⚠️ ફિક્સ પે કર્મચારી મિત્રો, હવે ચૂપ બેસવાનો સમય નથી!
જો આપણે ખુદ આગળ નહીં આવીએ, તો સરકાર ક્યારેય આપણા પક્ષમાં નિર્ણય નહીં ��રે. કોઈ બીજું આપણો હક લડવા નહીં આવે, આપણે જ આપણી જવાબદારી લેવી પડશે!
જાગો, તમારા હક માટે અવાજ ઉઠાવો.
🔥હવે ચૂપ એટલે ગુલામી🔥
#GenZ_Against_Fixpay_Gujarat
ગુજરાતના ફિક્સ પગાર કર્મચારીઓના કેસમાં વહેલી સુનાવણી અને ઝડપી ન્યાય મળે તે માટે એડવોકેટ ઓન રેકોર્ડ શ્રી પ્રશાંત ભૂષણજીને વ્યક્તિગત ક્ષમતાએ ઈમેઇલ દ્વારા વિનંતી કરવામાં આવી છે.
આશા છે કે આ દિશામાં શક્ય તમામ પ્રયાસો કરવામાં આવશે.
#RemoveFixPayGujarat#GenZ_Against_Fixpay_Gujarat
દુકાનદારને ખબર નથી કે ગ્રાહક ફિક્સ પે પર છે. પેટ્રોલ પંપને ખબર નથી કે કર્મચારી પાંચ વર્ષથી એ જ પગાર લે છે. શાકભાજીવાળો પણ જૂના ભાવે માલ આપતો નથી. તો સરકાર જ કેમ માને છે કે પાંચ વર્ષ સુધી જૂનો પગાર પૂરતો છે?
@CMOGuj@KanuDesai180#GenZ_Against_Fixpay_Gujarat
2012માં હાઈકોર્ટે કહ્યું કે આ વ્યવસ્થા ગેરકાયદેસર છે. સરકારે શું કર્યું? સુપ્રીમ કોર્ટમાં અપીલ! ન્યાય મળ્યો, પણ અમલ ક્યારે? #GenZ_Against_Fix_Pay_Gujarat@CMOGuj
जब परीक्षा पूरी, मेहनत पूरी और जिम्मेदारी भी पूरी—तो फिर 5 साल तक अधूरा वेतन क्यों? गुजरात का युवा अब 'समान काम, समान वेतन' लेकर रहेगा! #GenZ_Against_Fixpay_Gujarat@abhijeet_dipke
🚨 TAT-HS મુખ્ય પરીક્ષા પરિણામ: મહેનતુ ઉમેદવારો સાથે મોટો અન્યાય કે સિસ્ટમનો મોટો છબરડો ? ❓🚨
⛔રાતોના ઉજાગરા, વર્ષોની તનતોડ મહેનત અને B.Ed. પછી શિક્ષક બનવાનું એક સપનું... પરંતુ જ્યારે રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) દ્વારા TAT-HS મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર થાય છે, ત્યારે મહેનતનું સાચું મૂલ્ય મળવાને બદલે ઉમેદવારો સામે ���ભા થાય છે માત્ર સવાલો અને હતાશા!
⛔આ વિવાદ માત્ર ઓછા ગુણ મળવાનો નથી, પરંતુ આખી #મૂલ્યાંકન_પ્રણાલી અને #પારદર્શિતા સામે ગંભીર સવાલો ઊભા કરતો આક્રોશ છે.
📌 પરિણામના સરવાળામાં સીધી ભૂલ: સત્તાવાર જાહેરાત મુજબ કુલ હાજર ૪૭,૬૪૪ ઉમેદવારો હતા. પરંતુ પાસ (૧૬,૮૮૭) અને નાપાસ (૩૦,૭૫૪) નો સરવાળો કરતાં ૪૭,૬૪૧ થાય છે. આ ૩ ઉમેદવારોનો તફાવત કેમ આવ્યો ?
⛔ટોપર્સ અને અનુભવીઓ નાપાસ: પ્રિલિમ્સના ટોપર્સ, યુનિવર્સિટી ગોલ્ડ મેડાલિસ્ટ્સ અને ૫ થી ૧૦ વર્ષથી શાળાઓમાં ભણાવતા અનુભવી શિક્ષકો વર્ણનાત્મક મુખ્ય પરીક્ષામાં નાપાસ થયા છે અથવા માંડ પાસિંગ માર્ક્સ મેળવી શક્યા છે.
⛔પેપર તપાસણીની ગુણવત્તા: પેપર ચકાસણી બિનઅનુભવી કે નવા શિક્ષકો પાસે કરાવવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો છે. મૌલિક જવાબો લખવા ��તાં મનસ્વી રીતે ગુણ કાપી લેવાયા છે.
⛔માર્ક્સની અસ્પષ્ટતા: પેપર-૧ અને પેપર-૨ ના અલગ-અલગ ગુણ આપવાને બદલે માત્ર સંયુક્ત ગુણ આપીને વિગતો છુપાવવાનો પ્રયાસ કેમ ?
⚖️ #RTI અને સુપ્રીમ કોર્ટનો અધિકાર:
સર્વોચ્ચ અદાલત (CBSE vs Aditya Bandopadhyay અને ICAI vs Shaunak H. Satya) ના સ્પષ્ટ ચુકાદા મુજબ દરેક પરીક્ષાર્થીને RTI Act, 2005 હેઠળ પોતાની ચકાસાયેલી ઉત્તરવહી જોવાનો અને તેની પ્રમાણિત નકલ મેળવવાનો કાનૂની અધિકાર છે. તો પછી રિચેકિંગના નામે ઉત્તરવહીઓ બતાવવાથી કેમ ઇનકાર કરવામાં આવે છે અને ઉત્તરવહીઓ નાશ કરવાની આટલી ઉતાવળ શા માટે ?🤔
📢 ઉમેદવારોની સ્પષ્ટ અને ન્યાયી માંગણીઓ:👇🏻
1. પેપર-૧ અને પેપર-૨ ના વ્યક્તિગત ગુણ અલગથી જાહેર કરવામાં આવે.
2. તમામ ઉમેદવારોને તેમની મૂલ્યાંકન કરેલી ઉત્તરવહીની સ્કેન કોપી ઉપલબ્ધ કરાવવામાં આવે.
3. સમગ્ર મુખ્ય પરીક્ષાનું તટસ્થ વિષય નિષ્ણાતો દ્વારા પારદર્શક પુનઃમૂલ્યાંકન (Re-evaluation) થાય.
4. બોર્ડ દ્વારા અધિકૃત મોડેલ Answer Key અને મૂલ્યાંકન માપદંડ જાહેર કરવામાં આવે.
5. વિષયવાર અને કેટેગરીવાર વિગતવાર મેરિટ લિસ્ટ પ્રસિદ્ધ કરવામાં આવે.
મિત્રો હવે ચૂપ રહેવાનો સમય નથી. આપણી મહેનત અને આત્મસન્માન માટે અવાજ ઉઠાવવો અનિવાર્ય છે. આ કોઈ વિશેષ સવલતની માંગ નથી, પણ આપણો બંધારણીય અધિ��ાર અને પારદર્શિતાની લડત છે!
👉યાદ રાખજો #એકતા_જ_સૌથી_મોટી_તાકાત_છે.
#JusticeForTATHSAspirants #TATHS #GujaratEducation #FairEvaluation #Revaluation #RightToJustice #YouthPower #GujaratYouth
@InfoGujarat
@Bhupendrapbjp
@CMOGuj
@irushikeshpatel
@drpradyumanvaja
@jitu_vaghani
@Rivaba4BJP
@VtvGujarati
@tv9gujarati
@GSTV_NEWS
@sandeshnews
@Zee24Kalak
@devanshijoshi71
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@SamirParmar1947
@BhavikSudra3
@Vivekdoza
@Chaitar_Vasava
@Gopal_Italia
@baldevmer
@BenefitNews24
@JigarThakar_NC
@dave_janak
@NewsCapitalGJ
@svamanmedia
@GujaratFirst
@nikunjjani9
@DatelineGujarat
@hbtwits4u
@VoraMalhar
શાકભાજીના ભાવ દર અઠવાડિયે અપડેટ થાય છે… 🥦
પેટ્રોલના ભાવ વારંવાર બદલાય છે… ⛽
ઘરભાડું દર વર્ષે વધે છે… 🏠
પણ સાહેબ, ફક્ત ફિક્સ પે કર્મચારીના પગારનું જ સોફ્ટવેર વર્ષોથી અટકી ગયું છે!
સ્ક્રીન પર એક જ મેસેજ આવે છે…
'NO UPDATE AVAILABLE' ���💔
#GenZ_Against_Fixpay_Gujarat