Top Tweets for #Traffice
போதுமான காவலர்கள் இன்றி திணறும் குரோம்பேட்டை ஜிஎஸ்டி சாலை!
#Diwali2026 #Chennai #Traffice #DinakaranNews
https://t.co/EjKBsPh3T4
SCDOT opens new travel lanes to traffic on I-26 in both directions in Berkeley County - Charleston Daily - https://t.co/6y2BQh0aQT
#Lowcountry #Traffice #CharlestonDaily

SCDOT opens new travel lanes to traffic on I-26 in both directions in Berkeley County - Charleston Daily - https://t.co/alta2ythZD
#Lowcountry #Traffice #CharlestonDaily

Road Problam in Anekal: ಭಾರೀ ಮಳೆಗೆ ಆನೇಕಲ್ನ ಪರಿಸ್ಥಿತಿ ಹೀಗಾದ್ರೆ ಬೆಂಗಳೂರಿನ ಗತಿ ಏನು? | #TV9D
#Tv9kannada #RainEffect #Anekal #Road #Flood #Traffice #Trouble #TV9D
Anekal Road Trouble: ರಾತ್ರಿ ಸುರಿದ ಧಾರಾಕಾರ ಮಳೆ- ಕೆಸರು ಗದ್ದೆಯಾದ ಹೆದ್ದಾರಿ ರಸ್ತೆ | #TV9D
#Tv9kannada #RainEffect #Anekal #Road #Flood #Traffice #Trouble #TV9D
தொடர் விடுமுறையையொட்டி சென்னை திருச்சி தேசிய நெடுஞ்சாலையில் போக்குவரத்து நெரிசல்
#Holiday #Traffice #DinakaranNews

मुंबईतील कोस्टल रोड प्रकल्पाच्या बोगद्यामध्ये एका वाहनाला अचानक आग लागल्याची धक्कादायक घटना समोर आली आहे. प्रवाशांच्या सुरक्षिततेच्या कारणास्तव आणि बचाव कार्य वेगाने पूर्ण करण्यासाठी या मार्गावरील वाहतूक तात्पुरती थांबवण्यात आली आहे.
#mumbai #costalroad #traffice #mumbainews

#BreakingNews : गुरुग्राम में भारी बारिश, बारिश से भीषण जाम, 260 अतिरिक्त पुलिसवालों की तैनाती
#Gurugram #Rain #Traffice | @AnjeetLive @theanupamajha @AmmyBhardwaj
हिमाचल प्रदेश के कुल्लू-मनाली में गाड़ियों की लंबी कतारें देखी गई, बड़ी संख्या में पर्यटक इस शहर की ओर जा रहे हैं.
#HimachalPradesh #Kullu #Manali #Traffice #TV9Reel
भरतपुर की एक बहुत पुरानी समस्या है ।
जिसे अब तक आए , किसी भी जिला कलेक्टर और पुलिस अधिकारी ने सॉल्व करने पर काम नहीं किया । जिसका नुकसान आम जनता को होता है । प्रशासन ने आदेश तो कई बार जारी किए , पर एक्शन के नाम पर कुछ नहीं किया । #bharatpur #traffice
@DmBharatpur @kcbishnoiips

@dgpgujarat @GujaratPolice
@CP_SuratCity
પ્રશ્ન નું નિરાકરણ માટે નીચેના અધિકારીઓ થી નિરાકરણ ન આવે ત્યારે ઉચ્ચ અધિકારી સુધી પ્રશ્ન નિરાકરણ માટે રજુઆતકરવાની હોય છે ત્યારે સામાન્ય નાગરિકોના ફોન ન ઉપાડી શકે તો આવા અધિકારીઓને રાજીનામા મૂકીને ઘરે બેસી જવું જોઈએ
#traffice
પ્રતિ,
(1)મુખ્યમંત્રી શ્રી, ગુજરાત.
(2)ઉપ મુખ્યમંત્રી શ્રી, ગુજરાત.
(3)સચિવ શ્રી, ગૃહ મંત્રાલય, ગાંધીનગર, ગુજરાત.
(4)પોલીસ કમિશ્નર શ્રી, સુરત શહેર.
અરજદાર: સંજય ઇઝાવા.
વિરૂદ્ધ
અધિકારીનું નામ: અનુપમ IPS
હોદ્દો: નાયબ પોલીસ કમિશ્નર શ્રી, ટ્રાફિક પોલીસ, સુરત
વિષય: નાયબ પોલીસ કમિશ્નર શ્રીને ઓફિશ્યલ મોબાઇલ નંબર પર વારંવાર સંપર્ક કરવા છતાં ફોન રિસીવ ન કરતા હોવા અંગે રજૂઆત.
જય ભારત સાથે જણાવવાનું કે હું સંજય ઇઝાવા, સુરતનો એક જાગૃત નાગરીક છું, અને સમાજ સેવા લક્ષી કામો વર્ષોથી કરતો આવું છું. હું અરજદાર છેલ્લા કેટલાક દિવસોથી અનુપમ IPS, નાયબ પોલીસ કમિશ્નર શ્રી, ટ્રાફિક પોલીસ, સુરતના ઓફિશ્યલ મોબાઇલ નંબર 90999 15578 પર અગત્યના કાર્યસંદર્ભે સતત સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું. તેમ છતાં, મારા દ્વારા કરવામાં આવેલા અનેક કોલ પૈકી એક પણ કોલ રિસીવ કરવામાં આવતો નથી.
આ ઉપરાંત, નાયબ પોલીસ કમિશ્નર શ્રીનો કોલ ટ્રાફિક હેલ્પલાઇન નંબરમાં ડાઇવર્ટ કરવામાં આવેલ હોવાથી, ઉપરોક્ત મોબાઇલ નંબર પર કરેલા કોલ સીધા 074340 95555 નંબરે ડાઇવર્ટ થાય છે. ત્યારબાદ ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર તથા મદદનીશ પોલીસ કમિશ્નર (વહીવટ અને પ્લાનિંગ) દ્વારા મારા નંબર પર સંપર્ક કરીને મારી રજૂઆત અંગે પૂછપરછ કરવામાં આવે છે.
નાગરિકો દ્વારા સેક્ટર-૨ વિસ્તારમાં થઇ રહેલા અનેક ટ્રાફિક નિયમભંગ મુદ્દાઓ અંગે ટ્રાફિક હેલ્પલાઇન નંબર, સંબંધિત PSI તથા સંબંધિત ACPને વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી કોઈ યોગ્ય નિવારણ આવેલ નથી. આ સંદર્ભે નાયબ પોલીસ કમિશ્નર શ્રીને સીધી રજૂઆત કરવા માટે અમે અનેકવાર અનુપમ IPS, નાયબ પોલીસ કમિશ્નર શ્રીને તેમના ઓફિશ્યલ મોબાઇલ નંબર પર સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ આજદિન સુધી તેઓ દ્વારા એકપણ વખત ફોન કોલ રિસીવ કરીને અમારી રજૂઆત સાંભળવામાં આવી નથી.
સરકારી અધિકારી તરીકે જનતા સાથે સંવાદ જાળવવો અને તેમની રજૂઆતોને સમયસર પ્રતિસાદ આપવો તેમની ફરજમાં આવે છે. તેમ છતાં આ પ્રકારની અવગણના થવાથી એક સમાજસેવક તરીકે મને અસુવિધા તથા નિરાશાનો સામનો કરવો પડી રહ્યો છે. જો એક સમાજસેવક સાથે આ પ્રકારનો વ્યવહાર થતો હોય, તો સામાન્ય નાગરિક માટે અધિકારી સુધી પહોંચવું વધુ મુશ્કેલ બની જાય છે.
જો નીચલા સ્તરના અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી ન હોય અને ઉચ્ચ અધિકારી સુધી સીધો સંપર્ક પણ શક્ય ન હોય, તો નાગરિકોને ન્યાય ક્યાંથી મળશે? શું નાગરિકોને દરેક વખતે અધિકારીને રૂબરૂ મળવા માટે તેમની ઓફિસે જવું ફરજિયાત છે? જો જનતા સાથે સંવાદ જાળવવાનો અને રજૂઆતોને પ્રતિસાદ આપવાનો ઈરાદો ન હોય, તો સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા સંપર્ક નંબરોનો હેતુ શું છે?
જ્યારે પોલીસ કમિશ્નર શ્રી તથા જિલ્લા કલેક્ટર શ્રી જેવા ઉચ્ચ અધિકારીઓ પોતાના મોબાઇલ પર આવતા કોલ અને મેસેજને મહત્વ આપીને નાગરિકો સાથે સીધો સંપર્ક જાળવે છે, ત્યારે ટ્રાફિક પોલીસના નાયબ પોલીસ કમિશ્નર શ્રી દ્વારા આ પ્રકારની અવગણના કરવી અત્યંત ખેદજનક બાબત છે.
અતેથ, આપશ્રીને વિનંતી છે કે આ બાબતે યોગ્ય નોંધ લઈ સંબંધિત અધિકારીને જરૂરી માર્ગદર્શન/સૂચનાઓ આપશો, જેથી ભવિષ્યમાં આવી સમસ્યાઓ ઉભી ન થાય અને નાગરિકોને યોગ્ય પ્રતિસાદ મળી રહે.
આશા છે કે આપશ્રી મારી અરજીને ગંભીરતાથી લઈ યોગ્ય કાર્યવાહી કરશો.
આપનો વિશ્વાસુ,
સંજય ઇઝાવા.
તા. ૦૮.૦૪.૨૦૨૬
@Bhupendrapbjp
@sanghaviharsh
@CP_SuratCity
#Arrogant #Officers #WhoCare #IPS
एकै दिन ट्राफिक उठायो १२ लाख जरिवाना, साढे १६ सय चालक कारबाहीमा
#onlinekhabar #traffice
https://t.co/LdT188hLeq
साहेब तुम्हाला वाटते का यांच्यावर कारवाई होऊ शकते शासकीय अधिकारी कर्मचाऱ्यांवर कधी कारवाई होत नाही तुमची लढाई शेवटपर्यंत ठेवा काहीतरी परिणाम नक्की भेटेल @MTPHereToHelp @ThaneCityPolice @MahaDGIPR @DGPMaharashtra @PMOIndia @CMOMaharashtra @PuneCityPolice @Son_of_Mumbai #Traffice
ठाणे वाहतूक माझी वाडा वाहतूक विभाग हवालदार आर. एस. जाधव (बकल ३१३२) आणि नाईक (बकल २२२७) यांचे तात्काळ निलंबन आणि गुन्हेगारी चौकशी सुरू करावी.
फेक कोर्ट पावत्या आणि बनावटी चालानांच्या स्रोतांची फॉरेन्सिक तपासणी करावी.
या रॅकेटमध्ये वरिष्ठ अधिकाऱ्यांचा सहभाग असल्यास त्यांचीही चौकशी व्हावी.
७ दिवसांत कारवाई झाली नाही तर हे प्रकरण उच्च न्यायालयात जनहित याचिका आणि CBI चौकशीसाठी पाठवले जाईल.
ठाणे पोलिस आयुक्त आणि वरिष्ठ पोलीस निरीक्षक यांनी याकडे डोळे झाक केली तर हे भ्रष्टाचाराचे साम्राज्य आणखी वाढेल. सामान्य मराठी माणसाला न्याय मिळावा म्हणून हे प्रकरण उघड केले आहे. आता प्रश्न असा आहे – पोलिस विभाग कारवाई करणार की, हे रॅकेट चालू राहणार?
@MTPHereToHelp @112Maharashtra @ThaneCityPolice @ThaneNasa @CMOMaharashtra @CMOMaharashtra @maha_governor @MahaDGIPR @DGPMaharashtra @Navimumpolice @dtptraffic @PuneCityTraffic @CPPuneCity @PuneCityPolice @CPMumbaiPolice @DubaiPoliceHQ #Israël #staseratuttoepossibile #istiklalmarşı #CubaEstáFirme @rashtrapatibhvn @adgpi @MumbaiPolice @Dev_Fadnavis @mieknathshinde @DrSEShinde #viralpost #shubhammishra #gabbar5 #newsgabbar5 #Police #Thanetraffice

حادثہ کراچی میں جیکسن کے علاقے میں نیٹی جیٹی پل پر پیش آیا
مزید جانیں: https://t.co/wRRgRKzqy6
#Karachi #traffice #heavytrafic #Truck #accident #Hosptial #police #viral #expressnews

حادثہ کراچی میں جیکسن کے علاقے میں نیٹی جیٹی پل پر پیش آیا
مزید جانیں: https://t.co/6QqUD8aDnz
#Karachi #traffice #heavytrafic #Truck #accident #Hosptial #police #viral #expressnews

...तर ड्रायव्हिंग Licence होणार Suspend! नवा ट्रॅफिक नियम वाचलात का?
https://t.co/V86m9YwymG < येथे वाचा सविस्तर...
#driving #licence #suspended #drivinglicence #RTO #TrafficeRule #Traffice
மூழ்கிய தரைப்பாலத்தால் மக்கள் அவதி!
#footbridge #submerged #traffice #disrupted #cuddalore #tamilnews #zeetamilnews
https://t.co/smpek7mukB

Last Seen Hashtags on Sotwe
brosis
Seen from United States
aracknisshazbinhotel #nsfw
Seen from Indonesia
mgai()************************************************************************************ filter:videos
Seen from Argentina
mgay
Seen from Austria
北條麻妃
Seen from Japan
hastaloslimites
Seen from United States
cream #pussy
Seen from Malaysia
havanaoaks
Seen from United States
อวบนมใหญ่
Seen from Thailand
mature
Seen from Turkey
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.8M followers

Barack Obama 
@barackobama
118.7M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.7M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.6M followers


















