આજરોજ ગ્રામ સેવક મંડળ ભરૂચ દ્વારા માનનીય કલેકટર સાહેબ શ્રી માનનીય જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેમજ માનનીય જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ને ગ્રામસેવકના પડતર પ્રશ્નો માટેનું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું...
#GramsevaNyayLadat@CMOGuj@irushikeshpatel@GujPRHDept
ગ્રામસેવકોને યોગ્ય પગારધોરણ અને પ્રમોશનની તકો આપવામાં આવે તથા લાંબા સમયથી પડતર રહેલા સેવા સંબંધિત પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે.
#GramsevakNyayLadat@gujagridept@rcmeenaias
ખેતી અને ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે સમર્પિત ગ્રામસેવક સંવર્ગને ન્યાય મળે અને આંદોલનનો માર્ગ ન અપનાવવો પડે તે માટે તંત્ર વહેલી તકે જાગે.
#GramsevakNyayLadat
ખેતી અને ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે સમર્પિત ગ્રામસેવક સંવર્ગને ન્યાય મળે અને આંદોલનનો માર્ગ ન અપનાવવો પડે તે માટે તંત્ર વહેલી તકે જાગે.
#GramsevakNyayLadat