#ફિક્સ_પે ના કર્મચારી ઘણા સમય થી શોષણ થતું બંદ કરી #ફિક્સ_પે હટાવવા ની માંગ કરી રહ્યા છે પરંતુ સરકાર દ્વારા એમને કોઈ ન્યાય આપવામાં આવતો નથી એમના દ્વારા કામ સંપૂર્ણ કરવામાં આવે છે પરંતુ એમને ન્યાય મળતો નથી સરકાર ને વિનંતી #ફિક્સ_પે દૂર કરવામાં આવે અને સાથે કરાર આધારિત નું થતું શોષણ બંદ કરવામાં આવે
#Remove_Fix_Pay_in_Gujarat
#No_Fix_Pay
#Fix_Pay
@narendramodi@CMOGuj
Don't Use Samsung phone. After update my Samsung S21 FE 5G my mobile phone display shown 2 verticle green lines and Samsung service center denied to solve my problem , what I do ?
@SamsungMobile
@deepakrajani123@deepakrajani123@sanghaviharsh@Bhupendrapbjp વાયરલેસ PSI અને ટેકનિકલ ઓપરેટરની ભરતીમાં જેટલા લોકો વેઇટિંગ લીસ્ટમાં છે એનાથી વધારે જગ્યાઓ ખાલી છે, રેગ્યુલર વાડા લોકોની ટ્રેનિંગ નો પણ 5 મહીના જેટલો સમય થવા આવ્યો છે. waiting list ક્યારે operate થશે તે બાબતે કોઈ માહિતી હોય તો જણાવો
@deepakrajani123 વાયરલેસ PSI અને ટેકનિકલ ઓપરેટરની ભરતીમાં જેટલા લોકો વેઇટિંગ લીસ્ટમાં છે એનાથી વધારે જગ્યાઓ ખાલી છે અને રેગ્યુલર વાડા લોકોની ટ્રેનિંગ નો પણ 5 મહીના જેટલો સમય થવા આવ્યો છે. waiting list ક્યારે operate થશે તે બાબતે કોઈ માહિતી હોય તો આપજો.
@deepakrajani123 દીપકભાઈ નિમણૂક પત્ર એનાયત ના આ કાર્યક્રમમાં વાયરલેસ પોલીસ ઇન્સ્પેક્ટર તથા ટેકનિકલ ઓપરેટર નો સમાવેશ થશે કે નહીં તે જણાવવા વિનંતી... ઘણા બધા વિદ્યાર્થીઓ ઘણા સમયથી વેઇટીંગ ઓપરેટ થવાની રાહ જોઈ રહ્યા છે.
यह भीड़ देख रहे हो बिनोद?
आज लोग ऐसे ही अपने मसीहा की जन्म जयंती मनाने के लिए देशभर में सड़क पर थे।
कहीं किसी मुसलमान ने पथराव किया? कहीं किसी दलित ने किसी मस्जिद के आगे तांडव किया?
नहीं।
बस यही फर्क है उनकी *****शोभायात्रा और हमारी #अंबेडकरजयंती में।
#जयभीम
ડમીકાંડવાળા પોતાના સમાજના લોકોને નોકરીએ લગાડવા માટે હાઇકોર્ટના પેપર પણ ફોડતા એટલે હાઇકોર્ટ દ્વારા લેવાયેલી તમામ પરીક્ષાઓની તપાસ થવી જોઈએ કારણ કે હાઇકોર્ટના પેપર ફુટતા એ તો નક્કી છે તેથી બોગસ રીતે લાગેલા તમામ લોકો ઘર ભેગા થવા જોઈએ.
@YAJadeja@devanshijoshi71@rohitkumarmali
દલિત સમાજની કલ્યાણકારી યોજનાઓ ને નામે કોભાંડો કરીને ખોટા આંકડાઓ નો ખેલ ભાજપ સરકારને કોઠે પડી ગયો છે. આવાં કૌભાંડ મુખ્યમંત્રી અને સીનીયર નેતાઓની સંડોવણી વગર શક્ય જ નથી.
આ કૌભાંડમાં ભ્રષ્ટ @IshwarParmarMLA સાથે સંડોવાયેલા અન્ય લોકોની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ.
https://t.co/bXjeoGrhNo
पिछले 15 दिनों में राजकोट और भरूच ज़िले में गटर में उतारने के कारण कुल 5 सफाई कर्मियों की मौत हुई है। सफाई कर्मियों का गटर में उतरकर मरना बंद हो यह सुनिश्चित करना तो छोड़िए, 'संवेदनशील' मुख्यमंत्री भूपेन्द्र पटेल मृतकों के परिवारों के लिए संवेदना व्यक्त करने को तैयार नही।
@ChauhanVirbhad3@deepakrajani123 કોઇ ચોક્કસ આંકડો નથી પણ જેટલું વેઇટિંગ લીસ્ટ છે એનાથી વધારે જગ્યાઓ ખાલી છે અને હવે કોઇ બીજી પરીક્ષાઓના રીઝલ્ટ પણ બાકી નથી એટલે હવે કોઇ જગ્યા ખાલી થવાની શક્યતાઓ પણ ઓછી છે...