🚗 પરિવહન પોર્ટલની Faceless સેવાઓનો લાભ લો!
✅ અરજી સંપૂર્ણપણે ઓનલાઈન
✅ આધાર ઓથેન્ટિકેશન દ્વારા સરળ પ્રક્રિયા
✅ દસ્તાવેજો ઓનલાઈન અપલોડ
✅ સમય અને ખર્ચની બચત
✅ પારદર્શક અને હેરાનગતિ મુક્ત સેવા
ડિજિટલ ભારત તરફ એક વધુ પગલું – Hassle Free સેવા માટે આજે જ Faceless Service અપનાવો!
પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી (વર્ગ-૧) તથા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી(વર્ગ-૨) તરીકે બઢતી ના હુકમો કરવા બદલ માનનીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ , માનનીય શ્રી પ્રવીણભાઈ માળી સાહેબ તેમજ અગ્ર સચિવ શ્રી હરિત શુક્લા સાહેબ નો એસોસિએશન અંતઃકરણ પૂર્વક આભાર માને છે.
આજરોજ “મેરેથોન છોટાઉદેપુર” “રન ફોર રોડ સેફટી” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોમાં માર્ગ સલામતી, વ્યસનમુક્તિ અને આર.ટી.ઓ. નિયમોની જાગૃતતા વધારવાનો હતો.@CMOGuj@revenuegujarat@GRSAofficial@SYNCADGuj
દસ વર્ષ જેટલા લાંબા સમયથી પડતર ટેકનિકલ અધિકારીઓના પ્રોબેશન પૂર્ણ કરવા બદલ ગુજરાત મોટર વાહન વિભાગ ટેકનિકલ ઓફિસર એસોસિયેશન આપ સૌ માનનીય સાહેબશ્રીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐