi #GujaratiLanguageDay #WorldGujaratiDay
In cinemas today (3/7)..
#Bolagolam (Malayalam)
#Vadu: #TheScar (Malayalam)
#Velolthsavam (Malayalam)
#Mardini (Marathi)
#OutOfSyllabus: #PustakanchyaPalikade (Marathi)
#KarmaNuRahasyam (Gujarati)
#AghruCheYaar (Gujarati)
#Kalapi (Gujarati)
#Nevermind (Bengali)
Gujaratના પ્રવાસે આવેલા પીએમ મોદીએ અમરેલીની ધરતી પરથી કલાપીથી લઈ દુલાભાયા કાગને યાદ કર્યા..
#Gujarat #PMModi #Amreli #Sahityakar #Kalapi #Jamawat #Jamawatupdate
''જેને નાના કામ માટે નાના સાહસ કરવાની ટેવ પડેલી હોય છે, તે જ મોટા સંકટમાં નીડર રહી મોટા પરિણામો મેળવી શકે છે''
~KK
#kalapi #upsc #gpsc #LifeLessons
#Rain #T20WorldCup #Gujarat #GujaratRain #MondayMotivation #bbtvi
કલાપી ઉપનામથી પ્રખ્યાત કવિ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલની આજે જન્મજયંતી
https://t.co/HHK3lU32Im
#SurasinhjiTakhtsinhjiGohil #GujaratiPoet #IndianPoetry #PoetsofIndia #IndianLiterature #PoetryCommunity #kalapi #birthanniversary #gujarat #gujaratnews #humdekhengenews

પ્રેમ પદારથ કેમ ગોતું હે કલાપી...!
ધ્રુજી જવાય છે, લેતા ખુદની તલાશી...
#Kalapi

માનવીય સંવેદના, તત્વજ્ઞાની ,પ્રણય અને અશ્રુ ના કવિ, સુકોમળ હૃદય કવિ, યુવાનો ના કવિ , મંથન મગ્ન કવિ, રાજવી કવિ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ.."કલાપી" ની પુણ્યતિથિ પર શત શત નમન..🙏 🙏
" જયાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની
આંસુ મહી એ આંખ થી યાદી ઝરે છે આપની"
#Kalapi

લાવી ધરું હૃદય તોપણ આ તમોને,
લાવી ધરું હૃદય તે નિજ સાથ લેજો;
પીજો પીવાડી મધુ અમૃત પુષ્પનું સૌ,
બીજું ધરે પ્રભુજી તે લઈ મગ્ન રર્હેજો!
- કલાપી..
#kalapi
#kavikalapi
#kalapi150years
કલાપી ઉપનામથી પ્રખ્યાત ગુજરાતી કવિ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલની જન્મજયંતિ નિમિતે શત શત વંદન!
#colorsgujaratiofficial #colorsgujarati #colorstv #kalapi #kavikalapi #happybirthday #birthdaywish #artistbirthday

વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી,
પશુ છે, પંખી છે, પુષ્પો, વનો, ને છે વનસ્પતિ!
#kalapi

રે પંખીડા! સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો;
શાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઊડો છો?#kalapi

ગુજરાતી સાહિત્યના શિરમોર ગણાતા લાઠી-સ્ટેટ ના પૂર્વ પ્રજાવત્સલ રાજવી અને વિખ્યાત કવિ 'કલાપી' (સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ)ની
પુણ્યતિથિ પર તેમને સહૃદય વંદન.
#Kalapi
#Sursinhji_Takhtsinhji_Gohil

જીવીશ, બની શકે તો એકલાં પુસ્તકોથી. - કલાપી
.
A book is a bridge between generations and across cultures, a force for creating & sharing knowledge.
.
#WorldBookDay #HnHMovies #books
#bookstagram #books #Kalapi #gujaratiliterature #literature #Cinema

હું જાઉં છું.... - #kalapi

गुजरात राज्य में लाठी स्टेट के पूर्व प्रजावत्सल राजवी, गुजराती कला साहित्य को समृद्ध करने वाले "कवि कलापी" के नाम से प्रसिद्ध #सुरसिंहजी_तख्तसिंहजी_गोहिल जी की जयंती पर उन्हें सादर नमन।
#Kalapi #Rajput #Lathi

પથ્થર બની પૈદા થયો છું પ્હાડ માં
છું ચાહનારો એ'ય તું થી છું સનમ !
પૈદા થયો છું ઢૂંઢવા તુંને સનમ !
ઉમર ગુજારી ઢૂંઢતા તુંને સનમ !
- કલાપી
જન્મજયંતિ❤️
#bday #kalapi #amastivato #gujaratisahitya
Last Seen Hashtags on Sotwe
飯塚昭三生誕祭2020
Seen from Singapore
bbc #pregnant
Seen from United States
busflash
Seen from Germany
gaybrothers
Seen from Germany
قحبة
مؤسسة_سمؤ_الأمير_الوليد_الإنسانية
Seen from Saudi Arabia
lolis
Seen from United States
f1nn5ter()
Seen from India
ometv
Seen from Indonesia
Dongagali
Seen from United States
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.6M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
89.9M followers

Taylor Swift 
@taylorswift13
83.8M followers

Lady Gaga 
@ladygaga
75.3M followers

Virat Kohli 
@imvkohli
73.2M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.2M followers

Bill Gates 
@billgates
65M followers

Selena Gomez 
@selenagomez
63M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers






















