यह एलर्जी, त्वच��, बाल रोग, जोड़ों का दर्द, श्वसन, स्त्री रोग आदि समस्याओं में बहुत ही प्रभावी है। हाल ही में किए गए एक अध्ययन में यह भी पता चला है कि एलोपैथी की तुलना में होम्योपैथी 80 गुना तक कम लागत वाली चिकित्सा पद्धति है।
#Homeopathy
होम्योपैथी भारत में वैकल्पिक चि���ित्सा पद्धति के रूप में दूसरी सबसे लोकप्रिय चिकित्सा प्रणाली है, जिसे 10 करोड़ से अधिक लोगों का भरोसा प्राप्त है। विश्व स्वास्थ्य संगठन (WHO) ने भी पाया है कि यह विश्व की दूसरी सबसे अधिक लोकप्रिय चिकित्सा पद्धति है।
આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને હોમીયોપેથી નાં વિદ્યાર્થીઓ દ્વારા નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિન ભાઈ પટેલ ને હોમીયોપેથી નાં સ્ટાયપેન્ડ વધારાના વિષય ને લઇ ને આવેદન પત્ર આપવામાં આવ્યું અને તેમના દ્વારા એવી બાહેધરી આપવામાં આવી કે ટૂંક સમય માં તેનો અમલ કરવામાં આવશે.
આજ રોજ અ. ભા.વિ.પ. અને હોમીયોપેથી નાં વિદ્યાર્થીઓ દ્વારા નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિન ભાઈ પટેલ ને હોમીયોપેથી નાં સ્ટાયપેન્ડ વધારાના વિષય ને લઇ ને આવેદન પત્ર આપવામાં આવ્યું અને તેમના દ્વારા એવી બાહેધરી આપવામાં આવી કે ટૂંક સમય માં તેનો અમલ કરવામાં આવશે
એ. જે. સાવલા હોમિયોપેથીક મેડિકલ કોલેજ ના તમામ વિધાથીઁ મિત્રો અને ઈનટ્રનીઝ તબીબો મળી ને કુલ 500 વિધાથીઁ તથા તેમના પરીવાર જનો દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નો સંપૂર્ણપણે મતદાન નો બહિષ્કાર કરવામા આવે છે
#JusticeForbhmsinterns#novoting