માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માનવતાના વિરાટ સંકલ્પ સમાન પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે પ્રત્યેક ગરીબ, વંચિત અને જરૂરિયાતમંદ પરિવાર માટે સુવિધા અને સન્માન સાથેના ખુશહાલ જીવનની ગેરંટી.
#ViksitBharatViksitGujarat
આ���રોજ જિલ્લાના તમામ 5 વિધાનસભા મતવિસ્તારોમાં વિવિધ આવાસ યોજના હેઠળના આવાસનું માન. વડાપ્રધાન શ્રી @narendramodi દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. બહોળી સંખ્યામાં હાજર લોકોએ માન. પ્રધાનમંત્રીશ્રી સાથેનો સંવાદ કાર્યક્રમ નિહાળ્યો. #ViksitBharatViksitGujarat
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે (વર્ચ્યુઅલ) આજે મુખ્��મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ડીસા ખાતે આયોજિત મુખ્ય સમારોહ સહિત સમગ્ર રાજ્યમાં #ViksitBharatViksitGujarat કાર્યક્રમ અંતર્ગત જનસામાન્યના સામાજિક અને આર્થિક સશક્તિકરણનું માધ્યમ બનેલ પ્રધાનમંત્રી આવાસ યોજના તેમજ અન્ય આવાસ યોજનાઓ હેઠળ કુલ 1,31,454 આવાસોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે સંપન્ન.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં #ViksitBharatViksitGujarat ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં રાજ્ય સરકારે લીધેલ નક્કર અને નિર્ણાયક પગલાંને કારણે પ્રધાનમંત્રી આવાસ યોજનાના અમલીકરણમાં દેશમાં અગ્રસ્થાને રહેલ ગુજરાતના લાખો પરિવારોના પોતાના સુવિધાયુક્ત ઘરના સપના થયાં છે સાકાર.
સૌનું આવાસ…… સૌનો વિકાસ.
માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi ની ગરિમામય ઉપસ્થિતિ માં યોજાનાર આવાસોત્સવમાં
ગુજરાતના અનેક પરિવારોને મળશે પોતાના ઘરની ખુશીઓનું કાયમી સરનામું.
#ViksitBharatViksitGujarat@CMOGuj
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાખો પરિવારોને મળ્યું છે પોતાના સ્વપ્નનું ઘર.
માનનીય વડાપ્રધા�� શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે (વર્ચ્યુઅલી) અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં આવતીકાલે તા.10 ફેબ્રુઆરી, 2024 ના રોજ યોજાનાર #ViksitBharatViksitGujarat કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત અન્ય આવાસ યોજના હેઠળ કુલ 1,31,454 આવાસોના લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે સંપન્ન અને ગુજરાતના અનેક પરિવારોને મળશે પોતાના ઘરની ખુશીઓનું કાયમી સરનામું.