ગુજરાત ગૌણ સેવા ભરતી બોર્ડ ને એક વિનંતી છે કે CCE ની Exam CBRT પદ્ધતિ ના લેતા ઑફલાઇન લેવામાં આવે છે. આગળ ની ભરતી મા ખૂબ બધા મહેનતુ વિદ્યાર્થીઓ નુકસાન થયું છે..
@GsssbOfficial@GSSSB_OFFICIAL
કોમ્યુટર બેઝ ટેસ્ટ એ ઉમેદવારો સાથે અન્યાય છે cm સાહેબ પણ આ વાત સ્વીકારી ચૂક્યા છે પણ અધિકારીઓની જીદ આગળ લાચાર છે સરકાર...
@sanghaviharsh સાહેબ અમારી પીડા સમજો અને યોગ્ય ન��ર્ણય કરો...
@Bhupendrapbjp
@Jamawat3
@hdraval93
કોમ્યુટર બેઝ ટેસ્ટ એ ઉમેદવારો સાથે અન્ય��ય છે cm સાહેબ પણ આ વાત સ્વીકારી ચૂક્યા છે પણ અધિકારીઓની જીદ આગળ લાચાર છે સરકાર...
@sanghaviharsh સાહેબ અમારી પીડા સમજો અને યોગ્ય નિર્ણય કરો...
વારેવારે થતા અન્યાય સામેનો અવાજ બુલંદ છે.
ગુણ થાય 70 ને સિફ્ટ 48 એ જાય...મહેનતતો પાણીમાં જાય🥺
ઉમેદવારો ઓછા છે સિસ્ટમ કડક કરી ને એક દિવસનું આયોજન પૂરતું છે.#NO_CBRT_IN_GUJRAT