राम आएंगे तो अंगना सजाऊंगी...
अयोध्या धाम में प्रभु श्री राम लला जी के स्वागत में स्वाति मिश्रा जी का भक्ति से भरा यह भजन मंत्रमुग्ध करने वाला है… !
जय श्री राम🙏🏼🙏🏼 🚩
https://t.co/TJ0jCqWgqO
રાજસ્થાન માં પેપરલિંક કરનારા માફિયાઓ પર સખ્ત કાર્યવાહી કરશો તો ગુજરાત ના પેપરલિંક માફિયા અને ડોમીકાંડ માં કરોડો રૂપિયા ખાનારા ભાજપ સાથે સંકળાયેલા માફિયાઓ પર ક્યારે કાર્યવાહી કરશો?
@narendramodi ગુજરાતમાં તમારી સરકાર છે 25 વખત થી પણ વધારે પેપરો ગુજરાતમાં ફૂટ્યા છે તમને ફક્ત રાજસ્થાન ની ચિંતા છે તો ગુજરાતના યુવાનો એ તમારુ શુ બગાડ્યું છે ?
'જવુ હોય તો જઈ શકો, ના જવુ હોય તો ઘરે બેસી રહો'
'રેગ્યુલર ભરતી થશે' પણ ક્યારે તેનો જવાબ નથી.
હાલ કામચલાઉ રોજગારી પર શિક્ષક ઉમેદવારોને આવા જવાબ અપાય છે, પછી બેરોજગારી પર આવા જ જવાબ અપાશે. આ છાપરે ચડીને પોકારતો ઘમંડ છે. આવા જવાબ માટે લોકો તમને ચૂંટીને નથી મોકલતા.
@kuberdindor
સાહેબ ...શિક્ષકો સામે ભલ ભલો વ્યક્તિ મોટો થઈ જાય ..પરંતુ એના શિક્ષકને મળે ત્યારે એ એને સાહેબ કહિને જ બોલાવે છે...રાષ્ટ્રપતિ ,પ્રધાનમંત્રી ,સુપ્રિમ કોર્ટના જસ્ટીસ પણ એમના શિક્ષકોને સાહેબ કહિને બોલાવે ...આનાથી મોટી વાત કઈ હોઈ શકે ...શિક્ષક આજે પણ ક્રાંતિ સર્જિ શકે છે...શિક્ષક આજે પણ દેશના વિકાસમાં મોટો રોલ ભજવી શકે છે...ત્યારે શિક્ષકોની વેદના સમજીને શિક્ષકોની નોકરી કાયમી જ કરાય અને એની ચિંતા દુર કરાય...પછી જુવો એ શું કરી શકે છે.. ત્યારે જ સાચા અર્થમાં સાચા અર્થમાં શિક્ષકદિનની ઉજવણી ગણાશે ...શિક્ષક દિવસની તમામ ગુરૂજનોને શુભકામનાઓ ....#TeachersDay
રામચંદ્રજી કહે ગયે સીયા સે,
એસા કલીયુગ આયેગા,
ભ્રષ્ટાચારી રાજ કરેંગે,
શિક્ષક દર દર ઠોકર ખાયેગા.
#Reality_Of_Gujarat_Model#જ્ઞાન_સહાયક
शिक्षक कभी साधारण नहीं होता : चाणक्य
शिक्षक कभी स्थायी नहीं होता : BJP Guj. GOV
શું આ આતંકવાદીઓ છે ?? જવાબ આપે ગુજરાત સરકાર...
@kuberdindor
જ્ઞાનસહાયકનો વિરોધ કરવા TET-TATના ઉમેદવારો ઉતર્યા રસ્તા પર, તાપી ના આ દ્રશ્યો છે ..આ જે યુવતીઓ જે કેવી પરિસ્થિતિ માં ભણી હશે એની ખબર નથી આપણને …આજે શિક્ષક બનવા માગતી એ યુવતી કાયમી શિક્ષક માટે લડી રહી છે …