Under the guidance of collector sir razed one more commercial encroachment of 400 sq/mt. jantri value of 60 lac in the heart of shihor town.The exercise will also ease flow of traffic in the heart of town..
@Collectorbhav@pkumarias@CMOGuj
To check overpricing visited Medical store in Shihor... Found to b over pricing for mask and sanitizer. Legal action initiated against the medical store..
@Collectorbhav@pkumarias@CMOGuj @mahiti_bvn
Feeling very proud and highly honoured hoisting tricolor... Taluka Level Republic Day Celebration Shihor Sub [email protected] Hind
@Collectorbhav @mahiti_bvn
A day full of activities.... School visit,MDM inspection, disposal of seized/confiscated liquor and visit of HRSP vehicle number plate registration center...@Collectorbhav@pkumarias@CMOGuj@GAS_2017BATCH
નવોદય વિધાલય સમિતિ દ્વારા યોજવામાં આવનાર પ્રવેશ પરિક્ષા સુવ્યવસ્થિત રીતે યોજાય તે બાબતે પ્રાંત કક્ષાએ સમીક્ષા બેઠક યોજવામાં આવી સાથે- સાથે એટીવીટી કામોની પ્રગતિ બાબતે પણ તાલુકાના અમલીકરણ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી... @Collectorbhav@CMOGuj@pkumarias
Meeting held with concern officer regarding fruitful implementation of "karuna abhiyan"...inspected shops in order to prevent illegal selling of Chinese cord...@Collectorbhav@CMOGuj@GAS_2017BATCH
વલભીપુરના વીર શહી�� સ્વ. દિલીપસિંહ ભાઈના પરિવારને જિલ્લા વહીવટી વતી પ્રતીક સ્વરૂપે રૂપિયા એક લાખ નો ચેક આપવામાં આવ્યો.. સાથે સાથે રાત્રી સભા દ્વારા ગામ લોકોને સરકારી યોજનાઓ થી માહિત ગાર કરવામાં આવ્યા... @Collectorbhav
@pkumarias @CMOGuj @GAS_2017BATCH
લુણધરા ગામે ગ્રામ દફતર તપાસણી તથા રાત્રી રોકાણ....વિવિધ સરકારી યોજનાઓથી ગ્રામ લોકોને માહિતગાર કરવામાં આવ્યા.... "વ્હાલી દીકરી " યોજના અંગે ખાસ ચર્ચા કરવામાં આવી... @Collectorbhav@pkumarias@CMOGuj@GAS_2017BATCH
આજ રોજ વલભીપુર તાલુકાના હડમતીયા ગામ ની મુલાકાત લઇ ગામ દફતર તપાસણી કરી... શા��ાની મુલાકાત લેવામાં આવી તથા ગ્રામજનો સાથે વિકાસના કામો અર્થે સ્થળ તપાસ કરવામાં આવી.... @Collectorbhav @pkumarias @CMOGuj @GAS_2017BATCH
રાત્રી સભા @ કાનપર, તાલુકો વલભીપુર...
ગ્રામજનોના પ્રશ્નોના નિરાકરણની સાથે - સાથે વિવિધ મહેસુલી સેવાઓના ઓનલાઇન ઉપયોગ માટે પ્રચાર - પ્રસાર કરવામાં આવ્યો...
@Collectorbhav@pkumarias@CMOGuj@GAS_2017BATCH