Top Tweets for #TeamTapi
આ છે 'જંગલના ગુલાબજાંબુ'એટલે કે સીડબોલ :દુર્લભ વનસ્પતિના બીજ અને ખાતર મિશ્રિત માટીના દડા
તાપીના વિજેશ ગામીતે વેરાન વગડામાં ૯૦ હજાર સીડબોલ ફેંકીને ધરતીના સુકા શ્વાસમાં હરિયાળી ફૂંકી
ગુજરાતના ખૂણે-ખૂણે ૫ લાખ સીડબોલ પહોંચાડવાનું વિજેશભાઈનું વિરાટ લક્ષ્ય
#teamtapi #tapidistrict
વ્યારા સ્થિત ડૉ.બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે તા. ૧૮ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ જિલ્લા કક્ષાના 'સામાજિક સમરસતા સેમિનાર' યોજાનર છે. આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય અનુસૂચિત જાતિના ઉત્કર્ષ માટે સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓનો વ્યાપ વધારવાનો છે.
#teamtapi
તાપી જિલ્લામાં આગામી તા.૧૩ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે
જેમાં ફોજદારી, ચેક રીર્ટન, બેંક લેણા,નાણાકીય વ્યવહાર, ગેસ બીલ, મોટર અકસ્માત, લગ્ન વિષયક તકરાર સહિતના કેસો મુકી શકાશે.
#teamtapi
ભગવાન બિરસા મુંડા જીની 150મી જન્મજયંતિ અને જનજાતિય ગૌરવ વર્ષ ઉત્સવ નિમિત્તે જનજાતિય ગૌરવ રથયાત્રા નિજર તાલુકા ખાતે આવી પહોંચતાં સ્વાગત સાથે રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું.
#BirsaMunda150 #JanJatiyaGauravVarsh
#TeamTapi

ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે આયોજિત જનજાતિ�� ગૌરવ યાત્રામાં તાપી જિલ્લાના
ડોલવણ ખાતે માન.નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીનાઓની અધ્યક્ષતામાં ભવ્ય સભા યોજાઈ.
#Janjatiyagauravvarsh
#BirsaMunda150
#TeamTapi

"આદિ કર્મયોગી અભિયાન" અંતર્ગત માન. કલેક્ટરશ્રી,તાપીની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાએ બ્રીફિંગ બેઠક યોજાઈ. અધિકારીઓને અભિયાનના ઉદ્દેશ્યો અને અમલ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. #AadiKarmayogi #ViksitBharat2047
#Teamtapi
@CMOGuj
@TribalAffairsIn
@CollectorTapi
@ddo_Tapi
ઈસરોનો ��્રવાસ વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન, ટેકનોલોજી અને અંતરિક્ષ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા પ્રેરણા પૂરી પાડનાર અનુભવ સાબિત થયો
#teamtapi #Gujarat #ISROvisit #TapiToISRO #triblestudents
@CMOGuj @InfoGujarat
શ્રીહરિકોટા ખાતે ઈસરોનો પ્રેરણાદાયક પ્રવાસ
તાપી જિલ્લાની નવીન પહેલ પ્રેરણાદાયી: રાજ્યના અન્ય આદિજાતિ જિલ્લાઓમાં શૈક્ષણિક પ્રેરણા પ્રવાસન��� નવતર પ્રયોગનું અમલીકરણ કરાશે: આદિજાતિ, શ���ક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર
#teamtapi #ISROvisit @CMOGuj
@InfoGujarat

કેબિનેટ મંત્રી ડો.કુબેરભાઈ ડીંડોર અને તાપીના પ્રભારીમંત્રી શ્રી મુકેશભાઈ ��ટેલે વિદ્યાર્થીઓને આવકાર્યા: વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી પ્રોત્સાહિત કર્યા, રોચક અનુભવો જાણ્યા
#teamtapi #ISROvisit #triblestudents #littleicon #Inspiration #gujarat #TapiToISRO
@CMOGuj
@InfoGujarat
‘તાપી કે તારે’ પ્રોજે��્ટ હેઠળ તાપી જિલ્લાના ૨૮ આદિવાસી બાળકો ચેન્નાઈના શ્રીહરિકોટા સ્થિત ઈસરોનો પ્રવાસ પૂર્ણ કરી સુરત એરપોર્ટ પર આવી પહોંચ્યા
#teamtapi #ISROvisit #triblestudents #littleicon #Inspiration #gujarat #TapiToISRO
શ્રીહરિકોટા સ્થિત ઇસરો સ્પેસ સેન્ટર ખાતે મુખ્ય ત્રણ વિભાગોની મુલાકાત લીધી
-
વિદ્યાર્થીઓએ ઇસરો ખાતે વિવિધ ૧૪ જેટલા સ��ન્ટરો આવ્યા છે જેમાથી મુખ્ય ત્રણ સેન્ટરોની મુલાકાત તાપીના વિદ્યાર્થીઓએ લીધી હતી.
#teamtapi #Gujarat #ISROvisit #triblestudents #TapiToISRO

વિદ્યાર્થીઓને ઈસરોના વૈજ્ઞાનિકો સાથે સીધી વાતચીત કરવાનો દુર્લભ મોકો મળ્યો
-
ઈસરોનો શૈક્ષણિક પ્રવાસ વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન, ��ેકનોલોજી અને અંતરિક્ષ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા પ્રેરણા પૂરી પાડનાર અનુભવ સાબિત થયો
#teamtapi #ISROvisit #triblestudents #TapiToISRO

અત્યંત દુર્લભ અને પ્રેરણાદાયી ક્ષણ : અવકાશ વિજ્ઞાન અને ભારતની વૈજ્ઞાનિક સિદ્ધિઓને નજીકથી જાણવાનો અમૂલ્ય અનુભવ મેળવ્યો*
-
કેન્દ્રમાં આવેલા બે મુખ્ય લોન્ચ પેડ, રોકેટ્સના પ્રક્ષેપણ કાર્ય,પેલોડ્સના એસેમ્બલી, ઇન્ટિગ્રેશન અને લોન્ચ પ્રક્રિયાની પણ લીધી મુલાકાત
#teamtapi #ISROvisit #guj

પ્રોજેક્ટ 'વિજ્ઞાન સેતુ અંતર્ગત ‘તાપી કે તારે’ શ્રીહરિકોટા ખાતે ઈસરોના પ્રેરણાદાયક પ્રવાસે
-
એક અનોખો સંયોગ : ડૉ. વિક્રમ સારાભાઈની ૧૦૬મી જન્મજયંતિ પર તાપીના તારલાઓએ ઈસરોની મુલાકાત લીધી
#teamtapi #Gujarat #ISROvisit
#TapiToISRO #triblestudents

ઈસરો મુલાકાત દરમિયાન તાપીના તારલાઓની ચેન્નઈના બિરલા પ્લેનેટોરિયમ ખાતે યાદગાર પળો
-
વિદ્યાર્થીઓએ આકર્ષક તારામંડળ શો, અવકાશવિદ્યાના મોડલ્સ અને વૈજ્ઞાનિક પ્રદર્શનો નિહાળ્યા
#teamtapi #Gujarat #ISROvisit #tribleStudents

ઢોસા ઈડલી સાંભર ચટની ચટની..
મારી લાઈફની પહેલી ફ્લાઈટ, પહેલી ઈસરો મુલાકાત, પહેલી ઈડલી..મમ્મીનાં હાથના ચોખાના રોટલા યાદ આવી ગયા: શ્રેયા
વિદ્યાર્થીઓને નવા સ્થળો, વિજ્ઞાનની દુનિયા જ નહીં,ભારતની વિવિધ સંસ્કૃતિઓના સ્વાદનો પરિચય પણ આ પ્રવાસ થકી થયો
#teamtapi #ISROtrip #triblestudent

તાપી કે તારે
-
દેશના સૌપ્રથમ પ્રાણી ��દ્યાન તરીકે સ્થાપિત ‘અરિગ્નર અન્ના ઝૂલોજિકલ પાર્ક ‘ની મુલાકાતે તાપીના તારલાઓ
#teamtapi #ISROvisit #triblestudents #littleicon #Inspiration #gujarat #TapiToISRO

વિજ્ઞાન સેતુ - #tapiketaare
દેશના સૌપ્રથમ પ્રાણી ઉદ્યાન તરીકે સ્થાપિત ‘અરિગ્નર અન્ના ઝૂલોજિકલ પાર્ક ‘ની મુલાકાતે તાપીના તારલાઓ
#arignarannazoologicalpark #TapiKeTaare #ISROVisit #InspiringIndia
#teamtapi

તાપીના ૨૮ વિદ્યાર્થીઓની ઝૂલોજિકલ પાર્ક ની મુલાકાત જ્ઞાન, આનંદ અને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ વધારવાનો સોનેરી અવસર સાબિત થઇ
#arignarannazoologicalpark #TapiKeTaare #ISROVisit
#Teamtapi

Last Seen Hashtags on Sotwe
羞耻
Seen from United States
NYC
Seen from United States
BirdsOfTwitter
Seen from United States
nolimit
Seen from Mexico
小圈
Seen from United States
dessertmastersau
Seen from United States
jilbablonte
Seen from Indonesia
小白杨
Seen from United States
4More4Nana
Seen from United States
mum
Seen from United States
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.3M followers

Barack Obama 
@barackobama
119.2M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.6M followers

Cristiano Ronaldo 
@cristiano
109.8M followers

Narendra Modi 
@narendramodi
106.9M followers

Rihanna 
@rihanna
97.5M followers

NASA 
@nasa
92.1M followers

Justin Bieber 
@justinbieber
90.7M followers

KATY PERRY 
@katyperry
87.2M followers

Taylor Swift 
@taylorswift13
81.1M followers

Lady Gaga 
@ladygaga
72.6M followers

Kim Kardashian 
@kimkardashian
69.6M followers

Virat Kohli 
@imvkohli
69.2M followers

YouTube 
@youtube
68.6M followers

Bill Gates 
@billgates
63.6M followers

The Ellen Show
@theellenshow
62.5M followers

Neymar Jr 
@neymarjr
61.9M followers

CNN 
@cnn
61.9M followers

X 
@x
60.9M followers

Selena Gomez 
@selenagomez
60.3M followers




























