@jigneshmevani80 કોંગ્રેસ આવશે... દરેક વખતે બુધ્ધિ જીવી પ્રાણીઓ લોકો ને ભટકાવી ના શકે... આ વખતે જૂની પેન્શન યોજના ને વોટ... બરોજગારી અને મોંઘવારી વિરુદ્ધ વોટ... ધર્મ ને સમાજ ના નામે રાજકારણ નહીં ચલાવીએ
@Leelu_7 લાયકાત,પરિક્ષા,ભરતી,કામ,તાલીમ બધું જ એક સમાન તો પગાર ગ્રેડ માં ભેદભાવ કેમ ?રેવન્યુ/સચિવાલય ડિપાર્ટમેન્ટની જેમ અમને પણ સમાન વેતન આપો #binsachivalayclerk સમાનકામસમાનવેતન equalworkequalwages
2400Jrclerk
4400headclerk
4600administrativeofficer
@CMOGuj@AAPGujarat@punitjuneja