Top Tweets for #kavidad
પદ્મશ્રી કવિ દાદના પુત્ર જીતુદાન ગઢવી પિતાના નક્શે કદમ, જાણો શું કહ્યું તેમણે
#junagadhnews #kavidad #jitudadagadhvi
https://t.co/CzU5Gho6tO
કવિ દાદની આજે પુણ્યતિથિ...
એમના ઘરે પસાર કરેલો એ સમય સદાય યાદ રહેશે. ખાસ તો એમણે પોતાના અવાજે પોતાની પંક્તિઓ ગાઈ સંભળાવીએ...
#kavidad #DadudanGadhvi

આજની ઘડી તે રળિયામણી : જૂનાગઢથી કવિ દાદના દીકરા જીતુ દાદે પોતાની આગવી શૈલીમાં કૃષ્ણ માટે ગીતો ગાઇ કૃષ્ણને લાડ લડાવ્યા
#Gujarat | #Junagadh | #KaviDad | #JituDad | #Janmashtami
https://t.co/E49BeSsGgz
Thanks a lot @PRupala For always being part of Padmashri Kavi Dadbapu family in every thick and thin situation,Nanabapu would be very happy today. #PadmaAwards2021 #Padmashri #Kavidad #kavidaadbapu @narendramodi @AmitShah

LIVE: President Kovind presents Padma Awards at 2021 Civil Investiture Ceremony-I at Rashtrapati Bhavan https://t.co/SPUlbRe7xX
प्द्मश्री कवि दादबापू जन्म जयंती
Happy Birthday Nanabapu
#Kavidad #Padmashrikavidadbapu
#dadudangadhavi

કવિ દાદ
છે આ કાલિદાસ ને ભોજ ના ખંડેરો
જરાક ખોતરો ત્યા કવિતા નીકળે
હજુ ક્યાંક ધબકે છે લક્ષ્મણ રેખા
રાવણો જ્યાં થી બિતા બીતા નીકળે.
#Gujarati #kavidad #Gujarat @sahityaakademi
અલવિદા મહાકવિ ‘દાદ’ : ‘મારે ઠાકોરજી નથી થાવું’ જેવી અમર રચનાના સર્જક દાદુદાન ગઢવીનું નિધન, 82 વર્ષીય કવિ આ વર્ષે પદ્મશ્રી જાહેર થયા હતા
https://t.co/zT67lfde1A
#Gujarat #Padmashri #KaviDad #DadudanGadhvi #RIP #OmShanti
કવિ દાદને અંજલિ : ચારણ સાહિત્યના કવિ દાદનું સોમવારે 82 વર્ષની વયે નિધન, આ વર્ષે જ ભારત સરકારે પદ્મશ્રી સન્માન જાહેર કર્યું હતું
https://t.co/aWbCspEySi
#Gujarat #Padmashri #KaviDad #DadudanGadhavi #RIP #OmShanti
..સૌ એ માત્ર "દાદ" ગુમાવ્યો પણ ગીર એ એનો "સાદ"ગુમાવ્યો... 😢
#KaviDad
કાળજા કેરો કટકો મારો , ગાંઠથી છૂટી ગ્યો મમતા રુવે જેમ વેળમાં વીરડો ફૂટી ગ્યો..
#KaviDad

કાળજા કેરો કટકો , મોગલ આવે , કૈલાશ કે નિવાસી , ધડ ધિંગાણે જેવી અમર રચનાઓ આપી ગુજરાતી સાહિત્ય ને વધુ રસાળ કરનાર પદ્મ શ્રી “ કવિ દાદુદાન ગઢવી “આપણા વચ્ચે નથી રહ્યા . ગુજરાતી સાહિત્ય ને પડેલી આ ખોટ ક્યારેય નહીં પૂરાય . માં મોગલ તેમની દિવ્ય આત્મા ને શાંતિ આપે . ઓમ શાંતિ 🙏🏻
#KaviDad


વડ ગયો વાણી તણો, સમર્થ કલમ નો સ્વાદ,
રત્ન ગયો ચારણ ઋષિ, પદ્મ શ્રી કવિવર દાદ
ૐ શાંતિ🙏🙏
#KaviDad
#કવિ_દાદ #કાળજા_કેરો_કટકો #કવિદાદ
'ધડ ધીંગાણે જેના માથા મસાણે, એના પાળીયા થઈ પુજાવુ રે, ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવુ.’
ધારદાર કલમના કસબી દાદ બાપુને ઘણી ખમ્મા.
#Kavidad
પદ્મશ્રી કવિ દાદ બાપુના નિધનથી ગુજરાતી સાહિત્ય અને કલા જગતને મોટી ખોટ પડી છે, પરંતુ તેમની 'માટીની મહેક' હંમેશા પ્રસરતી રહેશે.
ૐ શાંતિ.
#KaviDad

ગાંડી ગીર ના ઇશ્વરીયા ગામ નું રતન જે ચાર ચોપડી ભણી ગુજરાતી સાહિત્ય જગતને પ્રેરણા આપનાર પદ્મશ્રી કવિ દાદ નું નિધન.
હવે સાચેજ કાળજા કેરો કટકો ગાંઠ થી છૂટી ગયો.
#Kavidad

Last Seen Hashtags on Sotwe
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.9M followers

Barack Obama 
@barackobama
118.8M followers

Cristiano Ronaldo 
@cristiano
114.5M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
84M followers

Lady Gaga 
@ladygaga
75.5M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.8M followers

YouTube 
@youtube
68.7M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.2M followers

CNN 
@cnn
61.7M followers

X 
@x
60.6M followers


















