પોણા બે દાયકાથી ગુજરાતમા એવી પેઢી તૈયાર થઈ રહી છે કે જે સરકારી સેવામા આવ્યા પછી Child Planning કરવાનુ પાંચ વર્ષ સુધી ટાળે છે !
આશા રાખીએ ૩૭૦ની કલમ હટાવનાર ડબલ એન્જિન સરકાર #ફિક્સવેતન નીતિ હટાવી સમાન કામ-સમાન વેતનના સિધ્ધાંતને અપનાવશે. જેથી ગુજરાતનો Happiness Indexની ગતિ ઉપર વધે !
@VtvGujarati કેટલી વાર રજુઆત કરવાની હોય, હાઇકોર્ટ પણ કહી ચૂકી છે કે ફિક્સ પે ના હોવો જોઇએ તો પણ આ સરકારને કોઈ રીતનું પેટ નું પાણી હલતું નથી. #remove_fix_pay_gujarat@CMOGuj
@VtvGujarati માનનીય મંત્રીશ્રી સમક્ષ રજૂઆત એટલે શું એ જરા સમજાવજો???? @KanuDesai180
ફિક્સ પગારના કર્મચારીઓ અને સરકારના માન્ય મંડળો fix pay અંગે છેલ્લા 1 વર્ષથી સતત રજૂઆતો કરી રહ્યા છે આ બધી રજૂઆતો નથી તો આ શું છે???????
@CMOGuj@CRPaatil
@VtvGujarati અત્યાર સુધી આટલી બધી રજૂઆતો થઈ છે પરંતુ સરકાર જાગવા માટે જ તૈયાર નથી!!!
સરકાર સામેથી કહી રહી છે કે તમે રોડ ઉપર આવો અને હુલ્લડ કરો.... પછી અમે તમને સમાધાન માટે બોલાવીએ અને પછી ફિક્સ પે અંગે વાત કરીએ!!!!!
@VtvGujarati રાજ્ય સરકારના માન્ય મંડળોએ ફિક્સ પગારના પ્રશ્નો અંગે સરકારને ઘણી વખત રજૂઆતો કરી છે પરંતુ હજી પણ સરકાર આંખ આડા કાન કરી રહી છે અને સરકારના જ મંત્રી કહી રહ્યા છે કે આ બાબત પર કોઈ રજૂઆત આવેલી નથી!!!! આવું કઈ રીતે શક્ય બની શકે!!!!!
ના કરવું હોય તો ના જ પાડી દો! એટલે કંઈક આગળ થાય!!!
@VtvGujarati સરકાર ને ખબર છે કર્મચારી ની શું મુશ્કેલીઓ છે પણ જ્યાં સુધી તેમની પાસે રજૂઆત ના આવે ત્યાં સુધી કોઈ નિર્ણય લેશે નહિ. દેખાય છે તો પણ અંધ થવાનો દેખાવ કરે છે.