Top Tweets for #bdlikemp
#પ્રાથમિક શિક્ષકોના સ્થગિત બદલીકેમ્પ સત્વરે શરૂ કરવા નમ્ર અરજ..સંવેદનશીલ સરકાર ...શિક્ષકોની સંવેદના સમજી બદલીકેમ્પ શરૂ કરો.
#bdlikemp
#બદલીકેમ્પ
@kuberdindor
@Bhupendrapbjp
@CMOGuj
@PMOIndia
@abpasmitatv
@VtvGujarati
@prafulpbjp
@Rajurabari93
@kiritsi54768334

પ્રાથમિક શિક્ષકોના સ્થગિત બદલીકેમ્પ સત્વરે શરૂ કરવા નમ્ર અરજ..સંવેદનશીલ સરકાર ...શિક્ષકોની સંવેદના સમજી બદલીકેમ્પ શરૂ કરો.
#bdlikemp
#બદલીકેમ્પ
@kuberdindor
@Bhupendrapbjp
@CMOGuj
@PMOIndia
@abpasmitatv
@VtvGujarati
@prafulpbjp
@Rajurabari93
@kiritsi54768334

પ્રાથમિક શિક્ષકોના સ્થગિત બદલીકેમ્પ સત્વરે શરૂ કરવા નમ્ર અરજ..સંવેદનશીલ સરકાર ...શિક્ષકોની સંવેદના સમજી બદલીકેમ્પ શરૂ કરો.
#bdlikemp
#બદલીકેમ્પ
@kuberdindor
@Bhupendrapbjp
@CMOGuj
@PMOIndia
@abpasmitatv
@VtvGujarati
@prafulpbjp
@Rajurabari93
@kiritsi54768334
@Zee24Kalak

જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ
આપના જન્મદિવસે પ્રાથમિક શિક્ષકોના અટકેલા સ્થગિત કેમ્પ પુન: ચાલુ કરો.આપના જન્મદિવસે શિક્ષક પરિવારોને બદલીકેમ્પ શરૂ કરાવો એવી વિનંતી
#bdlikemp
#બદલીકેમ્પ
#સ્થગિત_બદલીકેમ્પ_શરૂ_કરો
@jitu_vaghani
હવે તો કેમ્પ બાબતે સારા સમાચાર લાવજો 🙏
#બદલીકેમ્પ
#bdlikemp
#સત્વરે_સ્થગિત_બદલીકેમ્પ_શરૂ_કરો
@jitu_vaghani
@devanshijoshi71
@NaimoddinMahmm1
@JiyanShail
@HeenaCh01673758
શિક્ષકોની લાગણી અને માંગણી સમજો અને સત્વરે સ્થગિત બદલીકેમ્પ શરૂ કરો સરકાર... https://t.co/vK3BPDnTL4

#બદલીકેમ્પ શરૂ કરો
#સ્થગિત_શિક્ષક_બદલીકેમ્પ શરૂ કરો
#બદલીકેમ્પની_તારીખ જાહેર કરો
#પ્રાથમિક_શિક્ષકો નો એક જ પ્રાણ પ્રશ્ન #બદલીકેમ્પ !!
#bdlikemp
1/4/2022 #હું_નવા_બદલી_નિયમોના_સમર્થનમાં છું
@devanshijoshi71
@jitu_vaghani
@ArvindKejriwal
@Gopal_Italia
@jagdishthakormp
@CMOGuj
નવા #બદલી ઠરાવના સપોર્ટમાં લાખો શિક્ષકો છે.બન્ને સંઘો પણ એ દિવસે વાહવાહી લૂંટતા નજરે પડયાં હતા પણ વાત આવી શિક્ષકોના પક્ષે ઉભા રહેવાની તો એક પણ સંઘ એમ નથી કહ્યું કે અમે તમારી સાથે આવીએ તમારી મુશ્કેલીઓ વિશે બેસીને વચલો રસ્તો લાવીએ.
#Bdlikemp
#બદલીકેમ્પની_તારીખ_જાહેરકરો
#શિક્ષકબદલી
જ્યાં વાત #શિક્ષક_હિતની હોય ત્યાં બંન્ને શિક્ષક સંઘો એક થઈ જવા જોઈએ.એક થઈ લડત આપવી જોઈએ, એકબીજાના અહમ બાજુએ રાખવા જોઈએ.વતનની રાહ જોતા શિક્ષકોની વ્યાજબી માંગ સ્થગિત બદલીકેમ્પ શરૂ કરો.
#bdlikemp
#સ્થગિત_બદલીકેમ્પ_શરૂ_કરો
#શિક્ષકબદલીકેમ્પ
@abpasmitatv
@tv9gujarati
@Zee24Kalak
શિક્ષક સ્થગિત બદલી કેમ્પ બાબતે લાખો શિક્ષકો કેમ્પ શરૂ થાય એ માટે કાગડોળે રાહ જોઈ બેઠા છે પણ એક પણ સંઘનું બદલીકેમ્પ બાબતે પેટનું પાણી પણ હલતું નથી.શિક્ષકો ના પ્રશ્નોના સોલ્યુશન માટે સંઘ હોય છે પણ અહીં તો સંઘો જાણે બદલી બાબતે અજાણ હોય એવું વર્તી રહ્યા છે
#bdlikemp
#સ્થગિતશિક્ષકબદલી

#સમસ્યાઓના_ઉકેલ માટે સંગઠન હોય છે પરંતુ જ્યારે સંગઠન સમસ્યાઓ વિશે યોગ્ય રજુઆત ન કરી શકે ત્યારે સમસ્યાઓ ગમે તેવા મજબૂત સંગઠનને પણ ઘેરી વળે છે અને સંગઠન તરફ #અવિશ્વાસનું_વાતાવરણ ઉભું થાય છે
#સ્થગિત_બદલીકેમ્પ_શરૂકરો
#શિક્ષકબદલીકેમ્પ_નવા_નિયમ
#Bdlikemp
@abpasmitatv
@tv9gujarati

#શિક્ષક_બદલીકેમ્પ બાબતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ 1-4-2022 નવા બદલીના નિયમ બાબતે સરકારના #સમર્થનમાં હોય તો #સ્થગિત_બદલીકેમ્પ બાબતે રૂબરૂ #શિક્ષણમંત્રીશ્રીને મળી ઝડપથી ઉકેલ લાવે અને એક વિડીયો સંદેશ બનાવીને મૂકે જેથી શિક્ષકો માહિતગાર થાય.
#સ્થગિત_બદલીકેમ્પ_શરૂ_કરો
#bdlikemp
#બદલીકેમ્પ
#Bdlikemp
#સ્થગિત_બદલીકેમ્પ_શરુ_કરો
#શિક્ષક_બદલીકેમ્પ
શિક્ષકોના પ્રશ્નોનું જલ્દી નિરાકરણ લાવી વર્ષોથી વતનથી દૂર શિક્ષકોને #જિલ્લાફેર_બદલી કેમ્પનો લાભ સત્વરે આપો સરકાર.
@jitu_vaghani
@CMOGuj
@NaimoddinMahmm1
@abpasmitatv
@Bhupendrapbjp
@gopimaniar
@VtvGujarati

નવા નિયમો બન્યા ત્યારે જેવી રીતે વીડિયો બનાવી વાહવાહી લૂંટતા હતા તેવી જ રીતે એક વીડિયો શિક્ષકોના બદલી કેમ્પ બાબતે પણ બનાવો...અને તમારું સ્ટેન્ડ ક્લીયર કરો... 🙏
#બદલીકેમ્પ
#Bdlikemp
#શિક્ષક_બદલીકેમ્પની_તારીખ_જાહેર_કરો
#સ્થગિત_બદલી_કેમ્પ_શરૂ_કરો
#બદલી_કેમ્પ બાબતે બન્ને શિક્ષક સંઘોની ભેદી મૌન નીતિથી લાખો શિક્ષકો #નારાજ.
બદલીકેમ્પ અંગે સંઘો જાહેરમાં બોલવામાં પણ #બહાનેબાજી કરી જવાબદારીમાંથી છટક્યા.
#જિલ્લાફેરબદલીકેમ્પ
#શિક્ષક_બદલીકેમ્પ
#bdlikemp
@CMOGuj
@jitu_vaghani
@PMOIndia
@abpasmitatv
બસ એકજ માંગ #બદલીકેમ્પ શરૂ કરો
બદલી કેમ્પ બાબતે #શિક્ષકો_લાલઘૂમ😠😠👿😈
વર્ષોથી વતનથી દૂર રહેતા #ગુરુજનો કાગડોળે કેમ્પની રાહ જોઈ રહ્યા હતા પણ કેમ્પ બાબતે કહેવાતા #મોટા સાહેબોનું #ભેદી_મૌન!!!!!
#bdlikemp
#બદલીકેમ્પ_શરૂ_કરો
#શિક્ષકો_સાથે_રમત_રમવાનું_બંધ_કરો
#શિક્ષક_બદલીકેમ્પ
#બદલીકેમ્પ અંગે બોલવા પણ તૈયાર નથી
નવા નિયમો બન્યા ત્યારે જેવી રીતે વીડિયો બનાવી વાહવાહી લૂંટતા હતા તેવી જ રીતે એક વીડિયો શિક્ષકોના બદલી કેમ્પ બાબતે પણ બનાવો...અને તમારું સ્ટેન્ડ ક્લીયર કરો... 🙏
#બદલીકેમ્પ
#Bdlikemp
#શિક્ષક_બદલીકેમ્પની_તારીખ_જાહેર_કરો
#સ્થગિત_બદલી_કેમ્પ_શરૂ_કરો
@Vv_5425 સ્થગિત બદલીકેમ્પ બાબતે એક પણ સંઘ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. જેવી વાહવાહી ખાટવા નવા ઠરાવના દિવસે આવ્યા હતા તેવી જ રીતે સ્થગિત કેમ્પ શરૂ કરવા કેમ દેખાડતા નથી ?શિક્ષકો જોડે રમત રમવાનું બંધ કરો.
#બન્નેસંઘથી_દુઃખીશિક્ષકો
#bdlikemp
#બદલીકેમ્પ_શરૂ_કરો
#બદલીકેમ્પની_તારીખ_જાહેર_કરો
સ્થગિત બદલીકેમ્પ બાબતે એક પણ સંઘ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. જેવી વાહવાહી ખાટવા નવા ઠરાવના દિવસે આવ્યા હતા તેવી જ રીતે સ્થગિત કેમ્પ શરૂ કરવા કેમ દેખાડતા નથી ?શિક્ષકો જોડે રમત રમવાનું બંધ કરો.
#બન્નેસંઘથી_દુઃખીશિક્ષકો
#bdlikemp
#બદલીકેમ્પ_શરૂ_કરો
#બદલીકેમ્પની_તારીખ_જાહેર_કરો
સ્થગિત બદલીકેમ્પ પુનઃ ચાલુ કરો અને આચારસંહિતા પહેલા પુર્ણ કરો.
#bdlikemp
#બદલીકેમ્પ_શરૂ_કરો
#બદલીકેમ્પની_તારીખ_જાહેર_કરો
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.1M followers

Barack Obama 
@barackobama
119.1M followers

Cristiano Ronaldo 
@cristiano
112.4M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.1M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.3M followers

KATY PERRY 
@katyperry
88.7M followers

Taylor Swift 
@taylorswift13
82.6M followers

Lady Gaga 
@ladygaga
74.1M followers

Virat Kohli 
@imvkohli
71.5M followers

Kim Kardashian 
@kimkardashian
70.3M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64.5M followers

Neymar Jr 
@neymarjr
64.4M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.8M followers

Selena Gomez 
@selenagomez
61.8M followers

X 
@x
60.8M followers



