સરકારી પદો પર ફિક્સ પગાર પર પાંચ વર્ષ સુધી થતી નિમણૂકો સદંતર બંધ થવી જોઈએ🙏🏻🙏🏻
આ શોષણ નથી તો શું છે? સરકારી પરીક્ષા આપ્યા પછી ફાઈનલ પસંદગી થાય એટલે કાયમી કર્મચારી તરીકે જ નિમણૂક થાય તે જરુરી🙏🏻🙏🏻
#Remove_Fix_Pay_in_Gujarat
ગૂજરાત ના વિશાળ ફીક્સ પે કર્મચારીઓ ની માંગ
સંતોષાય તો એ જ એમનું દિવાળી બોનસ છે 🙏🏻
ફીક્સ પે નાબૂદ ની માંગ સત્વરે અમલ આવે એવી આશા ???
#Remove_Fix_Pay_in_Gujarat
કોઈને પાંચ પાંચ વર્ષ સુધી પ્રોબેશન પર રાખવા
એ તો ગુલામી પ્રથા કહેવાય : HC
ફક્ત કહેવાતા ગુજરાત મોડેલમાં જ
યુવાનોને શોષણ કરતી ફિક્સ પ્રથા ચાલે છે
આખરે ગાંધી અને સરદારના
ગુજરાતમાં યુવાનોને અન્યાય ક્યાં સુધી ચાલશે?
#Remove_Fix_Pay#Remove_Fix_Pay_Gujarat#Remove_Fix_Pay_in_Gujarat
गुजरात में वर्षों से कर्मचारियों का शोषण हो रहा है। नवनियुक्त कर्मचारियों को 5 वर्षों तक कम फिक्स वेतन पर रखा जाता है। हाईकोर्ट ने फिक्स पॉलिसी हटाने का आदेश दिया लेकिन सरकार सुप्रीम कोर्ट चली गई।
#Remove_Fix_Pay_in_Gujarat