@GPSC_OFFICIAL@Hasmukhpatelips
Adv 52/2024-25 (AIMV) લેવાયાને ચાર મહિનાથી વધુ સમય થયા છતાં FAK આવેલ નથી. FAK બાદ પણ મેડિકલ ટેસ્ટ રાઉન્ડ બાકી હોવાને લીધે વેળાસર રિઝલ્ટ આપી સત્વરે ભરતી પૂર્ણ કરવા નમ્ર વિનંતી.
મુસાફરોને કેટલી હાલાકી પડે છે તો એનો અંદાજ જો મેનેજમેન્ટ સાથે આવીને જાતે મુસાફરી કરે તો પડે. ખાલી રિફંડ એ સોલ્યુશન નથી. કસ્ટમર સર્વિસ બાબતે અતિ સજાગ બનવાની જરૂર છે GSRTC ને!
બુકિંગ એપ્લિકેશનને નવેસરથી બનાવવાની જરૂરી છે. ઘણી bugs છે. (3)
@OfficialGsrtc
23-02-'25 ના રોજ ગાંધીનગરથી તાલાળા જવા માટે ગાંધીનગર-વેરાવળ બસમાં તારીખ 16-02-'25 ના રોજ બુકિંગ કરાવેલ. ગાંધીનગરથી બસ ઉપાડવાનો સમય 7:30 PM અને બસ 45 મિનિટ પહેલા મેસેજથી જાણ કરવામાં આવે છે કે રીપેરીંગને લઈને બસ કેન્સલ થયેલ છે. (1)
પૂછપરછ કરતાં રિફંડ પાછું મળી જશે એવો ઠંડો પ્રતિસાદ મળ્યો. ન તો કોઈ બીજી બસની વ્યવસ્થા કરવામાં આવી કે ન તો કોઈ વહેલી જાણ કરવામાં આવી. એક અઠવાડિયા પહેલા બુકિંગ કરાવવાનો શો ફાયદો? (2)
@YAJadeja GATE, CAT વગેરે પરીક્ષાઓ computer based જ લેવાય છે, CBRT નો કોઈ દોષ નથી, ખાલી પાળી બે થી વધુ ન હોવી જોઈએ. આટલી પાળી યોગ્ય નથી, બાકી આખી CBRT જ અયોગ્ય છે એ કહેવું અતિશયોક્તિ ભરેલ છે.
@RandAlt65118072 રાહ જોવી વ્યર્થ છે કારણ એ 2016-17 ની lecturer ની પોસ્ટના જોઈનિંગ પણ અમુકને 2022-23માં છેક મળેલા. સરકારી ઇજનેરી કોલેજો ચલાવવામાં સરકારને રસ જ નથી. મેં પણ રાહ જોયેલી પણ હવે આશા છોડી દીધી છે.
There are no seperate fields in AADHAR name like, first name-middle name-last name. Only one field is there which is creating issues while most of verification processes (e.g. PF withdrawal from EPFO portal).
@UIDAI@ceo_uidai@PMOIndia@narendramodi@AmitShahOffice@AmitShah
વિકસિત ભારત સંકલ્પ યાત્રાએ રોડની હાલતની નોંધ લીધી હોય એવું લાગતું નથી. આજુબાજુના સારા રોડને ડબલ પટ્ટી કરવામાં આવી રહ્યા છે જ્યારે અહી સિંગલ પટ્ટી પણ સરખી નથી. આ અસમાનતાને ત્વરિત દૂર કરવા વિનંતી. 3/n.
@collectorgirsom@Bhupendrapbjp@DdoGirsomnath@DmSomnath@mrpithiya
@ktrivedi95 Equalities are driving forces.
For example,
Heat flows due to temperature difference;
Current flows due to voltage difference;
Fluid flows due to pressure and elevation differences.
Likewise,
The driving forces of life is inequality of 'द्वन्द्व 's.
@ktrivedi95 'जातस्य हि ध्रुवो मृत्यु' उस हिसाब से जो जन्म लेता है वह नाशवंत है चाहे वह व्यक्ति हो या फिर प्रेम या भावना। और एक बात है की जीवन की गतिशीलता इन्ही द्वंद्वो के आभारी है।