@Divya_Bhaskar “ફિક્સ પગારનું ભૂત ફરીથી ધૂણ્યું” — આ શબ્દો લખવા પાછળનો હેતુ શું હતો?
વર્ષોથી ફિક્સ પગારમાં સેવા આપતા કર્મચારીઓ પોતાના હક માટે અવાજ ઉઠાવે છે, ત્યારે તેમની વ્યથાને “ભૂત” કહેવું પત્રકારત્વની સંવેદનશીલતા છે કે ઉપહાસ?
@YAJadeja@CMOGuj@devanshijoshi71
ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા ફિક્સ પે નાબુદી તેમજ નાણાકીય લાભ આપવા @Bhupendrapbjp જી અને નાયબ મુખ્યમંત્રી @sanghaviharsh ને રજુઆત.
હવે સરકારે તાત્કાલિક ધોરણે યુવાનોનાં હિત માટે યોગ્ય નિર્ણય કરવો જોઈએ.
@CMOGuj@ADevvrat
Ias/ips/ifs ને ફિક્સ પે નથી
વર્ગ -1/2 ને ફિક્સ પે નથી
Mp/mla ને ફિક્સ પે નથી
કોર્ટના કર્મચારીને ફિક્સ પે નથી
તો વર્ગ 3-4 ના રાજય સરકારના યુવાઓજ કેમ ફિક્સ પેમાં?
આટલી સારી ફિક્સ પે ની નીતિ હોય તો તમામ પર લાગુ કરો.#Remove_Fixpay_in_gujarat
ગુજરાતમાં પણ માંગણી કરીએ કે ક્લાસ 1 અને 2 તેમજ તમામ ચૂંટાયેલા લોક પ્રતિનિધિ જેવા કે ધારાસભ્ય જિલ્લા પંચાયતના સભ્યો તમામના પગાર ફિક્સ કરી નાખો તો શું સરકારના પૈસા બચે તો એ પૈસાથી લોક કલ્યાણના કામો થાય સરકાર ઉપર નાણાકીય બોજ ઓછો થઇ.
#fixpayGujaratModel#removefixpayingujarat
ગુજરાત સરકારને નમ્ર વિનંતી છે કે ફિક્સ-પે કર્મચારીઓની લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાને ધ્યાનમાં લઈને આ નીતિમાં યોગ્ય અને સકારાત્મક બદલાવ કરવાનો સમય આવી ગયો છે.
લાખો કર્મચારીઓના હિતને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ત્વરિત અને હકારાત્મક નિર્ણય લેવામાં આવે એવી નમ્ર વિનંતી.
@CMOGuj