JAPAN, CHINA, SOUTH KOREA, MALAYSIA, SINGAPORE और RUSSIA गरीब मुल्क थे. अभी 100 साल पहले की ही बात कर रहा हूँ. इन देशों की जनता गरीबी, भुखमरी, बेरोजगारी, महामारी और सामंतवाद से परेशान थी.
रूस और एशिया के इन देशों की सरकारों ने शिक्षा, स्वास्थ्य पर भारी निवेश किया. बच्चों के टीकाकरण, आहार पर पैसा लगाया.
इन देशों ने दलदलों को सुखाया. मच्छरों का विनाश किया. और जनता को बिजली सड़क और साफ पानी मुहैया कराया. इन सबका मूल उद्देश्य लोगों को सुखी बनाने से ज्यादा राष्ट्र को मजबूत बनाना था.
INDIA में ये काम आज तक नही हुआ है. यहां की सरकारों ने आज तक अपनी जनता को ठीक से शिक्षा और स्वास्थ्य भी उपलब्ध नही करा पाई है. उलटा बुलडोजर चलाकर घर उजाड़ा जाता है. घर पर बुलडोजर चलने से पहले बच्ची अपनी किताब लेकर भाग रही है, घटना UP के अकबरपुर की है.
https://t.co/pzMa6sQ0Oc
આકાશવિલામાં ગટરના લીધે રોગચાળો અને ગંદકી ની સમસ્યા વધી રહી છે તો સરકાર અને પ્રશાસન ને વિનંતી કે અમારી સમસ્યા નું ત્વરિત નિરાકરણ લાવે..@CMOGuj@irushikeshpatel@MoHFW_INDIA@pravinmalibjp
@Fenda_India i ve brought fanda pa300 on 31st dec 2022..
From day one i ve observe that battry life is too short..And company said it's 5 hours..
I complned but till date it's not fulfilled
So pls concern about this..Or else as per your company policy .Back my money
mo 9879248836
Ops મુદ્દે ભૂખ હડતાલ પર બેઠેલા કર્મચારી અનીતબેન આને સત્યમ ભાઈ જે તા.19/9/22 થી ગાંધીનગર ખાતે સત્યાગ્રહ પર મક્કમ નિર્ધાર સાથે છે.આજે બહેનની તબિયત નાદુસ્ત હોઈ તેમની ટ્રીટમેન્ટ પણ સત્યાગ્રહ સ્થળેજ બાટલા ચડાવવામાં આવ્યા છે.
#opsandolan#opsstyagrah#isupportops#OPS#Gujarat
સત્તાના નશામાં બેફામ અને અભિમાની બનેલા ભ્રષ્ટ ભાજપના નેતાઓ દ્વારા કોરોના વોરિયર્સ આરોગ્ય કર્મચારીઓ ઉપર દમન કરવામાં આવી રહ્યું છે તે સહેજે'ય યોગ્ય નથી.
જે આરોગ્ય કર્મચારીઓએ જીવનમાં જોખમે જનતાની સેવા કરી છે એમને પોલીસના દંડાથી માર મારવો એ ભાજપની હલકી માનસિકતાની નિશાની છે.
મારા સાથી ધારાસભ્યશ્રી @GulabsinhRajput છેલ્લા પાંચ દિવસથી તેઓના મતવિસ્તારના પડતર પ્રશ્નોને લઇ આમરણ ઉપવાસ પર ઉતરેલ છે. એમની તબયત સતત ખરાબ થઇ રહી છે. સરકારશ્રીને વિનંતી કે એમની માંગણીઓનો હકારાત્મક જવાબ આપી એમના અનશન નો અંત લાવે.
Got suspended for second consecutive day in the two-day monsoon session of Gujarat assembly. We wanted a discussion on caste based census for the welfare of SC/ST, OBC & minorities. Instead of having a discussion, we were suspended from the house for raising the issue.
@GujjuSanghi@HarshPa05359063@Bhupendrapbjp સરકાર બનાવવાની વાત તો દૂર રહી. વિપક્ષ માં બેસવાને પણ લાયક નથી રહેવાના. નામોનિશાન મટી જવાનું છે. અને જ્યાં સુધી વાત છે OPS ની, એ તો હક્ક છે અમારો, લઈ ને જ રહીશું. ૦૫ વર્ષ સત્તા માં રહેનાર નેતા ને પેન્શન અને ૩૭-૩૮ વર્ષ ની નોકરી કરનાર કર્મચારી ને લોલીપોપ. વાહ... #WeWantOPS