सरफरोशी की तमन्ना आज अब हमारे दिल में भी है देखते है जोर कितना गुजरात सरकार में है...
उस समय एक भगत सिंह थे लेकिन आज के समय में हजारों भगत सिंह है...🙏 #हमारी मांग..
#We_Want_Permanent_Teacher
#વણમાંગી_સલાહ - આ તો ભાઈ ""યુવાન"" કહેવાય એટલે ગુજરાતનાં સત્તાપક્ષે પણ #ચેતી_ને_રહેવું
ગુજરાતનો યુવાન પણ હવે #ભગતસિંહ અને #રાજગુરુ બની શકે છે.
🤨ગુજરાતમાં પણ અત્યારે યુવાન નો આક્રોશ આવો જ કઈક છે.
🧐જે વાયદા વચનો આપવામાં આવ્યા હતા એમાં હરિયાણા ની જેમ ગુજરાતના યુવાનો ને પણ દગો જ મળ્યો છે.
#લોચા_ના_લાગી_જાય