Top Tweets for #opencomputerclass


#tally #opencomputerclass #opentraininginstitute # Aatmanirbharbharat # Gujaratgoverment #Garvigujarat #Ahmedabad #naranpura #satellite

More than 5000 Computer Training Centres are shutdown.. We're IT-Skill Developers, please do not consider us in tuition category.
@CMOGuj @collectorpor @RameshDhadukMP @gatigujarat

કોમ્પ્યુટર ક્લાસના સંચાલકો માં સરકાર પ્રત્યે અસંતોષ વધી રહ્યો છે. દરેક છ મહિનાથી ભાડા , બિલ,પગાર ચુકવણી ની સમસ્યાઓ સામે લડી રહ્યા છે, ફ્રસ્ટ્રેશન લેવલ ઊંચું આવી રહ્યું છે. એમના માટે કંઈક પોઝિટિવ વિચારવા માટે નમ્ર અરજ છે.@PMOIndia @Ramilaben_Bara @CMOGuj @AmitShah @Dipsinh_Rathod
#Gatigujarat #opencomputerclass @CMOGuj @vijayrupanibjp @PMOIndia @Nitinbhai_Patel @devusinh @Pankajbhaidesai
દરેક વ્યવસાય શરૂ થઈ ગયા છે તો કોમ્પ્યુટર સ્કીલ આપતા સેન્ટર ને કેમ અન્યાય? આઇટી કંપની ચાલી શકે પણ સૌથી વધુ રોજગારી આપવાતા સેન્ટર જ બંધ? આત્મનિર્ભર બનો નું સૂત્ર ક્યાં ?
#gatigujarat
#opencomputerclass
બેરોજગારો ને સ્વનિર્ભર બનાવવા માં સૌથી મોટો ફાળો કોમ્પ્યુટર સેન્ટરો નો જ છે. કોમ્પ્યુટર કોર્સ કરવાથી નોકરી મળી જ જાય છે અથવા સ્વરોજગારી મેળવે છે. આથી સરકારશ્રી એ સ્કુલ કોલેજ ની કેટેગરી થી અલગ કરી વહેલી તકે શરૂ કરવાની મંજૂરી આપવી જ જોઈએ.

#cmo, #gatigujarat, #opencomputerclass, #GheewalaTally Please, support us for existence of the computer centres. Give permission to reopen.


Request to Goverment to give permission to open computer class. Kindly request to look in this matter.
@vijayrupanibjp
@Nitinbhai_Patel @sandeshnews @VtvGujarati
#opencomputerclass
#gatigujarat

Is it possible आत्म निर्भर भारत without #Computereducation ? #gatiguajart #opencomputerclass #AIMCOMPUTERS @CMOGuj @narendramodi @PMOIndia @imBhupendrasinh @HRDMinistry @AmitShah @AIM_COMPUTERS @Vijay
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.7M followers

Barack Obama 
@barackobama
119M followers

Cristiano Ronaldo 
@cristiano
114.4M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.9M followers

Narendra Modi 
@narendramodi
107.2M followers

Rihanna 
@rihanna
98.7M followers

NASA 
@nasa
92.4M followers

Justin Bieber 
@justinbieber
91.8M followers

KATY PERRY 
@katyperry
90M followers

Taylor Swift 
@taylorswift13
83.9M followers

Lady Gaga 
@ladygaga
75.4M followers

Virat Kohli 
@imvkohli
73.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.9M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
66.4M followers

Bill Gates 
@billgates
65.2M followers

Selena Gomez 
@selenagomez
63.1M followers

The Ellen Show
@theellenshow
62.3M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.7M followers






















