@SPMorbi સાહેબ હું લજાઈ ગામ નો વતની છું , અહીં સાહેબ વાડી વિસ્તાર અને કારખાના ના પ્લોટિંગ ના અંદર ના રસ્તા પર બેફામ દારૂ વેચાય છે અને અમે કહ્યા કે ભાઈ અહી આ કામ રેવા દ્યો તોઈ કોઈ ની બીક વિના કાયદા ની પણ બીક નથી અને કહે છે જે કરવું હોય એ કરો….
૧/૨
ત્યાં મેં કોન્ટેક્ટ નંબર માગ્યો પણ ત્યાં એવું કહ્યું કે અહીં દર્દી ના માટે કોઈ નંબર નથી ખાલી ક્લાર્ક અને ઓફિસ માટે જ છે. તો સાહેબ અમારે ત્યાં ધકો ખાઈ ને ખબર પડે કે આજે opd બંધ છે તો કેમ ચાલે?
માટે આપ શ્રી ને અરજી છે આ માટે કઈક સુવિધા આપવા વિનંતી.
@MorbiUpdate
2/2
@CollectorMorbi@MoHFW_INDIA@CMOGuj@MoHFW_GUJARAT સાહેબ હું લજાઈ ગામ નો વતની છું, મોરબી સરકારી આયુર્વેદ હોસ્પિટલ નો હું લાભ લવ છું ચિકિત્સતા માટે , પણ સાહેબ ત્યાં નો કોઈ કોન્ટેક્ટ નંબર ના હોવાથી ઘણી વાર ત્યાં પહોચી ને ખબર પડે છે કે ડૉક્ટર હાજર નથી. આજે પણ એવું જ થયું છે
૧/૨
@IRCTCofficial mai abhi train booking ke liye railway station gaya tha to meri train full waiting hai aisa bola waha.
Uske bad maine online search kiya to @makemytrip and others have same seat available. And charge is 300 plus than normal.
How its possible?