Top Tweets for #Prideoftapi
તાપી જિલ્લામાં ૪૩૯ હેકટર વિસ્તારમા ખેડૂતો ગલગોટા, ગુલાબ, સેવંતી વગેરે જેવા વિવિધ ફુલોની ખેતી કરી રહ્યા છે.
-
તાપી જિલ્લામાં યુવાનોએ પસંદ કરી ગુજરાત રાજ્ય ફુલની ખેતી: આવક બમણી થતા અન્ય યુવાઓ પણ ગલગોટાની ખેતી તરફ આકર્ષાયા
#teamtapi #horticulture #prideoftapi #prideofgujarat
વાર તહેવારે ફુલોના ભાવ વધવાથી આવક બમણી થાય છે. છુટ્ટા ફુલોની યોજનામાં સહાય મળતા ખેતી ખર્ચમાં રાહત થઇ છે. અમે સરકારશ્રી અને બાગાયત ખાતાના આભારી છીએ : લાભાર્થી તેજલભાઇ ચૌધરી
#teamtapi #horticulture #fulonikheti #prideoftapi #prideofgujarat @CollectorTapi

સરકારની જનસંવેદના સભર યોજના RTE હેઠળ ભણતર પ્રાપ્ત કરી ઉજ્જ્વળ કારકિર્દી તરફ પ્રયાણ કરતા તાપી જિલ્લાના આદિવાસી બાળકો
-
તાપ��� જિલ્લામાં RTE ��ક્ટ–૨૦૦૯ હેઠળ શૈક્ષણિક વર્ષ 2023-24 માટે કુલ 197 બાળકોએ પ્રવેશ મેળવ્યો
#teamtapi #successstories #prideoftapi #RTE

વાંસમાંથી નીકળતા ધાસ કચરા તથા વાંસના ટુકડામાંથી જીવંત કોતરો તથા ઢોળાવો ઉપરથી પાણી વહી ન જાય ત��� માટે કુલ ૪૩૯ બાવા ચેકડેમ બનાવી ભૂમિ અને ભેજ સંરક્ષણની કામગીરી આયોજન બધ્ધ રીતે કરવામાં આવી
#teamtapi #prideoftapi #SuccessStory #vanmahotsav #forest

ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટ અનુસાર સને ૨૦૦૧/૦૨માં રાજ્યનો ફોરેસ્ટ કવર વિસ્તાર ૧૯૦૧૩.૯૧ ચો. કી.મિ. હતો.
-
જેમાં માત્ર તાપી જિલ્લાનો ફાળો જ ૪.૧૫ ટકા રહેવા પામ્યો છે. જે પ્રત્યેક તાપીવાસીઓ માટે ગૌરવની બાબત છે.
#teamtapi #prideoftapi #WorldEnvironmentDay

ડોલવણ તાલુકાના છેવાડાના આમોનિયા ગામના ત્રણ અપંગ બાળકોના આધારકાર્ડ નોંધણી કરવા આઈ.સી.ડી.એસ.વ્યારા ઘટક-૨ (ડોલવણ)ના આધાર ઓપરેટરશ્રી રાહુલભાઈ ચૌધરી લાભાર્થના આંગણવાડી અને પ્રા.શાળા ખાતે પહોચી નોંધણી કરી સરહાનીય કામગીરી કરી માનવતા મહેકાવી હતી.
#teamtapi #ICDS #prideoftapi

કડકનાથ મરઘા પાલન કરી કડક કમાણી કરતી તાપી જિલ્લાની સખી મંડળો
-
તાપી જિલ્લાની ૮૫ સખીમંડળની લગભગ ૨૨૦ જેટલી બહેનો મરઘાપાલન દ્વારા આર્થીક રીતે સધ્ધર બની
-
નાની ચીખલીના શિયોન સખી મંડ���ની છેલ્લા ૩ મહિનાની કમાણી ૨૫ હજારથી વધુ
#teamtapi #prideoftapi #SHG #kadaknath #pashupalan #marghapalan

દિન વિશેષ:
8મી માર્ચ - આંતરરાષ્ટ્રીય મહિલા દિન-તાપી વિશેષ
-
નિઝરની નાહરીની નારી, ત��ં ના હારી”
-
ફક્ત એક મહિના પહેલા શરૂ કરેલ નાહરી કેન્દ્રમાં મહિલાઓને મળી રહ્યો છે ખુબ સારો પ્રતિસાદ
#teamtapi #InternationalWomensDay #prideoftapi

“પ્રાકૃતિક ખેતી દ્વારા પ્રદૂષણ મુક્ત ખેતી કરી પોષ્ટીક અનાજ ��કવીએ.”
*“ખેડૂત જગતનો તાત છે. ખેડૂતની ફરજ છે કે આપણે ફક્ત પોતાના માટે નહીં પરંતુ જગત માટે પોષ્ટીક અને ઝેરમુક્ત અનાજ ઉગાડીએ.”:- પ્રગતિશીલ ખેડૂત નાનસીંગભાઇ ચૌધરી*
#prideoftapi #organic #prakrutikkheti #agriculture

ખેતી ક્ષેત્રે સફળતા:
-
“સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી” અપનાવી સિધ્ધિ મેળવતા તાપી જિલ્લાના નિવૃત વનરક્ષક અધિકારીશ્રી ચૌધરી નાનસીંગભાઇ
-
પ્રાકૃતિક ખેતી, જીવામૃત, બીજામૃત, આંતરપાક, આચ્છાદન, ગોળ ઉત્પાદન, વિવિધ કલમો દ્વારા એક સફળ ખેડુતનુ શ્રેષ્ઠ ઉદાહરણ:
#prakrutikkheti #prideoftapi

તાપી જિલ્લા સુશાસન દિવસ:
-
તાપી જિલ્લાના પૂર્વ કલેકટર શ્રી એચ. કે. વઢવાણિયા ને "શ્રેષ્ઠ જિલ્લા વિકાસ અધિકારી વર્ષ 2017-18" માટે ડાંગ જિલ્લા માટે એવોર્ડ પ્રાપ્ત થતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ચેક અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા.
#teamtapi #prideoftapi

તાપી જિલ્લા સંકલન અને પુરવઠા સમિતિની બેઠક જિલ્લા કલેકટ��� સુશ્રી ભાર્ગવી દવેના અધ્યક્ષસ્થાને યોજાઈ:
-
તાપી જિલ્લો છેલ્લા એક વર્ષથી અનાજ વિતરણમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાને રહેતા પુરવઠા વિભાગને અભિનંદન પાઠવતા જિલ્લા કલેકટર સુશ્રી ભાર્ગવી દવે
#TeamTapi #PrideofTapi #gujarat

વ્યારાની ફાયર બ્રિગેડ ટીમની સક્રિય કામગીરીથી એક બહેનને નવજીવન મળ્યું
....
સમાજની સેવા અને સુરક્ષા માટે સમર્પિત ટીમ વ્યારાની 'ફાયરબ્રિગેડ'
#tapi #Gujarat #prideoftapi #prideofgujarat @CollectorTapi @DdoTapi @mukeshpatelmla

તાપી ગૌરવઃ
સેન્ટર ઓફ એક્સલન્સ,કામધેનુ યુનિવર્સિટી,ઉકાઈ ખાતે ફરજ બજાવતા ડો.સ્મિત લેન્ડે ઉત્તર પ્રદેશ દ્વારા પુરસ્કૃત મત્સ્યોદ્યોગ વિભાગમાં વિસ્તરણ ક્ષેત્રે ગૌરવપૂર્ણ કામગીરી બદલ “એક્સલન્સ ઈન એક્સટેન્શન એવોર્ડ,૨૦૨૨” માટે પસંદગી પામ્યા
#tapi #gujarat #prideoftapi

તાપી જિલ્લાનું ગૌરવ:
36મી નેશનલ ગેઇમ્સમાં તાપી જિલ્લાના 19 ખેલાડીઓ.
-
11 બહેનો અને 08 ભાઇઓ તાપી જિલ્લાનું ગૌરવ બની કબડ્ડી, ખોખો અને એથલેટીક્સમાં નેશનલ ગેઇમ્સમાં ભાગ લેશે
#TeamTapi #NationalGames2022 #Prideoftapi

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના દેલવાડા ગામના રહેવાસી અરવિંદભાઇ પટેલ ની દિકરી હેનિ પટેલે “વિદેશ અભ્યાસ લોન” થકી વિદેશમાં જઇ ઉચ્ચ અભ્યાસ કરવાના સ્વપ્નને કર્યુ સાકાર:
-
“વિદેશ આભ્યાસ લોન” થકી 15 લાખ રૂપિયાની લોન મળી
#tapi #VideshAbhyasLoan #successstories #prideoftapi

તાપી જિલ્લાનું ગૌરવ:
-
દેશની સૌથી મોટી ‘ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ’ G3Qમાં તાપી જિલ્લાનું શ્રેષ્ઠ પ્રદર્શન:*
-
તાપી જિલ્લાના કૂલ-27135 વિદ્યાર્થીઓએ ક્વિઝમાં ભાગ લઇ કૂલ-477 ઉમેદવારો દ્વારા શ્રેષ્ઠ પ્રદર્શન કરી સમગ્ર રાજ્યમાં 70.2852 ટકા સાથે પ્રથમ સ્થાન
#teamtapi #G3Q #prideoftapi

*તાપી જિલ્લામાં પોષણ માહની ઉજવણીનો પ્રારંભ
-
વિવિધ આંગણવાડ���ઓ ખાતે પોષણ શપથ,પોષણ રેલી, ભીંત સુત્રો જેવી પ્રવૃતિઓ દ્વારા “રાષ્ટ્રીય પોષણ માસ” અંગે જાગૃતા કેળવવામાં આવી:
#tapi #Gujrat #prideoftapi #poshanmah2022 #POSHANAbhiyaan @CollectorTapi @DdoTapi @mukeshpatelmla @CMOGuj

29 ઓગસ્ટ “નેશનલ સ્પોર્ટસ ડે”-તાપી જિલ્લાનું રમત ગમત ક્ષેત્રે ઉજ્જવળ ભવિષ્ય:
-
તાજેતરમાં યોજાયેલ ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષાએ 7 ગોલ્ડ, 06 સિલ્વર અને 05 બ્રોંઝ મેડલ તાપી જિલ્લાને નામ છે
#prideoftapi #SportsInGujarat #NationalSportsDay2022

તાપી જિલ્લાનું ગૌરવ:
-
સ્વચ્છ ભારત-સ્વચ્છ વિદ્યાલય અંતર્ગત રાજ્યકક્ષાએ “સ્વચ્છ વિદ્યાલયપુરસ્કાર”માં ડોલવણ તાલુકાની સરકારી માધ્યમિક શાળાની પસંદગી
#tapi #PrideofTapi #SBM

Last Seen Hashtags on Sotwe
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
113.8M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.6M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.7M followers

KATY PERRY 
@katyperry
89.6M followers

Taylor Swift 
@taylorswift13
83.6M followers

Lady Gaga 
@ladygaga
75.1M followers

Virat Kohli 
@imvkohli
72.8M followers

Kim Kardashian 
@kimkardashian
70.7M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
65.8M followers

Bill Gates 
@billgates
64.9M followers

Selena Gomez 
@selenagomez
62.7M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers









































