*ભાજપના પીઢ નેતા લાલ કૃષ્ણ અડવાણી ને ભારત રત્ન સન્માન ની જાહેરાત*
*વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને આપી જાણકારી*
*દેશના વિકાસમાં અડવાણીજીનું છે મહત્વનું યોગદાન મોદી*
*વડાપ્રધાને અડવાણીજીને ફોન કરીને આપ્યા અભિનંદન*
@CommissionerVmc નાગરિકોની નાની મોટી તમામ ફરિયાદો સાંભળીને Noted, Attended, જેવા જબાવો ફરિયાદોનું સત્વરે નિવારણ આપતાં કમિશ્નરશ્રી આશાસ્પદ યુવાનો સાથે પરીક્ષામા થયેલ ભૂલો વિશે મૌન કેમ?
@CommissionerVmc 📌એક જ સંવર્ગના પ્રશ્નપત્રમા પહેલા સિરીઝ વાઇઝ પ્રશ્નપત્ર અલગ અને હવે જવાબોમા પણ વિસંગતતાઓ.
📌2021 મા આ જ એજન્સી દ્વારા લેવાયેલ રી રિવાઇઝડ ફાઇનલ આન્સર કી જોઈ હોત તો પણ ઉમેદવારો આજે ભૂલભરેલી વ્યવસ્થનો સામનો ના કરી રહ્યા હોત.
📌ઉમેદવાર ક્યાં જાય અને કોને કહે?
@deepakrajani123 તો સેનેટરી ઇન્સ્પેક્ટરની નગરપાલિકાની ભરતી ક્યારે આવશે સાહેબ મંજૂર થઈ ગયેલી પણ હજી ભરતી આવી નથીગૌણ સેવા પસંદગી મંડળ માંથી આટલી માહિતી લાવજો સર
@Hasmukhpatelips#MPHW WAITING #REESHFLING
2023ના નવ નોરતા જતા રહ્યા 12 મી દિવાળી એ જતી રહી લાભ પાંચમ જતી રહી 2023 નો વર્લ્ડ કપ એ જતો રહ્યો એટલે કાલે સાતમ છે સાહેબ કાલથી અમારી MPHW પ્રતિક્ષા યાદી બહાર પાડી ને અમને રોજગારી આપવા વિનંતી તથા રીશફલિંગ કરવા
સાહેબ હવે તો દિવસો જતા નથી
ફિક્સ પેના પગારની પુનઃ સમીક્ષા કરો.. સચિવાલયના 553 થી પણ વધુ અધિકારી- કર્મચારીઓએ રાજ્ય સરકારને 57 પાનાનો પત્ર લખ્યો. છ વર્ષમાં નિયમિત કર્મચારીઓનો 61% પગાર વધ્યો તો ફિક્સ પે ના કર્મચારીનો શું વાંક? નિયમિત કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં પણ વધારો પણ ફિક્સ પે ના કર્મચારીઓને કાંઈ નહીં
Woooww !
What a win . Jaddu you beauty. Great contribution from Rayudu, Rahane , Dube. Mohit was brilliant but @ChennaiIPL knows how to win from impossible situations. Whistle Podu all the way. #GTvCSK
It was a pleasure to interact with His Majesty King Norodom Sihamoni of Cambodia today. We had a positive exchange of views on our close cultural and people to people ties and development partnership. @PeacePalaceKH
Delighted to welcome King HM Norodom Sihamoni of Cambodia. Our nations share deep historical and cultural ties, and we look forward to strengthening our friendship and cooperation even further. May his visit mark a new chapter in India-Cambodia relations.