બોટાદ જિલ્લા વહિવટી તંત્ર અને રાષ્ટ્રીય મહિલા આયોગના ઉપક્રમે નવદંપતીમાં સમજણ વધારવા અને લગ્ન બાદના વિખવાદો અટકાવવાના ઉદ્દેશ્ય સાથે કાર્યરત 'તારા મારા સપના' પ્રી-મેરેજ કાઉન્સિલિંગ સેન્ટર ખાતે પ્રથમ વર્ષ-૨૦૨૫માં કુલ 52 કેસોમાં સફળતાપૂર્વક કાઉન્સેલીંગ કરવામાં આવ્યું.
@CMOGuj
@smtgpt Mostly indian women only Earn, they dont have much Kwngl about different type of investment, they just give money to his man for investment… i think women must hv knwg abt Digital investing ✌️Work on it