ફિકસ પે કર્મચારીઓને પગાર સિવાય અન્ય કોઈ ભથ્થું મળતુ નથી તો તેમના ફેમિલીમાં પતિ-પત્ની બાળકો,માતા-પિતા વગેરે સભ્યો તહેવારની સારી ઉજવણી કરવાની આશા રાખતા હોય છે પરંતુ મોંઘવારીના સમયમાં પાંચ વર્ષ સુધી દિવાળી કેવી જાય એ તો ફિકસ પે કર્મચારી જ જાણે છે?@CMOGuj @RemoveFixPay @abpasmitatv
સમજાતું નથી કે આ વાત પર ગર્વ કરીએ કે આપડા પડોશી ગરીબ રાજ્ય જે વિકાસ માં આપડી કરતા ક્યાંય પાછળ છે ત્યાં probationઘટાડીને 1 વર્ષ કરી દેવામાં આવ્યું,કે પછી શરમ અનુભવીએ કે આપડે "વિકસિત રાજ્ય" માં 5 વર્ષનું fixation છે #Remove5yearFixpay#Remove_Fixpay_in_gujarat@AAPGujarat@CMOGuj
@Divuahirr આવી વ્યવસ્થા ને સ્કૂલ કે હોસ્ટેલ ન કહી શકાય ... આતો ભવિષ્ય ના ગુંડા અને આતંકવાદી બનાવનારી ફેક્ટરી જ હોય શકે... સભ્ય સમાજ માટે લાલ બત્તી અને ચેતવણી રૂપ કિસ્સો છે આ
@Bhupendrapbjp સમાન કામ માટે વેતન તો સમાન આપો પહેલા. 5 વર્ષ માટે ફિક્સ પે ના નામે યુવા કર્મચારીઓની યુવાની હોમી નાખી છે ગુજરાત સરકારે. હવે તો ન્યાય કરો. ફિક્સ પે પ્રથા 2 વર્ષ કરો વધુ માં વધુ. 5 વર્ષમાં એક સરકારનો કાર્યકાળ પૂર્ણ થઈ જતો હોય છે અહીંયા હજુ કર્મચારી ને ચકાસો જ છો તમે એમ
द्वंद्व कहां तक पाला जाए
विरोध कहां तक टाला जाए।
दूध छीन बच्चों के मुख से,
क्यों नागों को पाला जाए।
न्याय लिखा हो दोनों ओर,
सिक्का वही उछाला जाए।
तू भी है राणा का वंशज,
फेंक जहां तक भाला जाए ।
#remove_fix_pay_in_gujarat
ભવિષ્ય તો વર્ગ 1/2 વાળા નું પણ સુરક્ષિત જ હોય છે. એમને પણ ફિક્સ પે માં મૂકવા જોઈએ ને ?
અને નેતાઓની તો સાત પેઢીના ભવિષ્ય સુરક્ષિત થઈ જાય છે, એમને પણ આ કલ્યાણકારી ફિક્સ પે પ્રથાનો લાભ મળવો જોઈએ કે નહીં ?
#remove_fixpay_in_gujarat
@Janak_Sutariyaa શોષણ એટલે લાંબા સમય માટે તૈયારી કરી ગાંધી પટેલના સત્યાગ્રહોના અભ્યાસ બાદ
10લાખ ફોર્મ ભરાય ને અતિશય અઘરી પરીક્ષા પાસ કરી યુવાન જ્યારે નોકરી મેળવે ત્યારે તેને 5વર્ષ માટે ફિક્સ વેતનમાં રાખીને એને સંવિધાન પાસેથી મળેલ સમાન કામ સમાન વેતનના હકને છીનવી લેવું.
#remove_fixpay_in_gujarat
1 લાખ રોડ ઉપર ઉતરી પડો
ગુજરાતનાં તમામ ફિક્સ પગાર, આઉસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને મારી અપીલ કે વિધાનસભાનાં આ ચોમાસુ સત્રમાં હજજારોની સંખ્યામાં ગાંધીનગર ઉમટી પડો; હું ગૃહમાં અને રોડ ઉપર તમારે માટે પૂરી તાકાત લગાવી દઈશ!
#Remove_Fixpay_in_gujarat#REMOVE_FIX_PAY_IN_GUJARAT