no one will. God will. According to Ronaldo belief is the most powerful thing but belief + put some crazy effort is required to look something in yourself unbelievable #Ronaldo𓃵 #hustle#belief#Karma#change
માનનીય સાહેબશ્રી,
GPSC દ્વારા ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ હેઠળ સહાયક મોટર વાહન નિરીક્ષક (AIMV), Advt. No. 52/2024-25ની ભરતી પ્રક્રિયા અંતર્ગત તા. 04/05/2025 ના રોજ પરીક્ષા યોજાઈ હતી. ત્યારબાદ દસ્તાવેજ ચકાસણી તથા મેડિકલ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી અને તા. 23/06/2026ના રોજ અંતિમ પરિણામ જાહેર થયું.
અંતિમ પરિણામ જાહેર થયાને લગભગ 3 મહિના થવા આવ્યા છે. ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ હેઠળ પસંદ થયેલા 153 ઉમેદવારો ખૂબ જ આતુરતાથી Joining process શરુ થવાની રાહ જોઈ રહ્યા છે.
આપશ્રીને ખૂબ જ આદરપૂર્વક નમ્ર વિનંતી છે કે આપશ્રી આ બાબતે સહાનુભૂતિપૂર્વક વિચાર કરી ટ્રાન્સપોર્ટ વિભાગને જરૂરી માર્ગદર્શન/સૂચના આપી AIMVની Joining Process વહેલી તકે શરૂ કરાવવા કૃપા કરશો.
આપશ્રીના સકારાત્મક હસ્તક્ષેપથી 153 પસંદ થયેલા ઉમેદવારોને ખૂબ મોટી રાહત અને આશા મળશે.
આભાર સાહેબ. 🙏
@sanghaviharsh@Bhupendrapbjp@YAJadeja@nidhirpatel6@BeingJigu@Sparsh_Soni11
@pravinmalibjp@narendramodi માનનીય સાહેબશ્રી, GPSC દ્વારા ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ હેઠળ સહાયક મોટર વાહન નિરીક્ષક (AIMVI) Advt. 52/2024-25નું પરિણામ 23/06/2026ના રોજ જાહેર થયું છે. 153 ઉમેદવારોની Joining Process હજુ શરૂ થઈ નથી. કૃપા કરી વહેલી તકે કાર્યવાહી કરાવવા આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી છે. 🙏
@pravinmalibjp@narendramodi માનનીય સાહેબશ્રી, GPSC દ્વારા ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ હેઠળ સહાયક મોટર વાહન નિરીક્ષક (AMVI) Advt. 52/2024-25નું પરિણામ 23/06/2026ના રોજ જાહેર થયું છે. 153 ઉમેદવારોની Joining Process હજુ શરૂ થઈ નથી. કૃપા કરી વહેલી તકે કાર્યવાહી કરાવવા આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી છે. 🙏
Thanks VI whatever the people say you help a lot people with providing 12-6 unlimited data weekend data roll over and extra 2 gb data with in month and VI guarantee Special Scheme At a free of Cost 😎
#VI#benefits