કચ્છમાં નિમણુંક ત્યાં જ નિવૃત્ત વાળા 37 શિક્ષકો પોતાના "ઘર ની વાટે"
સ્પેશિયલ ભરતીમાં નિમણુંક પામેલા 37 શિક્ષકોએ રાજીનામુ આપી દીધું
માત્ર 3 મહિનામાં રાજીનામુ આપીને વતન ભણી રવાના
શિક્ષકોની ઘટ ભોગવી રહેલા કચ્છમાં વધુ 37 ની ઘટ
હજુ તો પુરી ભરતી નથી થઈ ત્યાં વધુ "ઘટ" નો પ્રશ્ન ચિંતાજનક
કચ્છના સ્થાનિક યુવાનોને ભરતીમાં અગ્રતા આપવામાં આવે તોજ "ઘટ" નો થઈ શકે નિરાકરણ
મહેલસૂલ, આરોગ્ય,શિક્ષિણ સહિત વિભાગોમાં કચ્છ માત્ર ભરતીનો જિલ્લો બની રહી ગયો
જિલ્લામાં વિવિધ કચેરીઓમાં સ્ટાફની "અછત" ના કારણે કામગીરીને પહોંચે છે વ્યાપક અસર
#કચ્છ
કચ્છમાં શિક્ષકોની માંગ ને લાઈન ઠેર ઠેર વિરોધ
અબડાસામાં શિક્ષકોની ઘટને લઇને નલિયા-ભુજ હાઈવે વિધાર્થીઓ અને વાલીઓ અને લખન ધુવા બહુજન આર્મી દ્વારા ચક્કાજામ કરાયું
શિક્ષકની માંગ માટે વિદ્યાથીઓ અને વાલીઓ અને સંસ્થા રસ્તા ઉપર બેઠા
અબડાસામાં 600 શિક્ષકોની ઘટ
જિલ્લામાં 5 હજાર જેટલા શિક્ષકોની ઘટ
શિક્ષક માંગને લઈને હવે વિદ્યાર્થીઓ પણ રસ્તા ઉપર ઉતર્યા
#કચ્છ
કચ્છમાં શિક્ષકોની માંગ ને લાઈન ઠેર ઠેર વિરોધ
અબડાસામાં શિક્ષકોની ઘટને લઇને નલિયા-ભુજ હાઈવે વિધાર્થીઓ અને વાલીઓ અને લખન ધુવા બહુજન આર્મી દ્વારા ચક્કાજામ કરાયું
શિક્ષકની માંગ માટે વિદ્યાથીઓ અને વાલીઓ અને સંસ્થા રસ્તા ઉપર બેઠા
અબડાસામાં 600 શિક્ષકોની ઘટ
જિલ્લામાં 5 હજાર જેટલા શિક્ષકોની ઘટ
શિક્ષક માંગને લઈને હવે વિદ્યાર્થીઓ પણ રસ્તા ઉપર ઉતર્યા
*કચ્છ માંગે કાયમી શિક્ષક*
કચ્છ જિલ્લા માં 600 જેટલા ટેટ પાસ લાયકાત ધરાવતા જ્ઞાન સહાયકો ફરજ બજાવે છે સતત બે વર્ષ થી જ્ઞાન સહાયકો કચ્છ ના દુર્ગમ વિસ્તાર માં પણ બે વર્ષ થી ટકી રહ્યા છે તો કચ્છ જિલ્લા ના પ્રાથમિક શાળાઓ માં ફરજ બજવતા જ્ઞાન સહાયકો ને કાયમી કરવા માં આવે
📌કાયમી શિક્ષકોની ભરતીની જાહેરાત વખતે જ્યારે ખુદ માનનીય પ્રવક્તા મંત્રી સાહેબ ક્રમિક ભરતીના ફાયદા ગણાવતા હોય અને ભરતી ક્રમિક કરવાની નિર્ણય લીધેલ હતો તો હવે ક્રમિક ભરતી કેમ નહીં!?
😭છેલ્લા બે વર્ષથી ક્રમિકની રાહે અંધારામાં રાખી આખરે કેમ ક્રમિકનો છેદ ઉડી ગયો!??
🥹ભરતી સમિતિ ના સંકલનના અભાવનો શિકાર ઉમેદવારો શા માટે બને!?
🛑અમો ઉમેદવારની એક જ માંગ છે કે સૌથી પહેલા ૧૧/૧૨ ત્યારબાદ ૯/૧૦ અને છેલ્લે ૬થી૮ ના શિક્ષકોની ક્રમિક ભરતી કરવામાં આવે.
@Bhupendrapbjp@kuberdindor@prafulpbjp
સરકાર ને નમ અપીલ કે જ્ઞાન સહાયક અને પ્રવાસી શિક્ષક જેવી અસ્થાય ભરતી ના કરે એની સામે હાલ માં કરવા માં આવે જાહેરાત ની જગ્યા માં વધારો કરવા માં આવે🙏🏻
જે થી કાયમી શિક્ષક મળે જેનો ફાયદો બધા વર્ગ ને મળે🙏🏻
તેથી જગ્યા માં વધારો કરવા વિનંતિ✒️
@irushikeshpatel@kuberdindor@prafulpbjp
સતત એક વર્ષથી રજૂઆત ઉપર રજૂઆત તમારી પાસે કરીએ છીએ તેમ છતાં પણ તમે @kuberdindor શિક્ષકોની ભરતી કરતા નથી તો પછી આવી શુભેચ્છાઓનો શું મતલબ..?
સત્વરે ક્રમિક કાયમી શિક્ષક ની ભરતીનુ જાહેરનામું પ્રસિદ્ધ કરો.
ત્યારે સાચા અર્થમાં તમારી પોસ્ટ સાર્થક થશે.
#HappyTeachersDay@tejasmajithiya5
1)શું આ રીતે યુવાધન સાથે રમત રમવી એ યોગ્ય છે?
2)આ રીતે ભણશે ગુજરાત?
3)તમે 1 sept. ના રોજ ઉચ્ચતર માધ્યમિકની જાહેરાત કરવાના હતા એ જાહેરાતનું શું નક્કી કર્યું?
4)તમે કેટલાં વાયદા પુરા કર્યા?!
આ ચારેય સવાલના જવાબ આપો તો હું માનું કે કુબેરભાઈ ખરેખર શિક્ષણ મંત્રી છે.@kuberdindor
યુવા શિક્ષકોએ પરીક્ષાઓ પાસ કરી,
પણ ભાજપે ભરતી ન કરી,
યુવા શિક્ષકોએ ઊગ્ર આંદોલનો કર્યા,
ભાજપે આંદોલનો કચડીને ભરતીનો બાહેંધરી આપી,
યુવાનો કાગડોળે રાહ જોતા હતા ત્યારે ભાજપે શિક્ષકોની બદલીને ભરતીનું નામ આપી વિશ્વાસધાત કર્યો.
આ ભાજપ ભરોસાને લાયક નથી.@kuberdindor@CMOGuj@PMOIndia
વિશ્વાસઘાતની શરૂઆત જ જ્ઞાનસહાયક યોજનાથી કરી હતી!
પરીક્ષા લીધા બાદ યોજનાની જાહેરાત,
કાયમી નોકરી આપવાની નિયત જ નથી.
જો વાસ્તવમાં શિક્ષણની ચિંતા હોત તો ક્યારની ભરતી કરી દેત.
શિક્ષણ વિરોધી ભાજપ સરકાર!
કાયમીભરતી વિરોધી શિક્ષણમંત્રી!
રાજ્યના શિક્ષણ મંત્રી 4000 શિક્ષક ભરતીના નામે જાહેરાતો કરે છે હકીકતમાં શિક્ષકોની બદલી માટેની સમગ્ર વ્યવસ્થા ને ભરતીનું નામ આપી રાજ્યના હજારો શિક્ષિત યુવાન યુવતીઓ સાથે ભાજપ સરકાર વિશ્વાસઘાત કરી રહી છે,
#GJ_Want_Permanent_Teachers
@CMOGuj @kuberdindor