Top Tweets for #kalapi
"રસહીન ધરા થઈ છે, દયાહીન થયો નૃપ;
નહીં તો ના બને આવું, ચીરી મુજ નયન કણ..."
-કલાપી 🪶
હૃદયના ઊંડાણમાંથી વહેતી લાગણી અને સંવેદનાની અનોખી ભાષા એટલે આપણી ગુજરાતી. સૌને વિશ્વ ગુજરાતી ભાષા દિવસન��� હાર્દિક શુભેચ્છાઓ!
#Kalapi #GujaratiLanguageDay #WorldGujaratiDay
In cinemas today (3/7)..
#Bolagolam (Malayalam)
#Vadu: #TheScar (Malayalam)
#Velolthsavam (Malayalam)
#Mardini (Marathi)
#OutOfSyllabus: #PustakanchyaPalikade (Marathi)
#KarmaNuRahasyam (Gujarati)
#AghruCheYaar (Gujarati)
#Kalapi (Gujarati)
#Nevermind (Bengali)
Gujaratના પ્રવાસે આવેલા પીએમ મોદીએ અમરેલીની ધરતી પરથી કલાપીથી લઈ દુલાભાયા કાગને યાદ કર્યા..
#Gujarat #PMModi #Amreli #Sahityakar #Kalapi #Jamawat #Jamawatupdate
''જેને નાના કામ માટે નાના સાહસ કરવાની ટેવ પડેલી હોય છે, તે જ મોટા સંકટમાં નીડર રહી મોટા પરિણામો મેળવ�� શકે છે''
~KK
#kalapi #upsc #gpsc #LifeLessons
#Rain #T20WorldCup #Gujarat #GujaratRain #MondayMotivation #bbtvi
કલાપી ઉપનામથી પ્રખ્યાત કવિ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલની આજે જન્મજયંતી
https://t.co/HHK3lU32Im
#SurasinhjiTakhtsinhjiGohil #GujaratiPoet #IndianPoetry #PoetsofIndia #IndianLiterature #PoetryCommunity #kalapi #birthanniversary #gujarat #gujaratnews #humdekhengenews

પ્રેમ પદારથ કેમ ગોતું હે કલાપી...!
ધ્રુજી જવાય છે, લેતા ખુદની તલાશી...
#Kalapi

માનવીય સંવેદના, તત્વજ્ઞાની ,પ્રણય અને અશ્રુ ના કવિ, સુકોમળ હૃદય કવિ, યુવાનો ના કવિ , મંથન મગ્ન કવિ, રાજવી કવિ સુ���સિંહજી તખ્તસિંહજી ગોહિલ.."કલાપી" ની પુણ્યતિથિ પર શત શત નમન..🙏 🙏
" જયાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની
આંસુ મહી એ આંખ થી યાદી ઝરે છે આપની"
#Kalapi

લાવી ધરું હૃદય તોપણ આ તમોને,
લાવી ધરું હૃદય તે નિજ સાથ લેજો;
પીજો પીવાડી મધુ અમૃત પુષ્પનું સૌ,
બીજું ધરે પ્રભુજી તે લઈ મગ્ન રર્હેજો!
- કલાપી..
#kalapi
#kavikalapi
#kalapi150years
કલાપી ઉપનામથી પ્રખ્યાત ગુજરાતી કવિ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલની જન્મજયંતિ નિમિતે શત શત વંદન!
#colorsgujaratiofficial #colorsgujarati #colorstv #kalapi #kavikalapi #happybirthday #birthdaywish #artistbirthday

વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી,
પશુ છે, પંખી છે, પુષ્પો, વનો, ને છે વનસ્પતિ!
#kalapi

રે પંખીડા! સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો;
શાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઊડો છો?#kalapi

ગુજરાતી સાહિત્યના શિરમોર ગણાતા લાઠી-સ્ટેટ ના પૂર્વ પ્રજાવત્સલ રાજવી અને વિખ્યાત કવિ 'કલાપી' (સુ���સિંહજી તખ્તસિંહજી ગોહિલ)ની
પુણ્યતિથિ પર તેમને સહૃદય વંદન.
#Kalapi
#Sursinhji_Takhtsinhji_Gohil

જીવીશ, બની શકે તો એકલાં પુસ્તકોથી. - કલાપી
.
A book is a bridge between generations and across cultures, a force for creating & sharing knowledge.
.
#WorldBookDay #HnHMovies #books
#bookstagram #books #Kalapi #gujaratiliterature #literature #Cinema

હું જાઉં છું.... - #kalapi

गुजरात राज्य में लाठी स्टेट के पूर्व प्रजावत्सल राजवी, गुजराती कला साहित्य को समृद्ध करने वाले "कवि कलापी" के नाम से प्रसिद्ध #सुरसिंहजी_तख्तसिंहजी_गोहिल जी की जयंती पर उन्हें सादर नमन।
#Kalapi #Rajput #Lathi

પથ્થર બની પૈદા થયો છું પ્હાડ માં
છું ચાહનારો એ'ય તું થી છું સનમ !
પૈદા થયો છું ઢૂંઢવા તુંને સનમ !
ઉમર ગુજારી ઢૂંઢતા તુંને સનમ !
- કલાપી
જન્મજયંતિ❤️
#bday #kalapi #amastivato #gujaratisahitya
Last Seen Hashtags on Sotwe
عمه_للكلابً
Seen from Egypt
teenage teenagegirls ()+filter:native_video
Seen from United States
missionary big tits
Seen from Bahrain
pakistani
Seen from Pakistan
momsonn
sister()+filter:native_video
Seen from Pakistan
candid()
Seen from Sweden
gayjogja
Seen from Indonesia
ジュホ
Seen from United States
brosis
Seen from Argentina
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.6M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
89.9M followers

Taylor Swift 
@taylorswift13
83.8M followers

Lady Gaga 
@ladygaga
75.3M followers

Virat Kohli 
@imvkohli
73.2M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.2M followers

Bill Gates 
@billgates
65M followers

Selena Gomez 
@selenagomez
63M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers






















