Top Tweets for #TetexamNotification
@deepakrajani123 હિમાચલ વિધાનસભા ચૂંટણી
મતદાન : 12 નવેંબર
મત ગણતરી : 8 ડિસેંબર
ચૂંટણી ની તારીખ આવી ગઈ પણ #ટેટ ની #પરીક્ષા હજી પણ #ન_આવી.. કેવી ઉદાસીનતા. શિક્ષક વિના કેવી રીતે બઢશે આગળ મારું ભારત... #ટેટપરીક્ષા૨૦૨૨ #TetExamNotification
હિમાચલ વિધાનસભા ચૂંટણી
મતદાન : 12 નવેંબર
મત ગણતરી : 8 ડિસેંબર
ચૂંટણી ની તારીખ આવી ગઈ પણ #ટેટ ની #પરીક્ષા હજી પણ #ન_આવી.. કેવી ઉદાસીનતા. શિક્ષક વિના કેવી રીતે બઢશે આગળ મારું ભારત... #ટેટપરીક્ષા૨૦૨૨ #TetExamNotification
@Bhupendrapbjp @jitu_vaghani @CRPaatil @kuberdindor
@shailesh_sotta @jitu_vaghani અમારી વાત પણ સરકાર સુધી પહોંચાડો બી.એડ થયેલાં વિદ્યાર્થી મિત્રો ૨૦૧૭ થી ૩ લાખ જેટલા હશે. તમે તો બાહુબલી નેતા છો સરકાર તમારો અવાજ સાંભળશે. ૧૮૨ ઘારાસભ્ય પૈકી વિદ્યાર્થી નો અવાજ ઉઠાવનાર દર્ભાવતી ના ઘારાસભ્ય શ્રી @shailesh_sotta પહેલાં હશે.
#ટેટપરીક્ષા૨૦૨૨ #TetExamNotification
@SidDholakia જે પણ પાર્ટી વિદ્યાર્થી ના હિત ની વાત સાંભળશે તેનો દાવો મજબૂત..... #ટેટપરીક્ષા૨૦૨૨ #TetExamNotification

@kuberdindor ૫ વર્ષ વિતી ગયા અને ચૂંટણી આવી ગઈ પણ ૫ વર્ષ નકામા વહી ગયાં પણ #ટેટ પરીક્ષા ન આવી.. છેવાડા ના માનવી નું ઘ્યાન રખાય છે પણ છેવાડા ના વિદ્યાર્થી ના હિત માટે ની પરીક્ષા નું આયોજન ન થઈ શક્યું.
#ટેટપરીક્ષા #TetExamNotification
@Bhupendrapbjp @CRPaatil @jitu_vaghani @kuberdindor

૫ વર્ષ વિતી ગયા અને ચૂંટણી આવી ગઈ પણ ૫ વર્ષ નકામા વહી ગયાં પણ #ટેટ પરીક્ષા ન આવી.. છેવાડા ના માનવી નું ઘ્યાન રખાય છે પણ છેવાડા ના વિદ્યાર્થી ના હિત માટે ની પરીક્ષા નું આયોજન ન થઈ શક્યું.
#ટેટપરીક્ષા #TetExamNotification
@Bhupendrapbjp @CRPaatil @jitu_vaghani @kuberdindor

@SidDholakia ડબલ એન્જિન ની સરકાર હોવા છતાં ટેટ ની પરીક્ષા લેવા માં ઝડપ શૂન્ય કેમ છ?
સપ્ટેમ્બર મહિનાના અંત માં ટેટ પરીક્ષાની પક્રિયા શરૂ થનાર હતી પણ ખબર નહીં @Bhupendrapbjp @jitu_vaghani જી ની ઉદાસીનતા માલુમ પડે છે.
#ટેટપરીક્ષા૨૦૨૨ #TetExamNotification
@kuberdindor @devanshijoshi71
@jitu_vaghani @CMOGuj @Bhupendrapbjp @AmitShah @narendramodi @PMOIndia @EduMinOfGujarat @EduMinOfIndia @dpradhanbjp @InfoGujarat @PIBAhmedabad એક જ પરીક્ષા ઉપર તમે 3 વાર ભરતી કરી પણ 6 વર્ષ થી પરીક્ષા વગર બેઠા છે એમનું કઈ ના એ 5 લાખ છે ને ભરતી વાળા 50 હજાર છે તો તમે અન્યાય કર્યો છે સાહેબ પરીક્ષા લીધા વગર ભરતી કરવા નો નિર્ણય કર્યો તે યોગ્ય નથી આવું કરી તમે ૫ લાખ students ની લાગણી દુભાવી છે 😔😔
#tetexamnotification
@hirenkotak @PatelSaroj8 શું સરકાર 5વર્ષથી ટેટની પરીક્ષા લીધા વિના ભરતી કરી રહી છે. તો શું સરકાર ઓછા મેરીટવાળા ને લઇ ને શિક્ષણ નું સ્તર નીચે લઇ જવા માંગે છે?
#TETExamNotification @CMOGuj @Bhupendrapbjp @jitu_vaghani @ArvindKejriwal @AamAadmiParty @YAJadeja
@hirenkotak TET પરીક્ષાનુ નોટિફિકેશન આપો....સપ્ટેમ્બરમા પ્રકીયા ચાલુ થશે એમ કહ્યુ હતુ..ઓક્ટોબર મહીનો આવ્યો.
2017-18થી b.ed પાસ 3-4 લાખ વિધાર્થીઓને પરીક્ષાનો મોકો ક્યારે મળશે ? #ટેટપરીક્ષા૨૦૨૨ #TetExamNotification
@dhwansdave @jitu_vaghani TET પરીક્ષાનુ નોટિફિકેશન આપો....સપ્ટેમ્બરમા પ્રકીયા ચાલુ થશે એમ કહ્યુ હતુ..ઓક્ટોબર મહીનો આવ્યો.
2017-18થી b.ed પાસ 3-4 લાખ વિધાર્થીઓને પરીક્ષાનો મોકો ક્યારે મળશે ? #ટેટપરીક્ષા૨૦૨૨ #TetExamNotification
@jitu_vaghani @CRPaatil @kuberdindor @kpvaghelabjp
@dhwansdave @jitu_vaghani ટેટ પરીક્ષા નું નોટિફિકેશન આપો.. ઘણા વિદ્યાર્થી મિત્રો પરીક્ષા ની રાહ છેલ્લા ૫ વર્ષ થી જોઈ રહયા છે. #ટેટપરીક્ષા૨૦૨૨ #TetExamNotification
@SidDholakia વિદ્યાર્થી મિત્રો છેલ્લા ૫ વર્ષ થી ટેટ પરીક્ષા ની રાહ કાગડોળે જોઈ રહયા છે એનું શું? ૧૧ લાખ માંથી પણ ઘણા વિદ્યાર્થી મિત્રો B.ed પાસ કરેલા છે તે પણ ટેટ પરીક્ષા ની રાહ જોઈ રહયા છે.
#ટેટપરીક્ષા૨૦૨૨ #TetExamNotification
@jitu_vaghani @CRPaatil @kuberdindor @kpvaghelabjp

@deepakrajani123 સાહેબ અમે ટેટ પરીક્ષા ની રાહ જોઈ રહ્યા છે તેના પણ સમાચાર તમારા થકી સરકાર સુધી પહોંચાડો...
#ટેટપરીક્ષા૨૦૨૨ #TetExamNotification
@Bhupendrapbjp @CRPaatil
@jitu_vaghani @kuberdindor @kpvaghelabjp

@Janak_Sutariyaa સાહેબ આના વિષે પણ બોલો.. તમારા થકી સરકાર સુધી વાત પહોચાડો... કયારેય લેવાશે ટેટ પરીક્ષા? અમને તો જાહેરનામું જ જોઈએ છે. #TetexamNotification

સાહેબ... 🙏🏻
પથ્થર એટલા પૂજ્યા દેવ અને કંકર એટલા કીધા શંકર....... રાખી બાધાઓ અને રાખી માનતાઓ, ક્યારે પુરી કરશો અમારી ટેટ પરીક્ષા ની અપેક્ષાઓ.. @jitu_vaghani
@CMOGuj @Bhupendrapbjp @CRPaatil @BGSodha12 @deepakrajani123 @Janak_Sutariyaa
#ટેટપરીક્ષા૨૦૨૨ #TetExamNotification
#Tetexam
Last Seen Hashtags on Sotwe
snapchat
Seen from Jordan
passable #trans
Seen from United States
hillmancollege
Seen from United States
jacksonvillemeetups
Seen from United States
deforestation
Seen from United States
naruto gay
Seen from United States
pinkglasses
Seen from United States
teenageee
Seen from United States
yuzidi
Seen from United States
countryhuman
Seen from United States
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.5M followers

Barack Obama 
@barackobama
118.9M followers

Cristiano Ronaldo 
@cristiano
114.6M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90.1M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.6M followers

Bill Gates 
@billgates
65.3M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers




