એક માં ના બે પુત્રો, વારસાઈથી એકને ૧૦ વીઘા અને બીજાને ૨ વીઘા મળે ? એક માં (સરકાર) ના બે પુત્રો એકને ઉ.પ.ધો.૪૪૦૦/- અને એકને ૨,૪૦૦/- ગ્રેડ પે, શું આ ન્યાયપૂર્ણ છે? તેમજ ભારતના બંધારણના અનુચ્છેદ ૧૫ નું ઉલ્લંઘન છે.
#binsachivalayclerk@CMOGuj@isudan_gadhvi
લાયકાત,પરિક્ષા અમારી એક જ હતી, કામ સરખા હતા, પૂર્વ સેવા તાલીમ પરીક્ષા ઓ સરખી હતી, તો પગાર ગ્રેડ માં ભેદભાવ કેમ ???
#બિન સચિવાલય ક્લાર્ક #સમાન કામ સમાન વેતન
#2400 junior clerk grade pay #4400 head clerk #4600 class -2 @Bhupendrapbjp@ArvindKejriwal@Gopal_Italia@devanshijoshi71