@devanshijoshi71 આપ અને દાસાસાહેબનાં ઘણા વિડીયો જોયા અને કાંઇકને કાંઇક શિખ્યા છીએ પરંતુ, અત્યારે ઉમેદવારોની વાત ને કોઇ સાંભળવા પણ તૈયાર નથી.આપ આ આખી પ્રક્રિયાથી વાકેફ છો; એટલે આપની પાસે આશા રાખી ગુજરાતના યુવાનો મીટ માંડીને ઉભા છે. મુખ્ય પરિક્ષા માટે સમય રહ્યો નથી.#revisepsiresult